logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગોંડલ ના મોવિયા ખાતે Davat Beverage Pvt Ltd કંપનીમાં 55માં National Safety Week ની ઉત્સાહપૂર્વક હેલ્થ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ (EHS) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલ ના મોવિયા ખાતે Davat Beverage Pvt Ltd કંપનીમાં 55માં National Safety Week ની ઉત્સાહપૂર્વક હેલ્થ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ (EHS) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કંપનીના જનરલ મેનેજર શ્રી સાવનભાઈ ખાનપરા તથા તમામ ડિપાર્ટમેન્ટ ના HOD દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા કર્મચારીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સેફટી પોસ્ટર, સેફટી સ્લોગન અને સેફટી એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેને એક થી ત્રણ નંબર આવ્યા હતા તેમને ઇનામ અને સન્માન પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં કંપનીના તમામ કર્મચારી ભાઈઓ બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

2 hrs ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department Rajula, Amreli•
2 hrs ago
50968317-3e2d-403b-9175-97cb2338dcb2
cc6b6b2e-fa5f-4bf8-bfd2-7dc7db7ea700
3e599b75-435d-4fff-8264-e6aef8532369
13849f88-f224-4158-8b88-2bf80d519593
6168bbfe-7256-4cce-9ca4-efe5142a6b8a
0f6ab636-1abc-4566-bb08-099e80048475
213370e9-026d-4c47-bde5-7cc5ce685201

ગોંડલ ના મોવિયા ખાતે Davat Beverage Pvt Ltd કંપનીમાં 55માં National Safety Week ની ઉત્સાહપૂર્વક હેલ્થ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ (EHS) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલ ના મોવિયા ખાતે Davat Beverage Pvt Ltd કંપનીમાં 55માં National Safety Week ની ઉત્સાહપૂર્વક હેલ્થ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ (EHS) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કંપનીના જનરલ મેનેજર શ્રી સાવનભાઈ ખાનપરા તથા તમામ ડિપાર્ટમેન્ટ ના HOD દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા કર્મચારીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સેફટી પોસ્ટર, સેફટી સ્લોગન અને સેફટી એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેને એક થી ત્રણ નંબર આવ્યા હતા તેમને ઇનામ અને સન્માન પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં કંપનીના તમામ કર્મચારી ભાઈઓ બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

