Shuru
Apke Nagar Ki App…
📚 શ્રીમદ્ ભગવત ગીતા જી માં જણાવેલ 3 ગુણો શું છે? 3 ગુણો ને જાણવા અને સમજવા માટે .... 👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા. 📘સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
Thakor Mehul
📚 શ્રીમદ્ ભગવત ગીતા જી માં જણાવેલ 3 ગુણો શું છે? 3 ગુણો ને જાણવા અને સમજવા માટે .... 👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા. 📘સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
More news from Jamnagar and nearby areas
- જામનગર : લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની પોલીસે કરી ધરપકડ1
- જામનગર: ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમે 'સર્વદા સર્વોત્તમ' ના સૂત્ર સાથે આકાશ ગજવ્યું1
- #બાબત :- સ્થાનિક વિસ્તાર બકાલા માર્કેટીંગ યાર્ડ ટેકા નાં ભાવ ભ્રષ્ટાચાર એ અંગે ૨૩-૧૨-૨૪, ૫:૩૦થી૭:૩૦ દરમિયાન અમો અને અમો ટીમ લોકોને, ખેડૂતો લોકો દ્વારા આવતી ફરીયાદ સંદર્ભે, તા. ૧૨/૧૨/૨૦૨૪ અમો અને અમો ટીમ દ્રારા આ રજુઆત કરવામાં આવી છે... ૧_____પ્રતિ, • મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય • નાણામંત્રી શ્રી ગુજરાત સરકાર • મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી, ગુજરાત સરકાર • કૃષિ મંત્રી શ્રી ગુજરાત સરકાર • સહકાર મંત્રીશ્રી ગુજરાત સરકાર , પિન કોડ ૩૮૨૦૧૦ ગાધીનગર , ગુજરાત ૨_____ બાબત:- નિરાધાર વિધવા બહેનો માતાઓને માસિક ૫૦૦૦ રૂપિયા સહાય, ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા કૃષિનીતિ બનાવવી, દેવા નાબૂદ, કિસાન સન્માન નિધિ અંતર્ગત દર માસે ૩૦૦૦, ઉત્પાદનના પુરા ભાવ, પાક વીમો, ટોટલ ખેતી ખર્ચ આપવો જેવા મુદ્દાઓનો બજેટ સત્રમાં સમાવી નાણાકીય જોગવાઈ કરવા #વિષય ૩______મહેરબાન સાહેબ નમસ્કાર, નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બજેટ સત્રમાં રાજ્યના તમામ વિધવા નિરાધાર મહિલાઓને માસિક પેન્શન ૫૦૦૦ રૂપિયા આપવામાં આવે, એમને રહેઠાણ આરોગ્ય સેવા સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવે, રાજ્યના ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજદૂર પશુપાલન કરતા ની સમસ્યાનો પણ ઉકેલ જરૂરી છે તો રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાયમી ધોરણે કૃષિનીતિ બનાવવામાં આવે, ટોટલ બજેટના ૫૦% રકમ ગ્રામીણ વિસ્તારોમાં ફાળવવામાં આવે, ૪______જેમાં તમામ ખેડૂતોને સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ ઉત્પાદનના પુરા ભાવ, ગામે-ગામ ખરીદી કેન્દ્ર સેવા શરૂ કરવામાં આવે, માર્કેટિંગ યાર્ડમાં નીચા ભાવે ખરીદી કરનાર વેપારી ઉપર ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે, કુદરતી આપત્તિમાં પૂરું વળતર, ખેતી કરવા ખેતી ખર્ચ બિયારણ ખાતર જંતુનાશક દવા સમયસર પાણી આપવા વ્યવસ્થા કરવામાં આવે, જે ખેડૂતોએ લોન ભરપાઈ કરી નથી તેમને બેંક સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય પણ આપતી નથી તો તમામ ખેડૂતોના દેવા નાબૂદ કરી ખેડૂતોને વળતર આપવામાં આવે, જે ખેડૂતો નિયમિત રીતે લોન ભરપાઈ કરે છે એમને પણ ત્રણ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવામાં આવે. https://www.facebook.com/share/r/1Bvme74q2H/ ૫ _____ પશુપાલન કરતા ને દૂધના લીટરે સો રૂપિયા આપવામાં આવે પશુપાલન કરતા ને માસિક એક પશુધને ૨૦૦૦ રૂપિયા ખાણ પેટે આપવામાં આવે જેથી ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો આગળ આવે, પીએમ કિસાન સન્માન નિધિમાં દર મહિને ખેડૂતોને ૩૦૦૦ રૂપિયા આપવામાં આવે જેથી ખેતી ખર્ચને પહોંચી વળવા મદદ મળે, ખેતી સાથે સંકળાયેલ મજદૂરને પણ કુદરતી આપત્તિ વખતે ખેડૂતોને જે મદદ મળે તે એમને આપવામાં આવે. ૬_____ વધુમાં જણાવવાનું કે ખોટી જમીન માપણી રદ કરી ગામના ટીપણ મુજબ ખેડૂતોને સરકારી ખર્ચે જમીન માપણી કરી આપવામાં આવે, વીજ પોલ કે અન્ય કોઈપણ હેતુ માટે ખેતીની જમીન બળજબરીપૂર્વક સંપાદન કરવામાં આવે નહીં, જ્યાં-જ્યાં જમીન સંપાદન કરી ત્યાં એક ખેડૂત પરિવારને પૂરા પગારે નોકરી આપવામાં આવે, તારની વાડ તમામ સર્વે નંબરમાં કરી આપવામાં આવે, આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારને આર્થિક મદદ કરવામાં આવે, ૭_______વૃક્ષો વાવેલ ખેડૂતોને ગામે-ગામ ટેન્કર દ્વારા મીઠું પાણી વૃક્ષો પાવા જંગલ ખાતા દ્વારા આયોજન કરવામાં આવે, પાક ધિરાણ લોન માફ કરી પાંચ લાખ રૂપિયા વગર વ્યાજે આપવામાં આવે, ગામે-ગામ થી ખેતરમાં જવાના રસ્તા ખેતર સુધી ટકાઉ પાકા કરવામાં આવે, નવી જમીન માપણી રદ કરી ટીપણના આધારે જમીન ખેડૂતોને સાથે રાખી કરી આપવામાં આવે, તમામ ખેડૂતોને ઉત્તમ ગુણવત્તા વાળું બિયારણ સરકાર દ્વારા ટોકન ભાવે આપવામાં આવે, રાસાયણિક ખાતર બનાવતી કંપનીને અપાતી સબસીડી બંધ કરી એ નાણા તમામ ખેડૂતોને આપવામાં આવે, જે ખેતરમાં ક્ષાર આવી ગયો છે તેની માવજત માટે સરકાર મદદ રૂપ થાય. ૮______ઉપરોક્ત તમામ બાબતો તમામ અન્ય ખેડૂતો આગેવાનો દ્વારા આવેલ રજૂઆત સર્વોચ્ચ અદાલતે કરેલ હુકમ અન્વયેની ભલામણનો ચુસ્ત અભ્યાસ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી નાણાકીય જોગવાઈ કરી અમલ કરવામાં આવે. ૯___લી.___આપનો વિશ્વાસુ ગોવિંદ ડી કણઝારીયા (લેખક) , સામાજિક કાર્યકર (વર્ષ ૨૦૧૨ થી વર્તમાન સમય ૨૦૨૪) સમસ્ત સતવારા સમાજ, સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સત્યસેના સમાચાર, અધ્યક્ષ શ્રી, સદસ્યો વતી..નવી બકાલા માર્કેટ યાર્ડ, જામનગર દેવભૂમિ દ્વારકા, નેશનલ હાઇવે રોડ, , કોળી સમાજવાડી વાળી શેરી,જામ ખંભાળીયા, દેવભૂમિ દ્વારકા, પિન કોડ :- ૩૬૧૩૦૫, ગુજરાત મો.