Shuru
Apke Nagar Ki App…
અમીરગઢ તાલુકાના કાકવાડા અને ઈસવાણી ગામ વચ્ચે આવતી બનાસ નદી ઉપર 19 કરોડ 50 લાખના ખર્ચો મેજર બ્રીજ બનાવવામાં આવશે વર્ષો જૂની માગણી નો અંત આવ્યો છે અમીરગઢ તાલુકાના કાકવાડા અને ઈસવાણી વચ્ચે આવતી બનાસ નદીમાં પાણી ના વહેણમાં સ્કૂલ માં ભણવા જતા બાળકોને ભારે મુશ્કેલી પડતી હતી ત્યારે લોક સેવક ડો.હેમરાજ રાણા એ લોકોને વચન આપ્યું હતું કે કાકવાડા બનાસનદી પર પુલ બનવાનું વચન આપ્યું હતું ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ ને આ વાત ધ્યાને આવતા જ કાયમી માટે સમસ્યા નો ઉકેલ આવ્યો હતો.
SG
Swagat Gujarat News

More news from Ahmadabad and nearby areas
- Maa 🙏❤️🫶 __jay_ganga_bhavani_33451
- Ahmedabad to Dwarkadhish Gujarat1
- Labbaik allahumma labbai in Ahmedabad1
- Zidd 🥺❤️🩹 day4/30 Of uploading gujrati song without music1
- 4BHK Bungalow for sale in New Naroda Ahmedabad |1
- Retired Army man moves to HC over alleged brainwashing of daughter at ISKCON temple | Ahmedabad1
- खुला चैलेंज, सूरत से सस्ती साड़ी अहमदाबाद में मिलेगी || Ahmedabad Saree Wholesaler & Manufacturer1
- કાંકરિયા કાર્નિવલ 20241
- Feeling તમારી શબ્દો અમારા Follow 👉 love_4_life_line ----------------------------------------------------------- 👉 આવી પ્રેમ ભરેલી પોસ્ટ ગમતી હોય તો Follow કરો (🙏) Like કરો (❤️) અને Share કરો (✈️) -----------------------------------------------------------1