पटना के पास नकली दवा फैक्ट्री का भंडाफोड़, 9 गिरफ्तार पटना के पास नकली दवा फैक्ट्री का भंडाफोड़, 9 गिरफ्तार पटना (बिहार): दिल्ली पुलिस की एएनटीएफ और क्राइम ब्रांच ने संयुक्त कार्रवाई में पटना के पास संचालित एक अवैध नकली दवा फैक्ट्री का पर्दाफाश किया है। यह हाल के दिनों में तीसरी बड़ी कार्रवाई बताई जा रही है, जिसमें भारी मात्रा में नकली दवाइयाँ, ओपिओइड्स और दवा निर्माण से जुड़ी मशीनरी बरामद हुई है। जांच एजेंसियों के अनुसार फैक्ट्री में कोडीन युक्त सिरप का अवैध उत्पादन और एक्सपायर्ड दवाओं की री-पैकेजिंग कर उन्हें बाजार में उतारा जा रहा था, जिससे जनस्वास्थ्य को गंभीर खतरा पैदा हो रहा था। पुलिस का दावा है कि इस कार्रवाई से एक अंतरराज्यीय नार्कोटिक नेटवर्क को बड़ा झटका लगा है और उसके पूरी तरह ढहने की संभावना है। ऑपरेशन के दौरान 9 आरोपियों को गिरफ्तार किया गया है और आगे की कानूनी कार्रवाई जारी है। यह सफल ऑपरेशन इंस्पेक्टर नितेश कुमार के नेतृत्व में, एसीपी सतेन्द्र मोहन के निर्देशन तथा डीसीपी संजीव कुमार यादव के समग्र मार्गदर्शन में अंजाम दिया गया। पुलिस ने स्पष्ट किया है कि लोगों की जान से खिलवाड़ करने वालों के खिलाफ “जीरो टॉलरेंस” की नीति के तहत सख्त कार्रवाई जारी रहेगी।
पटना के पास नकली दवा फैक्ट्री का भंडाफोड़, 9 गिरफ्तार पटना के पास नकली दवा फैक्ट्री का भंडाफोड़, 9 गिरफ्तार पटना (बिहार): दिल्ली पुलिस की एएनटीएफ और क्राइम ब्रांच ने संयुक्त कार्रवाई में पटना के पास संचालित एक अवैध नकली दवा फैक्ट्री का पर्दाफाश किया है। यह हाल के दिनों में तीसरी बड़ी कार्रवाई बताई जा रही है, जिसमें भारी मात्रा में नकली दवाइयाँ, ओपिओइड्स और दवा निर्माण से जुड़ी मशीनरी बरामद हुई है। जांच एजेंसियों के अनुसार फैक्ट्री में कोडीन युक्त सिरप का अवैध उत्पादन और एक्सपायर्ड दवाओं की री-पैकेजिंग कर उन्हें बाजार में उतारा जा रहा था, जिससे जनस्वास्थ्य को गंभीर खतरा पैदा हो रहा था। पुलिस का दावा है कि इस कार्रवाई से एक अंतरराज्यीय नार्कोटिक नेटवर्क को बड़ा झटका लगा है और उसके पूरी तरह ढहने की संभावना है। ऑपरेशन के दौरान 9 आरोपियों को गिरफ्तार किया गया है और आगे की कानूनी कार्रवाई जारी है। यह सफल ऑपरेशन इंस्पेक्टर नितेश कुमार के नेतृत्व में, एसीपी सतेन्द्र मोहन के निर्देशन तथा डीसीपी संजीव कुमार यादव के समग्र मार्गदर्शन में अंजाम दिया गया। पुलिस ने स्पष्ट किया है कि लोगों की जान से खिलवाड़ करने वालों के खिलाफ “जीरो टॉलरेंस” की नीति के तहत सख्त कार्रवाई जारी रहेगी।
- અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એલ. સી. બીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપ મુદામાલ બાઇક કબ્જે કરી ધંધુકા પોલીસ સ્ટેશનને સોંપાયો.1
- बयाना में बड़ी कार्रवाई: 2781 बोतल, 17,736 लीटर एक्सपायरी शीतल पेय नष्ट बयाना बयाना कस्बे में शनिवार को खाद्य सुरक्षा विभाग की बड़ी कार्रवाई देखने को मिली। Food Safety and Standards Authority of India (एफएसएसएआई) के निर्देश पर कमिश्नर, फूड सेफ्टी एंड ड्रग कंट्रोल राजस्थान के आदेशानुसार सीएमएचओ भरतपुर की टीम ने खाद्य कारोबारियों के लिए विशेष शिविर आयोजित किया। शिविर में फूड लाइसेंस और रजिस्ट्रेशन के लिए व्यापारियों ने उत्साहपूर्वक आवेदन किए। सभी आवेदन ऑनलाइन स्वीकार कर अधिकांश लाइसेंस मौके पर जारी किए गए। साथ ही खाद्य सुरक्षा एवं मानक अधिनियम 2006 के नियमों पर कार्यशाला भी आयोजित की गई। इसी दौरान बाजार निरीक्षण में भगवान बड़ी, बयाना स्थित मां केला एंटरप्राइजेज फर्म पर कार्रवाई की गई। यहां The Coca-Cola Company के ब्रांड—माजा, कोका-कोला, फैंटा, लिम्का, स्प्राइट, थम्स अप और चार्ज्ड—की 2781 एक्सपायरी बोतलें, कुल 17,736 लीटर शीतल पेय बरामद हुआ। टीम ने मौके पर ही पूरा स्टॉक नष्ट करवाया। टीम में खाद्य सुरक्षा अधिकारियों सहित प्रशिक्षु अधिकारी मौजूद रहे। विभाग ने 55 लाइसेंस व रजिस्ट्रेशन जारी किए और भविष्य में भी ऐसे शिविर जारी रखने की बात कही। बयाना से खेमचंद पाराशर1
- અમદાવાદમાં યુવકને તાલીબાઈની સજા આપવામાં આવી ચોરીન આક્ષેપમાં યુવકને ઢોર મારવામાં આવ્યો, વાયરલ વિડિયો પીપલજ છે સૂત્રો1
- સાણંદમાં નિર્મિત ફ્લોરા ખાતે ગટર સમસ્યા મુદ્દે ભડક્યો જનરોષ – નગરપાલિકા અને ઔડા એકબીજાને દોષારોપણમાં વ્યસ્ત સાણંદ (અમદાવાદ ગ્રામ્ય): સાણંદ શહેરમાં વર્ષોથી ચાલતી ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યા હવે જનઆક્રોશમાં ફેરવાઈ ગઈ છે. નિર્મિત ફ્લોરા તથા આસપાસની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય સ્ટેટ હાઈવે પર સતત વહેતા ગટરનાં ગંદા પાણીથી સ્થાનિકોની રોજિંદી જિંદગી દુષ્કર બની ગઈ છે. નગરપાલિકા અને ઔડા (AUDA) એકબીજાને ખો આપી રહ્યા છે. નગરપાલિકાનું કહેવું છે કે સ્ટેટ હાઈવે એથોરિટી દ્વારા એન.ઓ.સી. (NOC) આપવામાં આવતી નથી,જેના કારણે ગટરનું કામ આગળ વધારી શકાય તેમ નથી. જ્યારે બીજી તરફ ઔડા અને અન્ય વિભાગો જવાબદારી સ્વીકારવા તૈયાર નથી સ્થાનિક લોકોએ અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી. પરિણામે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને અંતે મહિલાઓ,બાળકો તથા વડીલો રોડ પર ઉતરી આવ્યા. મુખ્ય હાઈવે હોવાના કારણે ભારે વાહનવ્યવહાર સતત ચાલુ રહે છે. વાહનો પસાર થતા ગટરનું ગંદુ પાણી ઉછળે છે,જેના કારણે મહિલાઓના કપડાં બગડે છે, બાળકોને ભારે તકલીફ પડે છે અને આસપાસ રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરનાં ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. આ બન્ને સોસાયટીઓની વચ્ચે જ જૈન તીર્થ આવેલું છે. મંદિરના પ્રવેશદ્વાર આગળ જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી દુર્ગંધથી દર્શનાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે. મંદિરના પ્રાંગણ સુધી ગંદુ પાણી ફરી વળતા ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ગટરનાં ગંદા પાણીનો કાયમી નિવારણ નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ “નગરપાલિકા હાઈ હાઈ” અને “ઔડા હાઈ હાઈ”ના નારા લગાવી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. હવે જોવું રહ્યું કે જવાબદારી ટાળવામાં વ્યસ્ત તંત્ર ક્યારે જાગે છે અને સાણંદના નાગરિકોને આ ગંદકી અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે છે કે નહીં.4
- hothon Ko hath mae jao bhagone1
- જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવાયો 64 JCB, 90 ટ્રેક્ટર અને હિટાચી સહિત 260થી વધુ મશીનો એકસાથે મેદાને અત્યાર સુધીમાં 500થી વધુ દબાણો જમીનદોસ્ત 2500થી વધુ પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત આકાશમાંથી 25 ડ્રોન કેમેરા દ્વારા પળેપળનું મોનિટરિંગ મનપા કમિશનર અને પોલીસ કમિશનર જાતે કંટ્રોલ રૂમમાં બેસીને આખા ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. 1000થી વધુ લોકોએ તો કાર્યવાહી પહેલા જ મકાનો ખાલી કરી દીધા હતા. શહેરના તમામ ટોચના IAS અને IPS અધિકારીઓ હાલ ગ્રાઉન્ડ પર છે.1
- રાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટી.પી. રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરરાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યાવાની કામગીરી જોરશોરથી ચાલુ છે. આ અભિયાનમાં સ્થાનિક લોકોનો પણ સકારાત્મક સહકાર મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર રીતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ મુજબ, અત્યાર સુધીમાં ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાન અને સામાન ખાલી કરીને કામગીરીને સહયોગ આપ્યો છે. પાલિકા દ્વારા જણાવાયું છે કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને માર્ગ વિસ્તરણના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલા દબાણો દૂર કરવાની કામગીરી યથાવત્ રહેશે.1
- બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.1
- लखीमपुर खीरी (थाना पढुवा) में सोमवार सुबह दो सड़क हादसों में एक छात्र व एक वाहन चालक की मौत हो गई, जबकि 15 लोग घायल हुए। सूचना पर डीएम दुर्गा शक्ति नागपाल व एसपी डॉ ख्याति गर्ग जिला अस्पताल ओयल पहुंचीं, घायलों का हाल जाना और बेहतर इलाज के निर्देश दिए; तीन गंभीर मरीजों को लखनऊ रेफर किया गया। प्रशासन ने मृतकों पर शोक जताते हुए पीड़ित परिवारों को हर संभव सहायता का भरोसा दिया और मामले में आवश्यक कार्रवाई शुरू कर दी है। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1