ખેડૂતોના ભૂતકાળના દિવસો આવ્યા પાછા, ખેડૂતો બની ગયા વેપારી; સીંગતેલની માંગ વધતા ખેડૂત સાથે ગ્રાહક ખુશ ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે.હવે સૌરાષ્ટ્રમાં સીંગતેલનો વ્યાપ વધી રહ્યો હોવાથી ખેડૂતો પોતાની મગફળીનું પિલાણ જાતે જ કરી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં જ 150 જેટલી સીંગતેલની મીની મિલ ધમધમવા લાગી છે એટલે હવે એવું કહી શકાય કે ખેડૂતોની આ શરૂઆતથી તેમના અચ્છે દિનની શરૂઆત થઈ છે ખેડૂતો આ કામ કરીને પૈસા પણ કમાઈ રહ્યા છે તો લોકોને પણ સારૂ અને શુદ્ધ તેલ આપી રહ્યા છે ખુશીની વાત છે કે સીંગતેલની માંગ વધતા ખેડૂત વેપારી પણ બની ચુક્યો છે બીજીવાત એ છે કે જો મીની ઓઈલ મિલમાં નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ ઘર વપરાશ માટે મળી જતું હોય તો કોણ બજારમાં મળતા કેમિકલ યુક્ત ફિલ્ટર અને મોંઘું તેલ ખરીદવા જશે એટલે હવે શહેરીજનો પણ સારૂ તેલ ખાવા માટે યાર્ડ માંથી અથવા તો ખેડૂતો પાસેથી મીની ઓઈલ મિલોમાં કઢાવી રહ્યાં છે જેમાં ખેડૂતોને પણ ફાયદો અને ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે

- Gir Somnathમાં કેસરિયા ગામનો બ્રિજ જર્જરિત, માત્ર ચાર વર્ષ પહેલા જ બનેલો બ્રિજ સાવ ખખડધજ થઈ ગયો1
- સોમનાથ મંદિર મુખ્ય માર્ગો પર ગટર નાગંદા પાણી ફરીવળતા રાત્રી કો મોઢે મૂંગો દઈ સોમનાથદર્શને જવા મજબૂર1
- Gir Somnath | ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ1
- ગીર સોમનાથ1
- ગીરસોમનાથઃ સોમનાથ મંદીર પાસે ગટર છલકાતા ભાવીકો પરેશાન | TV9Gujarati1
- સોમનાથ મહાદેવ1
- ગીર ગઢડા ના પીછવી ગામના તળાવ ની નદીમાં ગંદો કચરો ઠલવાય રહ્યો છે1
- 31 December ની મોજ1
- Merry Christmas 2K24 🎅🎄🎁 Follow for more _._magical_town_._1