*બ્રહ્મા કિલનીક* લાભુબા કોમ્પલેક્ષ, આઈ માતા રોડ, પુણા ટુ બોમ્બે માર્કેટ રોડ, સુરત ડૉ આર બી ધોળીયા આ ડૉક્ટર ક્લિનિક પર ગેરકાયદેસર રીતે ચેકપ કરી આપે છે,છોકરી છે કે છોકરો છે તે ચેક કરી ને આપે અને જો છોકરી હોય તો એનું અબોસંન કરી આપે છે શું આવા ડૉક્ટર ને શું સજા થવી જોઈએ, એક બાજુ ભારત સરકાર બેટી બચાઓ નું અભિયાન ચલાવી રહી છે અને આવા ડૉક્ટર ઓ છોકરી ને અબોસંન કરે છે,શું આ યોગ્ય છે આવા ડૉક્ટર ને શું સજા થવી જોવે? અત્યારે મોહિમ ચાલી રહી છે બોગસ ડૉક્ટર ની આવા માં આ ડૉક્ટર પર આરોપ આવ્યો છે અને એમનો વિડિઓ પણ સામે આવ્યો છે કે આ ડૉક્ટર અબોસંન કરી આપે છે તો શું આ ડૉક્ટર પાસે કોઈ ડિગ્રી હશે ? તો આવા ડૉક્ટર ને કડક સજા આપો ભારત સરકાર બેટી બચાવે છે ત્યાં આવા ડૉક્ટર બેટી નું અબોસંન કરે ગેરકાયદેસર રીતે *અને આ ડૉક્ટર પર કોણ હાથ હશે?* *તો શું આ ડૉક્ટર નો વરઘોડો નીકળે શે*