logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતમાં આજે મેઘરાજાનું આગમન થયું છે, જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, અને તેના જ કારણે વરસાદની જોરદાર ઇનિંગ્સ શરૂ થતાં રોડ ઉપર પાણી ભરાયા હતા. છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન પડી રહેલી અવિરત ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજરોજ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ્સ બોલાવતા લોકોએ ઠંડક અનુભવી હતી. રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

1 hr ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
1 hr ago

સુરતમાં આજે મેઘરાજાનું આગમન થયું છે, જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, અને તેના જ કારણે વરસાદની જોરદાર ઇનિંગ્સ શરૂ થતાં રોડ ઉપર પાણી ભરાયા હતા. છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન પડી રહેલી અવિરત ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજરોજ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ્સ બોલાવતા લોકોએ ઠંડક અનુભવી હતી. રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • સુરત લિંબાયત પોલીસે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંજય નગર સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિને ચાકુ સાથે પકડી પાડ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    1
    સુરત લિંબાયત પોલીસે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંજય નગર સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિને ચાકુ સાથે પકડી પાડ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    23 min ago
  • સુરત શહેરના વરાછા યોગીચોક વિસ્તારમાં સ્પાની આડમાં કથિત રીતે ચાલતા દેહવ્યાપારના ધંધાનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, પેલેડિયમ મોલમાં આવેલા બે સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, પોલીસને ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
    1
    સુરત શહેરના વરાછા યોગીચોક વિસ્તારમાં સ્પાની આડમાં કથિત રીતે ચાલતા દેહવ્યાપારના ધંધાનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, પેલેડિયમ મોલમાં આવેલા બે સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, પોલીસને ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતમાં એક ભુવાજીએ મહિલાને પ્રસાદમાં કેફી પદાર્થ ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી ભુવાજી નરેશ ચૌહાણનો મહિલા સાથે નવેમ્બર 2024માં પરિચય થયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મહિલા સાથે સંપર્ક વધાર્યો હતો. એપ્રિલ 2025માં, ભુવાજીએ મહિલાને સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી હોટેલ યોગમાં મળવા બોલાવી હતી. હોટેલમાં, ભુવાજીએ મહિલાને માતાજીનો પ્રસાદ આપ્યો હતો, જે ખાધા પછી મહિલા બેભાન થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ ઉઠાવીને, ભુવાજીએ મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું. મહિલા ભાનમાં આવતા, આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને પણ આ ઘટના વિશે જણાવશે, તો તેના ન્યૂડ (અનવસ્ત્ર) ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. પીડિતાની ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(3), 123 અને 64(2) હેઠળ ગુનો દાખલ કરીને આરોપી ભુવાજીની અટકાયત કરી છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    2
    સુરતમાં એક ભુવાજીએ મહિલાને પ્રસાદમાં કેફી પદાર્થ ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી ભુવાજી નરેશ ચૌહાણનો મહિલા સાથે નવેમ્બર 2024માં પરિચય થયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મહિલા સાથે સંપર્ક વધાર્યો હતો. એપ્રિલ 2025માં, ભુવાજીએ મહિલાને સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી હોટેલ યોગમાં મળવા બોલાવી હતી.

હોટેલમાં, ભુવાજીએ મહિલાને માતાજીનો પ્રસાદ આપ્યો હતો, જે ખાધા પછી મહિલા બેભાન થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ ઉઠાવીને, ભુવાજીએ મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું. મહિલા ભાનમાં આવતા, આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને પણ આ ઘટના વિશે જણાવશે, તો તેના ન્યૂડ (અનવસ્ત્ર) ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. પીડિતાની ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(3), 123 અને 64(2) હેઠળ ગુનો દાખલ કરીને આરોપી ભુવાજીની અટકાયત કરી છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    44 min ago
  • સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક યુવકને ચાકુ સાથે ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    1
    સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક યુવકને ચાકુ સાથે ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    14 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.