logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડા જિલ્લાના કઠલાલ ,કપડવંજ અને મહેમદાવાદ,ઠાસરા,મહુધા ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં દર ગુરુવારની જેમ ગુરુવારે પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાયા હતા. જે અંતર્ગત જિલ્લાના કઠલાલ ,મહુધા,ઠાસરા,કપડવંજ,મહેમદાવાદ ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા. જેમાં મહુધા તાલુકામાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર સલમાબેન,ઠાસરા તાલુકાના એગ્રી આસિસ્ટન્ટ દલપતભાઈ સોઢા,કપડવંજ તાલુકાના બાબુભાઈ બારૈયા,કઠલાલ તાલુકાના અગ્રીકલચર આસિસ્ટન્ટ કલ્પેશભાઈ ડાભી ખેડુતો સાથે હાજર રહ્યાં હતા.આજે પ્રાકૃતિક રીતે ઉછેરેલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ અને મરી મસાલાનું વેચાણ કરવામાં આવ્યું હતુ. સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાએલા આ પ્રાકૃતિક ખેડૂત હાટ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓએ વિવિધ શાકભાજી અને કઠોળ તેમજ અનાજનું અનાજની ખરીદી કરી હતી. જિલ્લાના તાલુકા સ્તરે પ્રાકૃતિક ખેડૂત હાટ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો વેચાઈ રહયા છે તેમજ ખેડા જિલ્લાના લોકો પ્રાકૃતિક શાકભાજી અને અનાજ તેમજ કઠોળનું મહત્વ સમજીને અમારા સ્ટોલો પરથી શાકભાજી અને કઠોળ તેમજ અનાજનું અનાજની ખરીદારી કરી રહ્યા છે.....

2 hrs ago
user_MAKSUD KARIGAR
MAKSUD KARIGAR
Journalist કઠલાલ, ખેડા, ગુજરાત•
2 hrs ago
34a1f52d-c56b-4154-96a2-574fa96079a9

ખેડા જિલ્લાના કઠલાલ ,કપડવંજ અને મહેમદાવાદ,ઠાસરા,મહુધા ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં દર ગુરુવારની જેમ ગુરુવારે પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાયા હતા. જે અંતર્ગત જિલ્લાના કઠલાલ ,મહુધા,ઠાસરા,કપડવંજ,મહેમદાવાદ

11ab2898-72b9-4523-ab39-419efe17e99d

ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા. જેમાં મહુધા તાલુકામાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર સલમાબેન,ઠાસરા તાલુકાના એગ્રી આસિસ્ટન્ટ દલપતભાઈ સોઢા,કપડવંજ તાલુકાના બાબુભાઈ બારૈયા,કઠલાલ તાલુકાના અગ્રીકલચર આસિસ્ટન્ટ કલ્પેશભાઈ ડાભી ખેડુતો સાથે હાજર રહ્યાં હતા.આજે પ્રાકૃતિક રીતે ઉછેરેલા શાકભાજી, ફળો, અનાજ,

9f4e0153-3c2d-412f-b6a1-97203045d5ea

કઠોળ અને મરી મસાલાનું વેચાણ કરવામાં આવ્યું હતુ. સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાએલા આ પ્રાકૃતિક ખેડૂત હાટ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓએ વિવિધ શાકભાજી અને કઠોળ તેમજ અનાજનું અનાજની ખરીદી કરી હતી. જિલ્લાના તાલુકા સ્તરે

de64c533-4b8c-40ce-bba0-7ba84dc443bc

પ્રાકૃતિક ખેડૂત હાટ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો વેચાઈ રહયા છે તેમજ ખેડા જિલ્લાના લોકો પ્રાકૃતિક શાકભાજી અને અનાજ તેમજ કઠોળનું મહત્વ સમજીને અમારા સ્ટોલો પરથી શાકભાજી અને કઠોળ તેમજ અનાજનું અનાજની ખરીદારી કરી રહ્યા છે.....

