Shuru
Apke Nagar Ki App…
સાબરકાંઠા: પશુપાલકો સાબર ડેરી પહોંચ્યા | Bharat Times News
P
Pateljagdish1745@gmail.com
સાબરકાંઠા: પશુપાલકો સાબર ડેરી પહોંચ્યા | Bharat Times News
More news from Vadali and nearby areas
- , યોગા,#youtube #pawandham પાવન ધામ વડાલી1
- યોગા, પાવન ધામ વડાલી,1
- યોગા, પાવન ધામ વડાલી, અનુષ્ઠાન1
- યોગા, પાવન ધામ વડાલી,1
- યોગા, પાવન ધામ વડાલી,1
- સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઈરસને લઈને વધુ એક દર્દીનું મોત નિપજતા અત્યાર સુધી ૭ના મોત નીપજ્યા છે.1
- હિંમતનગર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામથી વાહન ચાલકો થયા પરેશાન1
- ગુજરાતમાં દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસ ઘાતક બનતો જઈ રહ્યો છે. આ વાયરસ રાજ્યના વિવિધ જિલ્લામાં ધીમે ધીમે પોતાનું કાળમુખ ખોલી બાળકોનો જીવ લઈ રહ્યો છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ઘાતક બની રહ્યો છે. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મોત નિપજ્યું. જિલ્લામાં અત્યાર સુધીમાં 7 બાળકોના શંકાસ્પદ મોત થઈ ગયા છે, જ્યારે 8 બાળકો પોઝિટિવ આવ્યા છે. હિંમતનગર સિવિલમાં રાજસ્થાન, મહેસાણા, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠાના 21 જેટલા બાળ દર્દીઓના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 20 લોકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 8 બાળકો પોઝિટીવ આવ્યા છે. જ્યારે 12 બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.1