Shuru
Apke Nagar Ki App…
જૂનાગઢમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: પોલીસની મોટી કાર્યવાહી જૂનાગઢમાં ગેરકાયદેસર દારૂની હેરફેરી અને વેચાણ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો એક મોટો જથ્થો શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને વાહન/સ્થળ પરથી દારૂની નાની-મોટી અનેક બોટલો સાથેનો જંગી જથ્થો કબ્જે કર્યો છે.
Ramesh Singal
જૂનાગઢમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: પોલીસની મોટી કાર્યવાહી જૂનાગઢમાં ગેરકાયદેસર દારૂની હેરફેરી અને વેચાણ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો એક મોટો જથ્થો શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને વાહન/સ્થળ પરથી દારૂની નાની-મોટી અનેક બોટલો સાથેનો જંગી જથ્થો કબ્જે કર્યો છે.
More news from ગુજરાત and nearby areas
- જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- છાછર ગામના વાડી વિસ્તારમાં સિંહ ના આંટા ફેરા છ🦁,Gir1
- ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું! ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું!1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું. ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.1
- જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી1
- બોટાદ ખાતે ઈદ એ મિલાદ ની શાનદાર ઉજવણી કરવામાં આવી ************* ઈદે મિલાદ એટલે હઝરત પેગંમ્બર મહોમ્મદ સાહેબ સ.વ.સ.નો જન્મદિવસ આ જન્મ દિવસ ની દેશ દુનિયામા મુસ્લિમ સમાજ દ્રારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ છેલ્લા વીસ વર્ષ આસપાસ થી હઝરત મહોમ્મદ સાહેબ સ.અ.વ. ના જન્મ દિવસ નિમિતે એક જુલૂસ કાઢી ઉજવણી કરવામાં આવે છે આ જુલુસ બોટાદ ના ખોજાવાડી વિસ્તાર મા આવેલ અલકાદરિયા.મસ્જિદ થી શરુઆત થયને નવનાળા જ્યોતિગ્રામ સર્કલ થયને જુમ્મા મસ્જિદ માંકડચોક અંબાજી ચોક ઢાળબજાર અવેડાગેટ દિનદયાળ ચોક ટાવરોડ શાકમાર્કેટ વોરાવાડ સોસાયટી ત્યાંથી જ્યોતિગ્રામ સર્કલ ત્યાંથી સબિહા હોસ્પિટલમાં પાસે થયને હરણકુઈ વિસ્તાર થયને છેલ્લે ખોજાવાડી મા આવેલ અલકાદરીયા મસ્જિદ ખાતે પુર્ણ થયું હતું આ જુલુસ મા મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજ ના વડિલ આગેવાન તેમજ બાળકો યંગ મિત્રો જોડાયા હતા તેમજ મુસ્લિમ સમાજ ના અલગ અલગ વિસ્તારોમા નિઝાજ (પ્રસાદી) ચોકલેટ આઈસ્ક્રીમ કોન ઠંડાપણી ચા પાણી મેન્ગો શરબત નાસ્તા જેવા સ્ટોન કરવામાં આવ્યા હતા જુલૂસ પુર્ણ થયબાદ પોલીસ પ્રસાસન ના અધિકારીઓ ને શાલ ઓઢાડી સન્માન કરી મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો જુલુસ મા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બોટાદ પોલીસ ના મોટા ભાગે અધિકારીઓ જુલૂસ પુર્ણ થયું ત્યાં સુધી ખડે પગે રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....1