માંગરોળ તરફ થી આવતી પર 140 કિમી સ્પીડે દોડતી કારનો કહેર: મહંત સિમરોલી ના પૂર્વ સરપંચ નાથાભાઈ કરમટાનું મોત, પૌત્ર ગંભીર – આરોપી ડ્રાઇવર કસ્ટડીમાં માંગરોળ રોડ પર મહંત સિમરોલી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, ચાલક સામે અગાઉના બનાવોની પણ ચર્ચા કેશોદના માંગરોળ રોડ પર આવેલ મહંત સિમરોલી ચોકડી નજીક બનેલી ગંભીર હિટ એન્ડ રન જેવી ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે. અકસ્માત સમયે કાર અંદાજે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ જોરદાર ટક્કરના કારણે મહંત સિમરોલીના પૂર્વ સરપંચ તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપનાર નાથાભાઈ ડાયાભાઈ કરમટાનું ઘટના સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હતું, જ્યારે તેમના ચાર વર્ષના પૌત્ર શ્રેયાંશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, નાથાભાઈ પોતાના પૌત્ર સાથે ટુ-વ્હીલ (GJ-11-BK-6201) પર જઈ રહ્યા હતા ત્યારે ફોરવ્હીલ કાર (GJ-11-CD-8091) દ્વારા જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે નાથાભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઈજાગ્રસ્ત બાળકને શરૂઆતમાં નજીકના લોકો દ્વારા ખાનગી વાહનમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, બાદમાં 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ધડાકાભેર અવાજ સાંભળી સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ બનાવમાં કેશોદ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી કારચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે, સ્થાનિકોમાં આ ચાલક અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લોકોનું કહેવું છે કે આરોપી ડ્રાઇવર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ આવી જ ઝડપ અને બેદરકારીથી વાહન હંકારી અકસ્માત જેવી ઘટનાઓ સર્જાયેલી હોવાની ચર્ચા છે, જેને લઈ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે સખત તપાસ, આરોપી સામે કડક કાયદેસર કાર્યવાહી તથા આવા બેદરકાર ડ્રાઇવરો સામે ખાસ અભિયાન ચલાવવાની માંગણી કરી છે. સાથે જ માંગરોળ રોડ પર ટ્રાફિક નિયંત્રણ અને સ્પીડ મોનિટરિંગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. કેશોદ પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
માંગરોળ તરફ થી આવતી પર 140 કિમી સ્પીડે દોડતી કારનો કહેર: મહંત સિમરોલી ના પૂર્વ સરપંચ નાથાભાઈ કરમટાનું મોત, પૌત્ર ગંભીર – આરોપી ડ્રાઇવર કસ્ટડીમાં માંગરોળ રોડ પર મહંત સિમરોલી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, ચાલક સામે અગાઉના બનાવોની પણ ચર્ચા કેશોદના માંગરોળ રોડ પર આવેલ મહંત સિમરોલી ચોકડી નજીક બનેલી ગંભીર હિટ એન્ડ રન જેવી ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે. અકસ્માત સમયે કાર અંદાજે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ જોરદાર ટક્કરના
કારણે મહંત સિમરોલીના પૂર્વ સરપંચ તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપનાર નાથાભાઈ ડાયાભાઈ કરમટાનું ઘટના સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હતું, જ્યારે તેમના ચાર વર્ષના પૌત્ર શ્રેયાંશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, નાથાભાઈ પોતાના પૌત્ર સાથે ટુ-વ્હીલ (GJ-11-BK-6201) પર જઈ રહ્યા હતા ત્યારે ફોરવ્હીલ કાર (GJ-11-CD-8091) દ્વારા જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે નાથાભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઈજાગ્રસ્ત બાળકને શરૂઆતમાં નજીકના લોકો દ્વારા ખાનગી વાહનમાં સારવાર માટે
ખસેડવામાં આવ્યો હતો, બાદમાં 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ધડાકાભેર અવાજ સાંભળી સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ બનાવમાં કેશોદ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી કારચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે, સ્થાનિકોમાં આ ચાલક અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લોકોનું કહેવું છે કે આરોપી ડ્રાઇવર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ આવી જ ઝડપ અને બેદરકારીથી વાહન હંકારી અકસ્માત જેવી ઘટનાઓ સર્જાયેલી
હોવાની ચર્ચા છે, જેને લઈ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે સખત તપાસ, આરોપી સામે કડક કાયદેસર કાર્યવાહી તથા આવા બેદરકાર ડ્રાઇવરો સામે ખાસ અભિયાન ચલાવવાની માંગણી કરી છે. સાથે જ માંગરોળ રોડ પર ટ્રાફિક નિયંત્રણ અને સ્પીડ મોનિટરિંગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. કેશોદ પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
- બાબરા ગરણી ગામે ભેદી ધડાકો | ખેડૂતના મકાનનું રસોડું તૂટી ગયું | મોટી દુર્ઘટના ટળી | Pujaraa News Network 📝 Description (SEO Optimized) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે ખેડૂત નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં ભેદી ધડાકો થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રસોડામાં થયેલા ધડાકાથી સ્લેબવાળું પાકું રસોડું તૂટી ગયું અને આસપાસના મકાનોને પણ અસર પહોંચી હતી. સદનસીબે ગેસ સિલિન્ડર અને ફ્રીજ સલામત રહ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ બાબરા પોલીસને કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. 📍 લોકેશન: ગરણી ગામ, બાબરા, અમરેલી 🎥 રીપોર્ટ: ફારૂક બિલખીયા 👉 વધુ અપડેટ માટે Subscribe કરો Pujaraa News Network 📞 Pujaraa News Network Head Office: 8401099284 🔎 Hashtags #BabaraNews #AmreliNews #BreakingNews #GujaratiNews #PujaraaNewsNetwork #ViralNews #GasBlast #GujaratBreaking1
- મધુવન ગીફ્ટ કેશોદ 99244 74 853 જે અમે પંચાળા સ્કૂલમાં કુપન આપ્યા હતા તેમાંથી એક વાલી ખરીદી કરવા આવ્યા છે સાંભળો તેનો વિડીયો યોગ્ય લાગે તો શેર કરજો અને તમે પણ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ હજારો પ્રોડક્ટ રાહત દરે લઈ શકશો વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો રાજુભાઈ વિઠલાણી કેશોદ 99 244 74 8531
- માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી પ્રથમ સારવાર માટે ૧૦૮ મારફતે કેસોદ અને વધું સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા1
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે કાર અને રોંગ સાઈડમાં બંધ પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે એક પડેલ ટ્રેક્ટર નેં જામકંડોરણા નાં દંપતી પોતાની કાર લઈને નીકળેલ અને રંગપર ગામ પાસે પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાર માં બેઠેલા દંપતી ધીરુભાઈ મહેતા અને તેમના પત્ની ચંદ્રીકાબેન ધીરૂભાઈ (ધીરજ ભાઈ) મહેતા નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત નેં લઈને બન્ને ઈજાગ્રસ્ત દંપતી ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે2
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી1
- મધુવન ગીફ્ટ કેશોદ ધુળેટીના ફુગ્ગા આવી ગયા છે એક પેકેટ સાથે એક પેકેટ ફ્રી એટલે કે બજારમાં સો રૂપિયાનું એક પેકેટ વેચાય છે આપણે સો રૂપિયા ના બે પેકેટ લિમિટેડ સ્ટોક સ્ટોક હશે ત્યાં સુધી મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેશોદ1