કઠલાલ: ૩૧ DEC ને લઈ ને કઠલાલ પોલીસ એલર્ટ મોડમાં. ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષે ની ઊજવણી ને લઈને ખેડા જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે નવા વર્ષની ફર્સ્ટ નાઈટ દરમિયાન કોઈપણ પ્રકારની અનીશ નિયર ઘટના ના બને તે રીતે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર ખેડા જિલ્લા માં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે કઠલાલ શહેર આસપાસના વિસ્તારો જેવા કે કઠલાલ ચોકડી લાડવેલ ચોકડી ખલાલ ચેકપોસ્ટ, કઠલાલ બ્રિજ અને આસપાસના વિસ્તારો માં કઠલાલ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે કઠલાલ શહેરની ગલી ગલી પર સતત નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને દારૂની પાર્ટીઓ ,ડ્રગ્સ સેવન અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર કઠલાલ પોલીસનું હાઇટેક વોચિંગ ગોઠવાઈ છે કઠલાલ તાલુકામાં 35 થી 40 પોલીસ જવાનો બે પોલીસ ઇન્સ્પેક્ટર 25 જીઆરડી જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ

- ભડીયાદ પીર દરગાહ ખાતે નિશાન ચડાવાયું. #dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #વ્યૂઝ #ભડીયાડુશા #bhadiyadursh #nishan #dholera #ધોલેરા #ગ્રામ્ય1
- શ્રી રામ ફાઉન્ડેશન રામ કથા મીની અયોધ્યા શ્રી રામલલ્લા મંદિર શ્રી શમ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.ચુ. ચાર રસ્તા, ગાંધીનગર. ડાઁ સંજયભાઇ દેસાઇ. મંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ.3
- 31 મી ડિસેમ્બરને અનુલક્ષીને હાલોલ પોલીસ તંત્ર એલર્ટ પોલીસનું ડ્રંક ડ્રાઇવ તથા પીધેલાઓનું બ્રિથ ઓનલાઈઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- જૂના તવરા રોડ પર આવેલાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9ને ઝડપી પાડ્યાં1
- 31 ને લઈને જિલ્લા પોલીસ વડા અમીરગઢ બોર્ડર ચેકિંગમાં..1
- Post by RK News3
- જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન-પરેશાન1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર1