Shuru
Apke Nagar Ki App…
મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો ,નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ,વિદેશ થી આવતા કોલસો ટ્રાન્સફર કરતા ફેરી બની હતી ઘટના ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સદનસીબે મોટી દુર્ઘટના ટળી.
Bharat Brahmbhatt
મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો ,નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ,વિદેશ થી આવતા કોલસો ટ્રાન્સફર કરતા ફેરી બની હતી ઘટના ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સદનસીબે મોટી દુર્ઘટના ટળી.
More news from Surat and nearby areas
- મગદલ્લાના દરિયા કિનારે 5 સેકન્ડમાં બોટની જળસમાધિ:સુરત મગદલ્લાના મધદરિયે મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક પલટી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મગદલ્લા દરિયામાં બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા ની માહિતી મળી તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો , નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નહીં1
- સુરતના અમરેલી કોલેજની ઘટના...1
- સુરત બ્રેકિંગ... અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની ઘટના કોલેજ ની બહાર એક વિદ્યાર્થી દ્વારા હાથમાં પાઇપ લઈ ને સીન સપાટા કરતો નજરે પડ્યો અન્ય વિદ્યાર્થીઓમાં ડર નો માહોલ ઉભો કરવાનો પ્રયાસ અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડ્યો વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાયરલ પોલીસે વિડીયો ના આધારે વિદ્યાર્થીની કરી અટકાયત વિદ્યાર્થીએ માંગી માફી બીજી વાર આવું ન કરવા વિદ્યાર્થી એ જણાવ્યું.2
- भारत ने अंतरिक्ष महाशक्ति बनने की दिशा में बढ़ाया कदम1
- ###सूरत जिला के करोदरा पोलिस ने कुछ ही दिनों किडनेपिकिग केस1
- सूरत में बड़ा हादसा, समुद्र में कोयले से भरी नाव पलटी गुजरात के सूरत में बंदरगाह क्षेत्र के समुद्र में कोयले से भरी एक नाव पलट गई। हादसा कोयला लाने की प्रक्रिया के दौरान हुआ। घटना के बाद मौके पर अफरा-तफरी मच गई। राहत की बात यह रही कि नाव पर सवार सभी लोगों को समय रहते सुरक्षित बाहर निकाल लिया गया। प्रशासन और पोर्ट अथॉरिटी की टीम ने मौके पर पहुंचकर रेस्क्यू किया। फिलहाल हादसे के कारणों की जांच की जा रही है।1
- Post by GUJARAT MANTRA NEWS1
- અમરોલી કોલેજ પાસે લુખ્ખા તત્વો ને કાયદાનો પાઠ ભણાવતી અમરોલી પોલીસ.. લુખ્ખા ગીરી ના CCTV વાયરલ થયા હતા.. પોલીસે કાયદાનો પાઠ ભણાવિયો..1