More news from ગુજરાત and nearby areas
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    3
    અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 min ago
  • ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર
    1
    ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    3 hrs ago
  • ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    1
    ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ
ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ  પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    18 hrs ago
  • જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો
    1
    જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 min ago
  • બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલનો st ડેપો બનાવવાની કરવામાં આવી માંગ આજે માનનીય નાણાં મંત્રી દ્વારા માંગણી ઉપર ની ચર્ચા માં માંગણી ક્રમાંક ૭૪ અને ૯૮ ઉપર કાપ દરખાસ્ત રજૂ કરી હતી સાથોસાથ વિધાનસભા ના ગૃહ મારફત માનનીય નાણામંત્રી ને સૂચન આપ્યા હતા કે જેની અંદર તમે જોયું હશે કે ગુજરાતની મોટાભાગની એસટી બસ માં ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીઓ માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે પરંતુ તમે ક્યાંય એ સીટ પર ધારાસભ્યશ્રી કે સંસદસભ્યને જોયા નહીં હોય માટે મોટાભાગની સીટો ખાલી રહે છે તે સીટો મહિલાઓ, દિવ્યાંગો ને સીટો ફાળવી દેવામાં આવે. કારણકે ધારાસભ્યશ્રીઓ પાસે પોતાની મોંઘી ગાડી હોય છે. માટે આ ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી ની રીઝર્વ સીટો રદ કરી તે સીટો મહિલાઓ અને દિવ્યાંગોને તે સીટ ફાળવી આપવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે જેથી કરીને બોટાદ જિલ્લાનું ઝડપથી ડેવલપિંગ થાય તેવી માંગણી પણ કરી છે ઉમેશ મકવાણા બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં બોટાદમાં જિલ્લા લેવલનો એસ.ટી ડેપો બનાવવાની કરવામાં આવી માંગ સાથોસાથ બોટાદ જિલ્લામાં બની રહેલ સ્પોર્ટ કોમલેક્સ માં સ્વીમીંગ પુલ અને ઇન ડોર ગેમ અને સ્પોર્ટ હોસ્ટેલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં બની ગયેલ જિલ્લા લેવલની લાઇબ્રેરી માં એમએલએ ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માં પુસ્તકો ફાળવી શકાય તેવી પણ માંગણી કરવામાં આવી છે ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લાને યાત્રાધામમાં સમાવેશ કરી બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજનદેવ નું પ્રખ્યાત મંદિર પ્રખ્યાત છે.બી.એ.પી.એસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર પ્રખ્યાત છે. ગઢડામાં સ્વામીનારાયણ ગોપીનાથ મંદિર આવેલ છે પાળીયાદ માં વિહળધામ આવેલછે બરવાળા તાલુકામાં વિશ્વ વિખ્યાત ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ તમામ મંદિર ને વિકસાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલનો st ડેપો બનાવવાની કરવામાં આવી માંગ આજે માનનીય નાણાં મંત્રી દ્વારા માંગણી ઉપર ની ચર્ચા માં માંગણી ક્રમાંક ૭૪ અને ૯૮ ઉપર કાપ દરખાસ્ત રજૂ કરી હતી સાથોસાથ વિધાનસભા ના ગૃહ મારફત માનનીય નાણામંત્રી ને સૂચન આપ્યા હતા કે જેની અંદર તમે જોયું હશે કે ગુજરાતની મોટાભાગની એસટી બસ માં ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીઓ માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે પરંતુ તમે ક્યાંય એ સીટ પર ધારાસભ્યશ્રી કે સંસદસભ્યને જોયા નહીં હોય માટે મોટાભાગની સીટો ખાલી રહે છે તે સીટો મહિલાઓ, દિવ્યાંગો ને સીટો ફાળવી દેવામાં આવે. કારણકે ધારાસભ્યશ્રીઓ પાસે પોતાની મોંઘી ગાડી હોય છે. માટે આ ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી ની રીઝર્વ સીટો રદ કરી તે સીટો મહિલાઓ અને દિવ્યાંગોને તે સીટ ફાળવી આપવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે જેથી કરીને બોટાદ જિલ્લાનું ઝડપથી ડેવલપિંગ થાય તેવી માંગણી પણ કરી છે ઉમેશ મકવાણા  બોટાદ ધારાસભ્ય  ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં બોટાદમાં જિલ્લા લેવલનો એસ.ટી ડેપો બનાવવાની કરવામાં આવી માંગ સાથોસાથ બોટાદ જિલ્લામાં બની રહેલ સ્પોર્ટ કોમલેક્સ માં સ્વીમીંગ પુલ અને ઇન ડોર ગેમ અને સ્પોર્ટ હોસ્ટેલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં બની ગયેલ જિલ્લા લેવલની લાઇબ્રેરી માં એમએલએ ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માં પુસ્તકો ફાળવી શકાય તેવી પણ માંગણી કરવામાં આવી છે ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લાને યાત્રાધામમાં સમાવેશ કરી બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજનદેવ  નું પ્રખ્યાત મંદિર પ્રખ્યાત છે.બી.એ.પી.એસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર પ્રખ્યાત છે.
ગઢડામાં સ્વામીનારાયણ ગોપીનાથ મંદિર આવેલ છે પાળીયાદ માં વિહળધામ આવેલછે 
બરવાળા તાલુકામાં વિશ્વ વિખ્યાત ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ તમામ મંદિર ને વિકસાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 min ago
  • માનવતા‌‌ ની મહેક.
    1
    માનવતા‌‌ ની મહેક.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    25 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.