પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત- શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણ શહેર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં મોન્સૂનનો જોરદાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. દોઢ ઇંચ જેટલા વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું. ભારે વરસાદને પગલે સિદ્ધપુર ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેનું પ્રથમ ગરનાળું અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે આનંદ સરોવરમાં નવા નીરની આવક થતાં જળસ્તરમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ ભારે વરસાદ દરમિયાન રેલવે ગરનાળા નજીક દિવ્યા આશિષ કોમ્પલેક્ષ પાછળ આવેલી રેલવેની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ તૂટી પડતાં ત્યાં પાર્ક કરેલી એક પલ્સર બાઈક અને એક બોલેરો ગાડીને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક અવરોધ અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ
પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત- શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણ શહેર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં મોન્સૂનનો જોરદાર વરસાદ વરસતા
જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. દોઢ ઇંચ જેટલા વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું. ભારે વરસાદને પગલે સિદ્ધપુર ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ
જતાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેનું પ્રથમ ગરનાળું અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે આનંદ સરોવરમાં નવા નીરની આવક થતાં જળસ્તરમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ ભારે વરસાદ દરમિયાન રેલવે ગરનાળા નજીક દિવ્યા આશિષ કોમ્પલેક્ષ પાછળ આવેલી રેલવેની દીવાલ અચાનક ધરાશાયી
થઈ હતી. દીવાલ તૂટી પડતાં ત્યાં પાર્ક કરેલી એક પલ્સર બાઈક અને એક બોલેરો ગાડીને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક અવરોધ અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ
- लोकेशन मुखेड महाराष्ट्र अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। आज 1 अगस्त के अवसर पर महाराष्ट्र के नांदेड़ जिले के मुखेड तहसील अंतर्गत जांब बुद्रुक गांव में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। कार्यक्रम की शुरुआत ग्राम पंचायत कार्यालय में ध्वजारोहण एवं महान विभूतियों के पूजन से हुई। इस अवसर पर सरपंच श्री वसंतराव गायकवाड तथा जांब बुद्रुक पुलिस चौकी के जमादार श्री अंगद कदम सहित अनेक मान्यवर उपस्थित रहे। इसके बाद जयभीम नगर स्थित नालंदा बुद्ध विहार तथा लोकशाहीर अण्णाभाऊ साठे समाज मंदिर में ध्वजारोहण किया गया और राष्ट्रगान के साथ महान विभूतियों को श्रद्धांजलि अर्पित की गई। बाद में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे सभागृह में आयोजित मुख्य कार्यक्रम में सैकड़ों समाजबंधुओं एवं नागरिकों ने भाग लिया। उपस्थित गणमान्य व्यक्तियों ने लोकशाहीर अण्णाभाऊ साठे की प्रतिमा एवं पुतले पर पुष्पांजलि अर्पित कर उन्हें भावपूर्ण श्रद्धांजलि दी। इस अवसर पर डॉ. बाबासाहेब आंबेडकर, लोकमान्य तिलक, छत्रपति शिवाजी महाराज, महात्मा बसवेश्वर तथा क्रांतिसूर्य महात्मा ज्योतिबा फुले के जयघोष से पूरा वातावरण देशभक्ति और सामाजिक समरसता के रंग में रंग गया। कार्यक्रम के अंत में मातंग समाज की ओर से गांव के सभी नागरिकों का अभिनंदन किया गया। मुखेड तहसील रीपोर्टर : मनोहर भाऊ यरपुरवाड1
- થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ... ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી... સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ... 15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..2
- દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- ધાનેરા માં મેઘરાજા ની જોરદાર એન્ટ્રી બે ત્રણ દિવસ બફારા અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકી ને વરસ્યા1
- શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો4
- પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે. હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે. સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- लोकेशन -पीलीभीत वन्दे भारत न्यूज़ टीवी विकासशील /व्यूरोचीफ पीलीभीत स्लग - निशुल्क मेडिकल कैंप का आयोजन, ग्रामीणों को मिली स्वास्थ्य सेवाएं एंकर - पीलीभीत की बरखेड़ा विधानसभा क्षेत्र के भैरों कला गांव में शुक्रवार को विधायक स्वामी प्रवक्तानंद के सहयोग से निःशक्त जन सेवा संस्थान द्वारा निशुल्क मेडिकल कैंप का आयोजन किया गया। इस कैंप में बड़ी संख्या में ग्रामीणों ने पहुंचकर अपने स्वास्थ्य की जांच कराई। कैंप में विशेषज्ञ चिकित्सकों ने मरीजों का स्वास्थ्य परीक्षण कर आवश्यक परामर्श दिया। इसके साथ ही जरूरतमंद लोगों को निशुल्क दवाइयों का वितरण किया गया। आवश्यकता के अनुसार कई लोगों को आंखों के चश्मे, कानों की सुनने की मशीन तथा अन्य सहायक उपकरण भी उपलब्ध कराए गए, जिससे ग्रामीणों को काफी राहत मिली। इस अवसर पर विधायक स्वामी प्रवक्तानंद ने कहा कि प्रत्येक व्यक्ति तक बेहतर स्वास्थ्य सुविधाएं पहुंचाना उनकी प्राथमिकता है। उन्होंने कहा कि कई लोग आर्थिक या अन्य कारणों से अस्पतालों तक नहीं पहुंच पाते हैं। ऐसे लोगों को उनके गांव में ही स्वास्थ्य सेवाओं का लाभ मिले, इसी उद्देश्य से विभिन्न स्थानों पर निशुल्क मेडिकल कैंप आयोजित किए जा रहे हैं। कैंप में मौजूद ग्रामीणों ने इस पहल की सराहना करते हुए विधायक स्वामी प्रवक्तानंद, निःशक्त जन सेवा संस्थान के अध्यक्ष अमृत लाल तथा आयोजन से जुड़े सभी लोगों का आभार व्यक्त किया।4
- ધ્રાંગધ્રામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં માત્ર 24 કલાકમાં જ 10 ઇંચ વરસાદ નોંધાયો છે1