ઓલપાડનાં લવાછાની શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલય ખાતે કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો શિયાળુ રમતોત્સવ યોજાયો શિક્ષણ અને સંસ્કારની સાથે વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કુદિયાણા દ્વારા શિયાળુ રમતોત્સવ લવાછા સ્થિત શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓ તથા યજમાન શાળાનાં ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન એવાં ભૂપેન્દ્રભાઈ પટેલ, જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ નટવરભાઈ પટેલ, મંત્રી પ્રવિણભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલયનાં આચાર્ય પંકજભાઈ પટેલે સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતાં. પ્રારંભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌ રમતવીરોને સ્પર્ધાનાં નિયમોથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જીવનમાં શારિરીક અને માનસિક તદુંરસ્તી જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે ત્યારે આવા રમતોત્સવ વિદ્યાર્થીઓમાં પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરે છે. સદર રમતોત્સવમાં ૧૦૦ મીટર દોડ, ભૂખ્યા પંખી, ત્રિપગી દોડ, કોથળા દોડ, રીંગણ દોડ, સિક્કા શોધ, સ્લો સાયકલિંગ, સંગીતખુરશી, લીંબુ ચમચી જેવી વિવિધ વ્યક્તિગત રમતો ઉપરાંત કબડ્ડી તથા ખોખો જેવી સાંઘિક રમતો યોજવામાં આવી હતી. એક થી ત્રણ ક્રમે વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહક ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતાં. રમતોત્સવને સુપેરે પાર પાડવા કુદિયાણાનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર અશોક પટેલ, કેન્દ્રાચાર્ય વિનોદ પટેલ, માજી સીઆરસી કનૈયાલાલ પટેલ, યજમાન શાળા પરિવાર સહિત કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટનાં મંત્રી પ્રવિણભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નામી-અનામી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ઓલપાડનાં લવાછાની શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલય ખાતે કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો શિયાળુ રમતોત્સવ યોજાયો શિક્ષણ અને સંસ્કારની સાથે વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કુદિયાણા દ્વારા શિયાળુ રમતોત્સવ લવાછા સ્થિત શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓ તથા યજમાન શાળાનાં ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન એવાં ભૂપેન્દ્રભાઈ પટેલ, જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ નટવરભાઈ પટેલ, મંત્રી પ્રવિણભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલયનાં આચાર્ય પંકજભાઈ પટેલે સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતાં. પ્રારંભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌ રમતવીરોને સ્પર્ધાનાં નિયમોથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી
હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જીવનમાં શારિરીક અને માનસિક તદુંરસ્તી જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે ત્યારે આવા રમતોત્સવ વિદ્યાર્થીઓમાં પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરે છે. સદર રમતોત્સવમાં ૧૦૦ મીટર દોડ, ભૂખ્યા પંખી, ત્રિપગી દોડ, કોથળા દોડ, રીંગણ દોડ, સિક્કા શોધ, સ્લો સાયકલિંગ, સંગીતખુરશી, લીંબુ ચમચી જેવી વિવિધ વ્યક્તિગત રમતો ઉપરાંત કબડ્ડી તથા ખોખો જેવી સાંઘિક રમતો યોજવામાં આવી હતી. એક થી ત્રણ ક્રમે વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહક ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતાં. રમતોત્સવને સુપેરે પાર પાડવા કુદિયાણાનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર અશોક પટેલ, કેન્દ્રાચાર્ય વિનોદ પટેલ, માજી સીઆરસી કનૈયાલાલ પટેલ, યજમાન શાળા પરિવાર સહિત કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટનાં મંત્રી પ્રવિણભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નામી-અનામી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- શું લાગે છે કોના આશીર્વાદ હેઠળ.1
- રિજન 1ના ડીસીપી મેડમ દ્વારા ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું... ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..1
- https://youtu.be/bfqzkqejbhI અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- https://youtube.com/shorts/-VK6MkBR04w?feature=share1
- Post by Shree Prakash Singh Singh1