Shuru
Apke Nagar Ki App…
આ ભાઈ ને કાયદા નિ કઈ બીક નહિ........................... રાજપીપલા .......... .. ઘહગીંભફવબાજવકહ hhvvbh
Pravin Vasava
આ ભાઈ ને કાયદા નિ કઈ બીક નહિ........................... રાજપીપલા .......... .. ઘહગીંભફવબાજવકહ hhvvbh
More news from ગુજરાત and nearby areas
- રાજપીપલા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન ની ભવ્ય ઉજવણી બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં રાજપીપલા ના પ્રાંત અધિકારી શ્રી સુશ્રી પરસનજીત કૌર દ્વારા માહિતી આપવામાં આવી1
- ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ મચી છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ તથા પોલીસ યુનિવર્સિટી પર પહોંચી છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ... #paruluniversity #paruluniversity🎓 #vadodara #waghodia #viralreels1
- Post by FM GUJARAT N1
- Post by GUJARAT MANTRA NEWS1
- જીએનએફ્સીમાં અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી જવાની ઘટના1
- ભરૂચ જિલ્લાના મહિલા સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસને સાયક્લિંગ અને શારિરીક પ્રવૃત્તિ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.1
- નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે. હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?1
- Post by GUJARAT MANTRA NEWS1