Shuru
Apke Nagar Ki App…
પવિત્ર ધનુર્માસ દરમિયાન ડાકોર ના ઠાકોર ને ભોગ ધરાવા માં આવતા ખીચડા નું ખુબ મહત્વ છે મકરસંક્રાંતિ સ્પેશિયલ સાત ધાનનો ખીચડો જે ધનુર્માસ નો છેલ્લો દિવસ પણ છે ડાકોર માં રણછોડરાયજી મંદિર માં પણ ઠાકોર જી ને ભોગ ધરવા માં આવે છે આ ખીચડો શુદ્ધ ઘી , ડ્રાય ફ્રૂટ , દાળ ચોખા અને તેજાના મસાલા થી ભરપૂર હોય છે ૪૦૦ વરસ થી પણ જૂની આ રેસિપી છે અને ડાકોર ના ભાહ્મણ દ્વારા એકદમ તૈયાર કરવા માં આવે છે , જેમ દ્વારકા માં બારે માસ ખીચડી અને ઓસામણ મળે છે અને ભાઈબીજ ના દિવસે રાજા દ્વારિકાધીશ ને ભોગ ધરાવાય છે તેવીજ રીતે ધનુર્માસ દરમિયાન આ ખીચડો ડાકોર ના રણછોડરાયજી ને ભોગ ધરાવાય છે , કોમેન્ટ માં જય રણછોડ ખાસ લખજો
N
Nagin

More news from Vadodara and nearby areas
- Maa meldi ❤️🔱>\ mandvi #meldimaa #meldimaa #meldi #meldiwada #meldivala #rajameldi y #meldi_maa_malataj #mataji #meldisarkar #meldi_sarkar * #jaymataji A1
- ભાડાના લુગડે લગન રે હળ હળતો કળયુગ આવ્યો1
- વડોદરા: સુભાનપુરામાં જુના ઝઘડાની અદાવતે પાંચ શખ્સોએ કર્યો યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલા1
- સાઉદી અરેબિયામાં હાલમાં જોરદાર વરસાદ, ચક્રવાત અને ધૂળના તોફાનના કારણે પરિસ્થિતિ ખરાબ છે શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણીમાં વહી જતી કારના વિડિયો વાઇરલ થયા1