Shuru
Apke Nagar Ki App…
Crime News M.9824871666
More news from ગુજરાત and nearby areas
- શ્રી રામ ફાઉન્ડેશન ભાવભર્યું નિમંત્રણ 25 રજત, જયાત महोत्सव रामकथा। મીની અયોધ્યા રામલલ્લા મંદિર શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વસઈ (અંબાજીપરાધામ) ૐ શ્રીરામ કથા સ્થળ :- ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરુવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે TV 이 वालम गुजरात का गौरख वालम 550 GTPL DL-GTPL YouTube Live "શ્રી રામ ફાઉન્ડેશન રામ કથા” સર્ચ કરી3
- આણંદ ડિવિઝન દ્વારા બેડવા સીમમાં જપ્ત દારૂનો નાશ1
- સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ( ચાંપાનેર ) પ્રાથમિક શાળાને પપ્પુ માસી બાઅને તેમના પરિવાર તરફથી 150 લીટર નું કુલર વિથ આરો ભેટ આપવામાં આવ્યું.1
- હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર વડોદરાના સયાજીપુરાના યુવકે ઝંપલાવ્યું.. મિત્ર આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24540/1
- ભંગાર ના ફેરિયો વજન કાંટામાં ગોલમાલ કરતા હોવાનો વિડિયો સામે આવ્યો અભણ લોકોએ વેચાણ કરેલ ભંગાર ના વજનમાં ઘટાડો કરી દેવાયો ૧૪ કિલ્લો વજન નો ૭ કિલ્લો વજન કરી દેવામાં આવ્યું વજન ના કાંટામાં રિમોટ કન્ટ્રોલ દ્વારા વજન કાપી નાખવામાં આવતા ગામના લોકોએ ફેરિયા ને પકડ્યો1
- एक गांव के कार्यक्रम में दादी का नाच सोशल मीडिया पर दिल जीत रहा है। उम्र की सीमाएं तोड़ती उनकी ऊर्जा और मुस्कान लोगों को प्रेरित कर रही है। वीडियो बता रहा है कि खुशी उम्र नहीं देखती, बस जीने का हौसला चाहिए।#dancereels #dancelover #livelife #viralreels #explorepage1
- હાલોલના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આજે એક ગાય ના હુમલા થી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો1