વેજલપુર મનરેગાના રૂ 95લાખના 25 કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કાલોલ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તપાસની માગ કરતુ આવેદન આપ્યું કાલોલ તા ૧૧/૦૮/૨૫ કાલોલ તાલુકા પંચાયતની વેજલપુર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા સલીમ મહંમદ કાઠીયા દ્વારા આજ રોજ તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારી ની લેખિત રજૂઆત કરી આવેદન પત્ર આપી પુરાવા સાથે રજુઆત કરી છે કે વેજલપુર વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત કુલ ૨૫ કામો માં કોન્ટ્રાકટર તેમજ મનરેગા યોજનાના અમલી અધિકારીઓ, ગ્રામ સેવક, ભેગા મળીને ગેરરીતી કરી સામૂહિક કૌભાંડ આચર્યું છે કુલ 25 કામ ના 76.49લાખ રૂપિયા ચૂકવાયા છે તથા મજૂરી પેટે રૂ 18.77 લાખ ચૂકવાયા છે જેમા ઘણી વિસંગતતા જોવા મળે છે મદની સોસાયટીમાં બ્લોકનું કોઈ પણ કામ કર્યા વિના લાગતા વળગતા જોબ કાર્ડ ધારકોના ખાતામાં પૈસા જમા કરાવી દીધા છે અને સામગ્રી ના નાણાં માલ સપ્લાય કરનાર એજન્સી ના ખાતે ચૂકવી દેવામાં આવ્યા છે. રોહિતવાસ ખરસાલિયા માં એસ્ટિમેટ મુજબની કામગીરી કરી નથી, હાઇવે થી મહાદેવના મંદિર તરફ નદી તરફના રસ્તા ઉપર ચાર ભાગમાં સીસી રોડનું કામ મંજૂર થયેલ હતું તે સીસી રોડ મનરેગા યોજનાના એસટી મોજ મુજબ કરેલા નથી તેમ જ હલકા પ્રકારનું મટીરીયલ વાપરેલ છે અને બે ભાગમાં સીસી રોડ કરેલ છે અને ચાર ભાગની સામગ્રી ના પૈસા મટીરીયલ સપ્લાય કરનાર એજન્સીના ખાતામાં રૂપિયા પડી ગયા છે. ભ્રષ્ટાચારને કારણે વૈજનાથ મંદિરના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એસ્ટીમેટ મુજબનું કામ કરવામાં આવ્યું નથી જેમાં માપ ખોટું બતાવેલ છે અને ખાનગી મજૂરોથી અને મશીનરીથી કામ કરાવી લાગતા વળગતા મળતીયા નાં ખાતામાં પૈસા જમા કરાવી મસ્ટરો ભરી મોટું કૌભાંડ કર્યું છે. સમગ્ર બાબતે મનરેગા યોજના ની ગાઈડલાઈન તથા એસટીમેટ અને વહીવટી મંજૂરી મુજબ સરકારશ્રીના માપતાલ મુજબ કામો થયા છે કે કેમ તેની ચકાસણી અરજદાર અને પંચોની રૂબરૂ વિડીયોગ્રાફી કરી તપાસ કરવાની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે.

- Valmik VINODAnand Rural, Gujaratઆભારon 12 August
- User6536Godhra, Panch Mahals🤝on 12 August
- User1079Babra, Amreli👏on 12 August
- NaranbhaiAhmadabad, Gujarat🙏on 11 August
- Abdul I voraGodhra, Panch Mahals🙏on 11 August
- ખાખરીયા કેનાલ પાસે આવેલ પવનચક્કીની પાંખો બનાવતી કંપનીના સ્ટોરેજ યાર્ડમાં લાગી ભીષણ આગ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- शिकार समझकर सामने लगे हिरण के पोस्टर पर मगरमच्छ टूट पड़ा। पूरी ताकत लगाने के बाद भी जब उसे समझ आया कि यह असली शिकार नहीं बल्कि सिर्फ एक पोस्टर है, तब तक देर हो चुकी थी। न शिकार मिला, न इज़्ज़त बची। इस मज़ेदार पल का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है और लोग बेचारे मगरमच्छ के लिए हंसते-हंसते तरस भी खा रहे हैं। #ViralVideo #FunnyReels #Wildlife #Crocodile #PosterFail #FunnyMoment #InternetLaughs1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- Post by Shah Rajab1
- નફાની લાલચ આપી એક કરોડથી વધુની સાયબર છેતરપિંડી ગેંગના 4ની ધરપકડ1
- Post by Pooja patel1
- Post by GUJARAT MANTRA NEWS1
- તારીખ 19 ના રોજ સમય 19 અમદાવાદ શહેર ઇસનપુર પોલીસ સ્ટેશનની વિસ્તારમાં સૂર્યનગર ચોકી આઇપીએસ ડીસીપી શ્રી સાહેબ પીઆઇ શ્રી સાહેબ બે પીએસઆઇ એટ કોસ્ટેબલ બેંકના કાફિલા સાથે ૧૯ સમયના અનુસંધાને વાંચે કિંગ બ્લેક ફિલ્મ ડોક્યુમેન્ટ વગરના વાહન ડીટેલ અને અકસ્માત કોઈ હાનિકારક વસ્તુ હવે એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોઈ બનાવ ના બને તે વારના 24 તારીખ સુધી વાહન છે કે રહેશે તેના અનુસંધાને અમદાવાદ શહેર ડીસીપી ઝોન સિક્સના વિસ્તારમાં કડક ચેકિંગ રહેશે ગુજરાત ની આજ ન્યુઝ રિપોર્ટર રજબ રસુલ શાહ4