Shuru
Apke Nagar Ki App…
આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા અને આસપાસ નું વિવિધ સોસાયટી આ ખાડી કાંઠે આવેલી છે જેના બોરિંગ માં પણ આ જલદ કેમિકલ મિશ્રિત થઈ શકે અને લોકો નુ આરોગ્ય જોખમાય છે આ વિસ્તાર રાજ્ય ના આરોગ્ય મંત્રી નો છે
Bharat Brahmbhatt
આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા અને આસપાસ નું વિવિધ સોસાયટી આ ખાડી કાંઠે આવેલી છે જેના બોરિંગ માં પણ આ જલદ કેમિકલ મિશ્રિત થઈ શકે અને લોકો નુ આરોગ્ય જોખમાય છે આ વિસ્તાર રાજ્ય ના આરોગ્ય મંત્રી નો છે
More news from ગુજરાત and nearby areas
- रानीपुरा गांव में अवैध मिट्टी खनन से ग्रामीणों का गुस्सा फूटा, प्रशासन से कार्रवाई की मांग रानीपुरा गांव में अवैध मिट्टी खनन से ग्रामीणों का गुस्सा फूटा, प्रशासन से कार्रवाई की मांग1
- સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી *બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*4
- સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના 45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.1
- સુરતના વેસુમાં DGGI ની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી....... સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે રિપોર્ટર - રશ્મિ રાણા1
- Breaking news લીંબાયત પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વરક્ષણમાં પોલીસે કર્યું ફાયરિંગ 17 વર્ષીય યુવકની હત્યાના આરોપી રાહુલ જોગી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયો મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલા આરોપીને પોલીસે દબોચ્યો.. #viral #surat limbayat police station #gujarat police #gud Job #SD news @1
- સુરત માનવ સેવા સંઘ છાંયડો નવા સરનામે ઓપનિંગ મહાનુભાવો હાજર છાંયડા માં ગરીબો ને સેવા મળે છે1
- सूरत मानव सेवा संघ द्वारा संचालित डायग्नोस्टिक हॉस्पिटल मानव सेवा संघ द्वारा संचालित डायग्नोस्टिक हॉस्पिटल छंदों का हुआ उद्घाटन राजकोट में हुआ शिलान्यास उचित मूल्य में इलाज1
- एक ही रजिस्ट्रेशन नंबर से चल रही दो लग्जरी बसें जब्त, RTO टैक्स चोरी का बड़ा रैकेट उजागर एक ही रजिस्ट्रेशन नंबर से चल रही दो लग्जरी बसें जब्त, RTO टैक्स चोरी का बड़ा रैकेट उजागर1