More news from ગુજરાત and nearby areas
  • अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक
    2
    अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक
    user_मोहम्मद शफी सुल्तानी अंसारी
    मोहम्मद शफी सुल्तानी अंसारी
    Tailor વટવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • लखीमपुर खीरी: डीएम दुर्गा शक्ति नागपाल ने फूलबेहड़ क्षेत्र के कई परिषदीय विद्यालयों का औचक निरीक्षण कर पठन-पाठन, साफ-सफाई, मिड-डे मील व उपस्थिति की जांच की। कम उपस्थिति वाले स्कूलों पर नाराजगी जताते हुए अधिकारियों को सुधार के निर्देश दिए, जबकि बेहतर व्यवस्था पर प्रधानाध्यापिका को प्रशंसा पत्र देने को कहा। डीएम के निर्देश पर 18 फरवरी को जनपद के सभी परिषदीय विद्यालयों में “अभिभावक संग संवाद” कार्यक्रम आयोजित होगा, जिसमें अधिक उपस्थिति वाले छात्रों के अभिभावकों को सम्मानित कर शिक्षा व नियमित उपस्थिति पर जोर दिया जाएगा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
    1
    लखीमपुर खीरी: डीएम दुर्गा शक्ति नागपाल ने फूलबेहड़ क्षेत्र के कई परिषदीय विद्यालयों का औचक निरीक्षण कर पठन-पाठन, साफ-सफाई, मिड-डे मील व उपस्थिति की जांच की। कम उपस्थिति वाले स्कूलों पर नाराजगी जताते हुए अधिकारियों को सुधार के निर्देश दिए, जबकि बेहतर व्यवस्था पर प्रधानाध्यापिका को प्रशंसा पत्र देने को कहा।
डीएम के निर्देश पर 18 फरवरी को जनपद के सभी परिषदीय विद्यालयों में “अभिभावक संग संवाद” कार्यक्रम आयोजित होगा, जिसमें अधिक उपस्थिति वाले छात्रों के अभिभावकों को सम्मानित कर शिक्षा व नियमित उपस्थिति पर जोर दिया जाएगा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    5 hrs ago
  • ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! પ્રેસ નોટ આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી. આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ! જય હિંદ! જય લોકશાહી! 🇮🇳 ફૈસલ અલી સિદ્દીકી CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં કાલે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ
    1
    ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! 
પ્રેસ નોટ
આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે.
નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી.
આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા  પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ!
જય હિંદ! જય લોકશાહી! 🇮🇳
ફૈસલ અલી સિદ્દીકી
CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં કાલે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician Maninagar, Ahmadabad•
    32 min ago
  • દેશની GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં અંદાજે 60% વધુ છે. આ આંકડા રાજ્યની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઉદ્યોગ વિકાસ અને સુશાસનની પ્રતિબદ્ધતા દર્શાવે છે
    1
    દેશની GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે.
ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં અંદાજે 60% વધુ છે.
આ આંકડા રાજ્યની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઉદ્યોગ વિકાસ અને સુશાસનની પ્રતિબદ્ધતા દર્શાવે છે
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Maninagar, Ahmadabad•
    3 hrs ago
  • પ્રતિબંધિત ગાંજા અને કોડીન સીરપના જથ્થા સાથે એક એક યુવકની ધરપકડ.
    1
    પ્રતિબંધિત ગાંજા અને કોડીન સીરપના જથ્થા સાથે એક એક યુવકની ધરપકડ.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Sabarmati, Ahmadabad•
    5 hrs ago
  • નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો રિપોર્ટર દ્વારા નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી 00 21 000 નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. + ૪ માહિતી અનુસાર, એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો. સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા
    2
    નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો
મોટો ભંડાફોડ
સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા
ગંભીર સવાલો
રિપોર્ટર દ્વારા
નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી
00
21
000
નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
+
૪
માહિતી અનુસાર, એલસીબીની
ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો.
સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને
વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા
    user_Shaikh rustam
    Shaikh rustam
    Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    ભારતીય જનતા  પાટી ગુજરાત 
અમદાવાદ  
કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો.
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 day ago
  • Post by BHARAT NEWS
    1
    Post by BHARAT NEWS
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.