Shuru
Apke Nagar Ki App…
વલસાડના કાઠા વિસ્તારના યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરનાર આરોપીની પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે. વલસાડ તાલુકાના કોસંબા અને આજુબાજુના કાંઠા વિસ્તારમાં રહેતા યુવકોને દીવમાં રહેતા યુવકે ઊંચા પગારે જહાજમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.તેણે 21 યુવાનોને મોટા જહાજમાં ઊંચા પગારે નોકરી અપાવવાની લાલચ આપીને કુલ 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો.
MS NEWS VALSAD

More news from Valsad and nearby areas
- વલસાડ માં ઈંટ ના ભઠ્ઠા પર શ્રમિકો જમવા બેઠા ને દીપડો આવી ચઢતા મચી દોડધામ.1
- Gujarat: પૂ. સંઘચાલક ડો. મોહન ભાગવતજી ધરમપૂર, વલસાડ પ્રવાસ.1
- Valsad News: પારડીના મોતીવાડા પાસે રેલવે ઓવરબ્રિજ બન્યો અક્સમાત ઝોન ! | VTV Gujarati1
- #valsad વલસાડ ધોબીતળાવ ખાતે ડ્રેનેજ લાઈન નું કામ જોર શોર થી ચાલી રહિયું છે1
- મિશન મિલાપ: વલસાડ પોલીસ દ્વારા 2024 માં 568 ગુમ થયેલા બાળકોને સફળતા પૂર્વક શોધી કાઢાયા!1
- વલસાડ: માછીમાર યુવક સાથે ઠગાઈ - શીપમાં નોકરીની લાલચે રૂપિયા પડાવ્યા - ₹60 લાખ નો ચુનનો લગાવ્યો1
- #valsad ગુંડલાવ ખાતે મેળામાં સુપરસ્ટાર ગોવિંદા નું આગમન goldcoinnews1
- #valsad વલસાડના કાઠા વિસ્તારના યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરનાર આરોપીની પોલીસે msnewsvalsad1
- વલસાડ સીટી પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી ચલા ડાભેલથી ઝડપાયા1