logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

महिला पुलिस पर हमला और वर्दी फाड़ने पर, पुलिसने निकाला जुलस. #raygadhnews #chatishgadhnews

1 day ago
user_AAJ KI KHABAR1111
AAJ KI KHABAR1111
Journalist Vejalpur, Ahmadabad•
1 day ago

महिला पुलिस पर हमला और वर्दी फाड़ने पर, पुलिसने निकाला जुलस. #raygadhnews #chatishgadhnews

More news from Gujarat and nearby areas
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    10 hrs ago
  • 4 वर्षीय बच्ची के साथ बला##त्कार
    1
    4 वर्षीय बच्ची के साथ बला##त्कार
    user_Shital vishwakarma
    Shital vishwakarma
    Journalist Narolgam, Ahmedabad•
    8 hrs ago
  • Post by Nil Patel
    4
    Post by Nil Patel
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Samuben Talpada
    1
    Post by Samuben Talpada
    user_Samuben Talpada
    Samuben Talpada
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • ક્ષત્રિય વિર ભાથીજી મહારાજના દર્શન સાથે તાલુકા જાહેર થવાનો હર્ષ ફાગવેલ | રાજ્ય સરકાર દ્વારા ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા માટે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના દર્શન અને પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના બારીયાના મુવાડા સરપંચ શ્રી, ખડોલ સરપંચ શ્રી, માલ ઈંટાડી બારીયા ભાગના સરપંચ પ્રતિનિધિ, વડોલ સરપંચ શ્રીના પ્રતિનિધિ, વડોલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, માલ ઈંટાડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ઠાસરા તાલુકાના ખડ ગોધરા સરપંચ શ્રી, ભાટ વાસણા સરપંચ શ્રી સહિત ફાગવેલ સરપંચ શ્રી, ફાગવેલ જિલ્લા સદસ્ય શ્રી, ફાગવેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરડા (ફાગવેલ) ના સરપંચ શ્રી અને તાલુકા સદસ્ય શ્રી, દાદાના મુવાડાના સરપંચ શ્રી, લસુન્દ્રા સરપંચ શ્રી, ફૂલ છત્રપુરા સરપંચ શ્રી, ચારણ નિકોલ સરપંચ શ્રી, વિશ્વનાથપૂરા સરપંચ શ્રી, લાડવેલ સરપંચ શ્રી, લક્ષ્મણપુરા સરપંચ શ્રી તેમજ અનેક ગામોના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બધા જ પ્રતિનિધિઓએ એકસ્વરે જણાવ્યું હતું કે ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવો એ સમગ્ર વિસ્તાર માટે વિકાસનો નવો અધ્યાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. કાર્યક્રમ દરમિયાન “જય વિર ભાથીજી મહારાજ”ના ગગનભેદી નાદ સાથે ફાગવેલ તાલુકા જાહેર થવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને વિકાસના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું.. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.
    4
    ક્ષત્રિય વિર ભાથીજી મહારાજના દર્શન સાથે તાલુકા જાહેર થવાનો હર્ષ
ફાગવેલ | રાજ્ય સરકાર દ્વારા ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા માટે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના દર્શન અને પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના બારીયાના મુવાડા સરપંચ શ્રી, ખડોલ સરપંચ શ્રી, માલ ઈંટાડી બારીયા ભાગના સરપંચ પ્રતિનિધિ, વડોલ સરપંચ શ્રીના પ્રતિનિધિ, વડોલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, માલ ઈંટાડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ઠાસરા તાલુકાના ખડ ગોધરા સરપંચ શ્રી, ભાટ વાસણા સરપંચ શ્રી સહિત ફાગવેલ સરપંચ શ્રી, ફાગવેલ જિલ્લા સદસ્ય શ્રી, ફાગવેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પોરડા (ફાગવેલ) ના સરપંચ શ્રી અને તાલુકા સદસ્ય શ્રી, દાદાના મુવાડાના સરપંચ શ્રી, લસુન્દ્રા સરપંચ શ્રી, ફૂલ છત્રપુરા સરપંચ શ્રી, ચારણ નિકોલ સરપંચ શ્રી, વિશ્વનાથપૂરા સરપંચ શ્રી, લાડવેલ સરપંચ શ્રી, લક્ષ્મણપુરા સરપંચ શ્રી તેમજ અનેક ગામોના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બધા જ પ્રતિનિધિઓએ એકસ્વરે જણાવ્યું હતું કે ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવો એ સમગ્ર વિસ્તાર માટે વિકાસનો નવો અધ્યાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.
કાર્યક્રમ દરમિયાન “જય વિર ભાથીજી મહારાજ”ના ગગનભેદી નાદ સાથે ફાગવેલ તાલુકા જાહેર થવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને વિકાસના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું..
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    8 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    14 hrs ago
  • સારંગપુર હનુમાન દાદા નાં દર્શન
    1
    સારંગપુર હનુમાન દાદા નાં દર્શન
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    19 hrs ago
  • વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો 110 સાથે બે ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ. #ધોલેરા #dholera #amdavad #અમદાવાદ #વિદેશીદારૂ #videshidaru
    1
    વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો 110 સાથે બે ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ.
#ધોલેરા #dholera #amdavad #અમદાવાદ #વિદેશીદારૂ #videshidaru
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.