Shuru
Apke Nagar Ki App…
જાફરાબાદ તાલુકાના બલાણા થી સરકેશ્વર રોડ ત્રણ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો જાફરાબાદ તાલુકાના બલાણા થી સરકેશ્વર રોડ ત્રણ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો જાફરાબાદ તાલુકાના બલાણા ગામ નજીક અરબ સાગરના કિનારે સરકેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોય આ મંદિર પૌરાણિક માનવામાં આવે છે આ મંદિર સુધી રોડ અતિ બીસબાર હાલતમાં હોય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની રજૂઆત બાદ સરકાર દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે મંજૂર કરાયો જેથી ગ્રામજરો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો આભાર કર્યો
Virji shiyal
જાફરાબાદ તાલુકાના બલાણા થી સરકેશ્વર રોડ ત્રણ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો જાફરાબાદ તાલુકાના બલાણા થી સરકેશ્વર રોડ ત્રણ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો જાફરાબાદ તાલુકાના બલાણા ગામ નજીક અરબ સાગરના કિનારે સરકેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોય આ મંદિર પૌરાણિક માનવામાં આવે છે આ મંદિર સુધી રોડ અતિ બીસબાર હાલતમાં હોય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની રજૂઆત બાદ સરકાર દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે મંજૂર કરાયો જેથી ગ્રામજરો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો આભાર કર્યો
More news from ગુજરાત and nearby areas
- અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....1
- મહુવા નગરપાલિકા દ્વારા રક્તદાન કેમ્પ અને ‘સેવા પખવાડિયા/માસ’ની ઉજવણી અંગેનો અહેવાલ સ્થળ: મહુવા નગરપાલિકા, મહુવા તારીખ: ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ વિગત: ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહુવા નગરપાલિકા દ્વારા એક વિશેષ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલના મુખ્ય મુદ્દાઓ: રક્તદાન કેમ્પનો પ્રારંભ: વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં શહેરના અનેક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું રક્તદાન કરી પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. વક્તવ્યમાં જણાવ્યા અનુસાર, લોહી એ એક અમૂલ્ય વસ્તુ છે અને રક્તદાન દ્વારા કોઈનો કિંમતી જીવ બચાવી શકાય છે. ૨૫ વર્ષના સુશાસનની ઉજવણી: શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસન (ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ)ની ઉજવણીના ભાગરૂપે આખો મહિનો વિવિધ સેવાકીય અને સુખાકારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનકલ્યાણકારી યોજનાઓનું પ્રસારણ: ‘સેવા સેતુ’ અને ‘સંકલ્પ’ જેવા કાર્યક્રમો મારફતે તમામ ક્ષેત્રોની સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી અને દરેક નાગરિક સુધી તેના લાભો જીવંત રાખવા એ તમામ કાર્યકરો તથા જવાબદારોની ફરજ હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરાહના: છેલ્લાં ૨૫ વર્ષોમાં દેશમાં સંરક્ષણ ક્ષેત્ર, વિદેશ વેપાર, આર્થિક સમૃદ્ધિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રોમાં જે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે તેની સરાહના કરવામાં આવી હતી. ભારતે વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સ્થાન મેળવ્યું છે અને દેશનું સુકાન એક કુશળ વહીવટકર્તાના હાથમાં છે તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.1
- વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર... વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર...1
- इस्लामीक उग्रवाद से निपटने का अभियान शुरु ।1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- भारतीय अमेरिका छोड रहे है ।1
- ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી1