Shuru
Apke Nagar Ki App…
HMPV વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પણ HMPV વાયરસને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં દવા,સાધનો અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે તો આરોગ્ય કેન્દ્રના ડોકટરો સાથે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
V
Vikramkumara

More news from Porbandar and nearby areas