૯૮૨૫૯ ૬૫૪૩૧ ૧૦______________________________,,,,,,,_______,,,,,,,,,,, #ખાસનોંધ - અમોએ મુકેલ એ ગેર કાયદેસર પ્રવુતિને સમાજ સામે લાવવા તથા તંત્રનું ધ્યાન દોરવા મુકેલ છે તથા સદર પોસ્ટ ભારતીય બંધારણની કલમ ૧૯(૧)એ હેઠળ છે જેની નોંધ લેવી જાગ્રુત નાગરિકો બનો તેમજ જાગ્રુત મત/વોટ દેનાર બનો , #विषय :- जिन्हें स्वर्ग चाहिए वो सदन छोड़कर #जपनाम करें और सह कुटूंब सहपरीवार और पड़ोसी को भी ले जा सकते हैं ?? __________है ना साथियों, मित्रों, दोस्तों:- हां के ना ,,, #farmer #SatvaraSena #kishan #सत्यसेनासमाचार #અધર્મ_એટલે_શું #RTIinfo #police #Ips #OBC_SC_ST #IAS_GAS_IPS #સેવા_શિસ્ત_નિયમો #ખેડુત #farmersmarket #Mission_Ba #संविधान_प्रेमी_देशप्रेमी_ओर_संविधान_द्रोही_देेशद्रोही #Youtube_Chanal_Subcrbed_Like_share_allfrends #JanNayak #लोकमत #Lokmat #કર્મમેવ_જયતે ભારત દેશનું બંધારણ અમો ટીમ અને વિચારધારાઓ વાળા સુસંગત, સુરક્ષિત અને હંમેશા તમારી સાથે. #Advocate #भारतीय_संविधान_कायदा_कानुन_लायब्रेरी #લોકજાગ્રુતી #politics #WriterGovindDKanzariya #જોઈનપત્ર #ડરો_નહીં_કાયદો_શિખો_અમલવારી_કરાવો #CrimesAgainstHumanity #न्याय #दाता #Call_181_Women_Help_Line #OBC #ElectrolBonds #GovindElectronics #act #law #ad #highlights #mindset #voters #cr7 #followers #ad #everyone #followforfollowback #selfie #selflove #foryou समाज को जागरूक करना हमारा कर्तव्य है।आप भी इस मुहिम का हिस्सा बनिए। सत्यसेना समाचार YouTube Channel Subscribed Liked Share All Frends, M.98259 65431, 98982 20797 સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ SatvaraWorld. नागरिक अधिकार यात्रा संघ सतवारा युवा गरबी मंडल-खंभालिया127वर्ष लाइन्स कराटे क्लब स्कूल - नितेसभाइ सतवारा Mo. 90997 52222 हैं. Dalwadi Films - પ્રવીણભાઈ વાઘેલા સતવારા ગોવિંદ ઈલેક્ટ્રોનિક્સ - ગોવિંદભાઈ કણજારીયા સતવારા, लेखक गोविंद डी. कणजारीया1
- જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર ગામ સતાપર પરિશ્રમ પ્રાકૃતિક 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા વિનોદભાઈ ઘોલેતર અમૃતતુલ્ય આહાર ખાવા માટે અવસ્ય સંપર્ક કરો 97252837111
- આજે ગામ ભણગોર તાલુકો લાલપુર જીલ્લો જામનગર ભણગોર ગામે આજે બાળકો ને બટુક ભોજન પાઉં ભાજી નો નાનો એવો પ્રોગ્રામ આપ્યો છે માણાવદરીયા ફુલચંદ ભાઇ તરફથી1
- જામનગર તત્વોનો આતંક : એક વ્યક્તિને છરીના ઘા ઝીંકી દેતા સારવાર માટે ખસેડાયો...1
- જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની ચુંટણી જાહેર થઈ છે સતત પાંચ ટર્મથી ભાજપ સાસિત નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે1
- BAGVADAR જામનગર થી પોરબંદર આવતી એસટી બસમાં યુવતી સાથે ઝપાઝપી 24 01 20251
- રાજકોટના જામનગર રોડ પર દારૂડિયાએ રસ્તો રોકી કર્યા ખેલ1