Shuru
Apke Nagar Ki App…
ચાર લોકો શું કહેશે? આ પ્રશ્ન હરેક માણસને ખટકતો હોય છે, તો સાંભળો; આ જે ચાર જણા હોય છે ને એમનું કામ જ હોય છે અહીં ની વાત બીજે પહોચાડવાનું, એ આજે કોઈ એક વ્યક્તિની વાત સાંભળશે અને કાલે તે બધા જ એકબીજાના વિરોધમાં હોય છે, એમને કોઈ નવી વાત મળી જાય એટલે પછી એમને જૂનું યાદ પણ નથી હોતું, એમનું કામજ એ હોય છે, એટલે ચાર જણા શું કહેશે એમનું Tension છોડી દયો _kevrajput
PK
Pankaj Kumar Patel Jay Mata Di Har Har Mahadev Jay bhole Baba