Shuru
Apke Nagar Ki App…
પુછી ન પાણી પીતા આવી બીજી ઘણી પોસ્ટ જોવા માટે આ પેજ ને હાલ જ Follow કરો gujju_gando_01 🔥 ❤️Like- કરો જો ગમે તો 💬Comment - કરો જો દિલને ટચ થાય તો 📲Share - કરો તમારા મિત્રોને જેને આવી પોસ્ટ પસંદ હોય 🔔Notification ને ઓન કરી દો જેથી તમને અમારી પોસ્ટ અપલોડ થતા જ notification મળે ખાસ નોંધ - ફક્ત એન્ટરટેઈન માટે જ છે કોઈ ને કોઈ પણ પ્રકારની ઠેસ પહોંચાડવા નો અમારો ઈરાદો નથી જો Id માં કઈ સુધારા કરવા જેવું લાગે તો દિલથી મેસેજ કરીને કહી શકો છો સહકાર આપવા વિનંતી વાદ નહીં વિવાદ નહી મોજ સિવાય કોઈ પણ વાત નહી gujju_gando_01 #true_line_07 #zalawadi_chokaro #instagram #reels #support #bhai #wadhwan #surendranagar #ahmedabad #kathiyawadi #like #comment #share #viral instagram creators
MJ
Makwana jagdishbhai. m.

More news from Lakhtar and nearby areas
- લખતર ના તાવી ગામના ખેડૂતોનો ખાનગી કંપની સામે વિરોધ 7 ખેડૂતો ની પોલીસ દ્વારા અટકાયત1
- ઝાલાવાડ વઢવાણ શહેરના વતની રાહુલ શુક્લ, S. S .WHITE Technologies U.S A. ના CEO છે. એરોપ્લેન અને ઔડી જેવી વૈભવી ગાડીમાં એમની કંપનીના પાર્ટસના ૯૫% સુરેન્દ્રનગર /વઢવાણ માં બનેછે.. જય ઝાલાવાડ1
- સૌરાષ્ટ્ર માં અંગ્રેજો ની સતા માં ફકત બે સીટી નો દરજ્જો મળેલો તેમાં પ્રથમ વઢવાણ સીટી અને બીજા ક્રમે રાજુલાસીટી જેમાં વઢવાણ છેલ્લા ૨૫૦૦ વર્ષ નો ભવ્ય ભુતકાળ સાથે ઐતિહાસિક ધરોહર ધરાવે છે જે એક સમયે સૌરાષ્ટ્રનુ પ્રવેશદ્રાર તરીકે ગણાતું હતું ત્યારે ખરેખર1
- આવો વઢવાણ ની જનતા તા.7/1/2025 મંગળવારે ના રોજ લાલજી મહારાજ ની જગ્યાએ વઢવાણ1
- પૂજ્ય ભન્તે.પથિક શ્રેષ્ઠી (અમર બુદ્ધ વિહાર. વઢવાણ) દ્વારા આજે તારીખ ૦૪/૦૧/૨૦૨૫ના રોજ સવારે સમતા બુદ્ધ વિહારની શુભેચ્છા મુલાકાત લીધી ભગવાન બુદ્ધ અને બોધિસ્તવ ડૉ.બાબાસાહેબ આંબેડકર ને માનનાર લોકોને દાન આપવા માટે અપીલ કરી. વંદામિ ભંતે1
- સૌરાષ્ટ્ર નો સૌથી જુનો ભુ-ભાગ વઢવાણ નગર છે ત્યારે આ નગરનો ઇતિહાસ ૨૫૦૦ વર્ષ વધુ જુનો છે ઇતિહાસ નાં ચોપડે અસથી ગ્રામ મણિપુર, વર્ધમાન અને વઢવાણ નોંધાયું છે ત્યારે મહાવીર સ્વામી પગલાં કારણે જૈન સમાજ નું આસ્થાનું કેન્દ્ર છે, વઢવાણ નાં રાજવી સુરેન્દ્રસિંહજી નામ પરથી આઝાદી બાદ કેમ્પ સ્ટેશન ( કાપ ) ને સુરેન્દ્રનગર નામ અપાયું હતું હાલ ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર માહા નગરપાલિકા જાહેર કરવામાં આવતા લોકો ખુશી વ્યક્ત કરી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા નું બોડ લાગતાં વઢવાણ નામ નું અસ્તિવ જોખમાયું છે ત્યારે વતન પ્રેમી ઓ રાજુદાન ગઢવી, સતિષભાઈ ગમારા અશોકભાઈ રામી, દશરથસિંહ અસ્વાર, પરેશભાઈ પરીખ વગેરે ઓ વઢવાણ શહેર નાં દરેક સમાજના આગેવાનો સંપર્ક કરી જાગુતિ કરયા છે જેમાં વઢવાણના રાજવી, પુર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, પુર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી ભગવાનભાઈ પરમાર, ભવાનીસિંહ મોરી વજુભા રાઠોડ, કિરણભાઈ મહેતા, , દોલુભા ડોડીયા, સહિત મોટી સંખ્યામાં આગેવાનો સહયોગ જાહેર કર્યો છે આ ઉપરાંત સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા નાં પુર્વ સદસ્યો આમંત્રિત કરાયાં છે આ માટે વઢવાણ અસ્મિતા મંચ- અને બિન રાજકીય સંગઠનો દ્વારા તારિખ- ૦૭/૦૧/૨૦૨૫ ને મંગળવાર નાં રોજ સાંજે ૫ કલાકે વઢવાણ લાલજી માહારાજ જગ્યા દાજીપરા વઢવાણ ખાતે બેઠક નું આયોજન કરાયું છે આ બેઠક માં વઢવાણ નાં વારસા ને અસ્તિવ માટે નું માર્ગદર્શન મળશે, જયારે યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ્ માટે રણનિતી બનવાશે આ ઉપરાંત જરુર પડે આંદોલન ની ચર્ચા વિચારણા કરવામાં આવશે,1
- Surendranagar News: સુરેન્દ્રનગરના પીપરાળી ગામમાં યુવકની હત્યામાં કાર્યવાહી | VTV Gujarati1
- સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામના ફેમસ રજવાડી ઢોલિયા1