Shuru
Apke Nagar Ki App…
દહેગામ તાલુકાના મોટાના મુવાડા ગામનો બનાવ; #dahegam ktvnewsgujarati2804
PP
Pandu Patil
દહેગામ તાલુકાના મોટાના મુવાડા ગામનો બનાવ; #dahegam ktvnewsgujarati2804
More news from Dehgam and nearby areas
- લોકેશન હરસોલી દહેગામ એન્કર દહેગામ તાલુકાના બારડોલી કોઠી વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં કરોલી ગામના પ્રેમી પંખીડા એ કર્યો આપઘાત પોલીસે બંને લાશોને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી વીઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી રાયપુર નર્મદા કેનાલમાં આવેલી નર્મદા કેનાલમાં અવારનવાર પ્રેમમાં નિષ્ફળ પામેલા પ્રેમી પંખીડાઓ આપઘાત કરવાના બનાવ દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે પરંતુ પ્રેમના બે શબ્દો નામે પ્રેમ કરી બેઠેલા પ્રેમી પંખીડાઓને પોતાના માતા પિતાના હૈયા શું કહેતા હશે તે તેમને ખબર પડતી નથી અને પરિવારનો વિચાર કર્યા વિના ઘર છોડીને ભાગી જતા શેવટે પસ્તાવાનો વખત આવે છે અને પ્રેમમાં હવે શું કરીશું ક્યાં જઈશું તેઓ વિચાર આવતા અંતે કોઈ રસ્તો નહીં જડતા પ્રેમી પંખીડાઓ ન છૂટકે નર્મદા કેનાલ નો સહારો લઈને આપઘાત કરી બેસતા હોય છે તેવો તાજેતરનો બનાવ આજે દહેગામ તાલુકાના કરોલી ગામના રહીશ મુકેશ જોગાજી હેમાજી ઠાકોર અને દીપિકાબેન માધાજી ઠાકોર વચ્ચે પ્રેમના અંકુર ફૂટતા પ્રેમમાં નાસીપાસ કરીને આજે દહેગામ તાલુકાના કોઠી બારડોલી વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે ની ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો લાશ ને જોવા માટે આવ્યા હતા બહિયલ પોલીસ સ્ટેશનના ખોડાજી ઠાકોર અને તેમની ટીમ આવીને આ લાશને બહાર કાઢીને દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવવામાં આવી છે ટીકર દહેગામ તાલુકાના કરોલીના પ્રેમી પંખીડાએ કોઠી બારડોલી વચ્ચે આવેલી નર્મદા કેનાલ માં આપઘાત કર્યો પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જીલ્લો ગાંધીનગર1
- ધનસુરા દહેગામ રસ્તો બંધ રહેશે BLUE CRIME NEWS1
- ગાંધીનગર LCB-2એ કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો1
- Despite notices, government employees least interested in vacating dilapidated Awas in Gandhinagar1
- પાદરાના યુવકની સ્કોલરશીપ મુદ્દે છેતરપિંડી થતા આવેદન આપવા ગાંધીનગર સુધી પગપાળા યાત્રા1
- Study in UK | Visa Consultants in Gandhinagar | UK Accepts a Long Study Gap1
- Gandhinagar | મહુડી મંદિરના ટ્રસ્ટ ફરી આવ્યું વિવાદમાં... મંદિરના સભ્યએ જ લગાવ્યા ગંભીર આરોપ1
- Practicing in Gandhinagar1