Shuru
Apke Nagar Ki App…
સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ પાંચ મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં જ બહાર આવતાની સાથે જ પોતાની 'ડોન' ઈમેજને વધુ ચમકાવવાનું શરૂ કરી દીધું છે. SOGની રાત-દિવસની મહેનતથી ધરપકડ થયેલા આ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરી, ફટાકડાના ધુમાડા વચ્ચે લક્ઝરી કારમાંથી ઉતર્યો અને ગેંગસ્ટર મ્યુઝિક સાથેના વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરીને સુરત પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે.
Surat Braking news
સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ પાંચ મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં જ બહાર આવતાની સાથે જ પોતાની 'ડોન' ઈમેજને વધુ ચમકાવવાનું શરૂ કરી દીધું છે. SOGની રાત-દિવસની મહેનતથી ધરપકડ થયેલા આ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરી, ફટાકડાના ધુમાડા વચ્ચે લક્ઝરી કારમાંથી ઉતર્યો અને ગેંગસ્ટર મ્યુઝિક સાથેના વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરીને સુરત પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે.
More news from Surat and nearby areas
- સુંવાલી બીચ ફેસ્ટિવલ નું આજે ભવ્ય ઉદ્ઘાટન સુંવાલીના દરિયાકિનારે આજાથી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ઉજવણી બીચ પર ગીત સંગીતથી લોકો ઝુમી ઉઠ્યા1
- *બિગ બીને ધક્કા મુક્કીથી માંડ માંડ બચાવ્યા, સુરતી ફેન્સ બેકાબૂ:ISPL માટે અમિતાભ, સૂર્યા અને સચિન તેંડુલકરનું એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ, ફેન્સની તસવીર લેવા પડાપડી1
- અમરોલી વિસ્તારમાં આવેલી J.Z. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી રહી હોવાના દૃશ્યો જોવા મળે છે. આ ઘટના બાદ કોલેજ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.1
- સુરતના કતારગામ વિસ્તારની ઘટના1
- https://youtu.be/JhK_dB6_Bt4 GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- Post by RK News1
- ❄️ सर्दी किसी के लिए ठंड है, तो किसी के लिए रोज़ की जंग… नेकी की दीवार के माध्यम से भरूच जिले के घोड़ड़ा गांव में Faruk Haslot और आप सभी दानदाताओं के सहयोग से ज़रूरतमंदों को कंबल वितरित किए गए। 🤲 हमारी वीडियो बनाने का मकसद मानव सेवा को प्रेरित करना है, ये कंबल सिर्फ ओढ़ने के लिए नहीं थे, ये थे — उम्मीद, राहत और अपनापन। ❤️ 🔥 एक कंबल — किसी की रात बदल सकता है। 🔥 एक दान — किसी की दुआ बन सकता है। 🙏 हमारी छोटी सी अपील — अगर आपके पास पुराने लेकिन उपयोगी कंबल या गर्म कपड़े हैं, तो इस सेवा में जरूर शामिल करें। 📞 संपर्क करें: Juned Panchbhaya 9537928281 ✨ क्योंकि… सेवा वो दौलत है जो खर्च करने से बढ़ती है। आइए, मिलकर इस सर्दी को जरूरतमंदों के लिए सुकून का मौसम बनाएं। 🤍 #सेवा_का_संकल्प #नेकी_की_दीवार #मानवता #दान #JunedPanchbhaya1
- [1/9, 3:05 PM] bharatbrahmbhatt32: સુરત શહેરમાં વર્ષ ૨૦૧૨થી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતો એક શાતિર આરોપી ઝડપાયો છે. સચિન પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરના અલગ–અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ ઘરફોડ ચોરીઓ કરી ચૂક્યો છે. આરોપી પકડાતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા બે જૂના ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે. ચોરી કરતી વખતે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અલગ–અલગ પ્રકારના માસ્ક પહેરતો અને કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો. ઉલ્લેખનીય છે કે આ આરોપીને અગાઉ વર્ષ ૨૦૨૧માં સુરત ક્રાઈમ બ્રાંચે પણ ઝડપી પાડ્યો હતો, છતાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. સચિન પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગે પૂછપરછ ચાલુ છે. [1/9, 3:11 PM] bharatbrahmbhatt32: સચિન વિસ્તાર માં માસ્ક પહેરી ઘરફોડ ચોરી ને અંજામ આપનાર આરોપી ને સચિન પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી છે.1