Shuru
Apke Nagar Ki App…
શિવ કથા. કાશી 4/7/24 ગરબા ધૂન સરસ્વતી કલાવુંદ ગુપ મહેસાણા આયોજિત
SK
Shiv Kumar
શિવ કથા. કાશી 4/7/24 ગરબા ધૂન સરસ્વતી કલાવુંદ ગુપ મહેસાણા આયોજિત
More news from Patan and nearby areas
- પાટણ જિલ્લા ટીમ સંઘના પ્રમુખ તરીકે ખેતુદાન ગઢવીની વરણી..1
- પાટણ ખાતે લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શિષ્ય સન્માન સમારોહ ઉજવાયો1
- પ્રભાસ પાટણ શાંતિનગરની પાછળના ભાગમાં મંગલમ અને અન્ય સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રસ્તા બનાવેલ ન હોવાથી પાણી ભરાયા1
- ખીમસાહેબ (ગુરૂ ભાણસાહેબ) સંવત ૧૭૯૦ (ઇ.સ. ૧૭૧૯) ખીમસાહેબનો જન્મ સંવત ૧૭૯૦ ની આસપાસ વરાહીમાં (પાટણ, ઉ.ગુ.) લોહાણા જ્ઞાતિમાં થયો હતો. પિતાનું નામ ભાણ સાહેબ તથા માતાનું નામ ભાણબાઇમાં હતકૢ. ભાણસાહેબના પ્રમુખ બે શિષ્યો પૈકી બુંદના શિષ્ય ખીમસાહેબ અને નાદના શિષ્ય રવિસાહેબ હતા. ભાણસાહેબને બીજા કબીર કહેવામાં આવે છે. ભાણફોજમાં ખીમસાહેબ જાણે કમાલનું પાત્ર અને રવિસાહેબ જાણે ધરમદાસનો રોલ અદા કરતા હોય તેવું જણાય આવે છે. જેવી રીતે કમાલમાંથી કેટલી મોટી ધારા સંત દાદૂ દ્વારા આગળ વધી, તે જ રીતે ખીમસાહેબમાંથી કબીર સાહેબની ધારા વિરાટ વક્ષવૃક્ષ ના રૂપમાં ફેરવાઇ ગઇ અને અનેક મહાપુરૂષો આ ધારામાં પ્રગટ થયા. ખીમસાહેબના પ્રમુખ શિષ્ય ત્રિકમસાહેબ હતા. ખીમસાહેબની વાણી તો દરિયા જેવી ઘુંઘવતી અને ગહનઊંડાણ ધરાવતી છે. શબ્દે શબ્દે હીરલા પથરાયેલા છે. એમાંય ખીમસાહેબના પ્રશ્નો અને રવિસાહેબના પ્રત્યુતર ‘રવેણી’ એતો અનુભવની પરાકાષ્ટા છે. ભજન સમ્રાટ ShaileshMaharaj_Official સંતવાણી Bhakti Marg Santram Mandir, Nadiad Apnu Junagadh - આપણું જુનાગઢ બજરંગદાસ બાપા સંત શ્રી મેકરણ દાદા ગીરની સિંહણ ધરતી પુત્ર સત નો આધાર સતાધાર ભજન ના ભરોસે રે જો, ॥ ભજન પ્રેમી ॥ ભજન અને સંતવાણી કીર્તન ભક્તિ નારાયણ સ્વામી રામ સાગરનો રણકાર હા હું ખેડૂત સત સાહેબ ઉગમ વિડીયો જય માં ભવાની ભજન Dasi Jivan Saheb Ugam Yog Prakash Ramdas Gondaliya Official Narayan swami Gujarat Samachar1
- સીમા જન કલ્યાણ સમિતિ અને ક્રિષ્ના ગ્રૂપ પાટણ દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા બાબતે જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું...1
- કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થવાં નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા *પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ* ની ઉપસ્થિત માં APMC હોલ ખાતે કારગિલ વિજય જનસભામાં કાર્યક્રમ...1
- #EXCLUSIVE INTERVIEW with BJP president of PATAN Gadhvi ji1
- પાટણ : સિદ્ધપુરમાં નીકળી મશાલ રેલી | Mantavyanews1