Shuru
Apke Nagar Ki App…
વહીવટી અન્યાય: બનાસકાંઠાનું વિભાજન અને કચ્છને ફાળે માત્ર ખાલી જગ્યાઓ! 🚫 #kutch બનાસકાંઠામાંથી નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના મહેકમ માટે કચ્છ જિલ્લાના ૪૨ અનુભવી મહેસૂલી કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં ૧૯ મહેસૂલી તલાટી, ૧૫ નાયબ મામલતદાર અને ૮ ક્લાર્કનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટ એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે: શિક્ષણ, આરોગ્ય અને પોલીસમાં પહેલેથી જ સ્ટાફની અછત છે, તો મહેસૂલ વિભાગમાં આટલો મોટો ઘટાડો કેમ? કચ્છના સાંસદ અને ધારાસભ્યો આ અન્યાય સામે મૌન કેમ છે? શું નવી ભરતી વગર નવા જિલ્લાઓનો ભાર કચ્છે જ વેઠવાનો? કચ્છની જનતાના હક માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે!
Ajay Khatri

More news from ગુજરાત and nearby areas
- આજરોજ તા. 01/01/2026 ને ગુરુવાર ના દિવસે *'શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા અમરેલી"* ખાતે યોજાયેલ શિબિરમાં "અસુરક્ષિત સ્પર્શ " (ગુડટચ બેડટચ) વિશે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.1
- Post by Pooja patel1
- વાસણા જૂ.ડી ગામે અગ્નિવીર ની ટ્રેનીંગ પૂરી કરી માદરે વતન આવતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...1
- તાજા સમાચાર.1
- फेरीवाले अब्दुल चाचा ने बिना अपनी परवाह किए शालिनी अग्रवाल की मदद की, उस समय जब कोई भी उनकी सहायता के लिए आगे नहीं आया। इस पूरी घटना की जानकारी स्वयं शालिनी जी ने साझा की। उन्होंने बताया कि उस समय क्या हुआ था और किस तरह अब्दुल चाचा वहाँ पहुँचे और उनकी मदद की।1
- જય હિન્દ ઇસ ભારત દેશ કે અંદર ઇન્સાનિયત નામ કી માનવતા ખાતમુહ ચૂકી હૈ તમિલનાડુ કે મોહમ્મદ સિરાજ નામ કા લડકા ઉસકો ટ્રેન મે સે કિડનેપ કરકે કુછ ચંદ લડકે નિર્દોષ લડકે કો ના કર માર રહે હૈ ક્યા ભારત દેશમે ઇન્સાનિયત નામ કી હૈ ઓર પોલીસ પર શાસન કો ક્યાં ખબર નહીં હૈ કે દેશ કે પ્રધાનમંત્રી શ્રી જીસ દેશ કે સીએમ શ્રી કો ક્યાં ખબર નહીં હૈ ઇસ ઘટના કો કરને વાલે કો કડીસે કરી સજા દી જાની ચાહિયે ની તો ઇન્સાનિયત સાર હો રહી હૈ તો હિન્દુસ્તાન કે અંદર કોમી એકતા કો ખતમ કિયા જા રહા હૈ જય હિન્દ1
- Post by Dave Dhamendra1