logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કૉલેજમાં ઇનોવેશ ક્લબ અંતર્ગત “ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સનું આયોજન શ્રીમતી સી આર ગાર્ડી કૉલેજના આચાર્યશ્રી ડૉ. એમ. કે. મહેતાની પ્રેરણા અને માર્ગદર્શનથી કૉલેજમાં ઇનોવેશ ક્લબ અંતર્ગત “ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સનું આયોજનમાં કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત હિન્દી વિષયના અધ્યક્ષા ડૉ. સુશીલા વ્યાસ દ્વારા સરસ્વતી વંદના શ્લોક ગાનથી શરૂ કરવામાં આવી . સૌપ્રથમ કોલેજના આચાર્યશ્રી દ્વારા KCG દ્વારા નિયુક્ત એકસપર્ટ ટ્રેનર ર્ડો. તુષાર કે.પંચાલનો શબ્દોથી આવકાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ડૉ. તુષાર પંચાલનો પરિચય જોતાં એક શૈક્ષણિવિદ, નવીન ઇકોસિસ્ટમ નિર્માતા અને સ્ટાર્ટઅપ માર્ગદર્શક છે. જેમને શૈક્ષણિક, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિક વિકાસમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે, બે વાર UGC NET (મેનેજમેન્ટ) લાયકાત મેળવી છે, અને IIM બોધ ગયા ખાતે નેતૃત્વ તાલીમ પૂર્ણ કરી છે. તેઓ ઇન્ક્યુબેશન પહેલ, ભંડોળ, વ્યૂહરચના અને વૃદ્ધિમાં સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપીને અને સરકારી અને સંસ્થાકીય નવીનતા મિશન સાથે જોડાયેલા કાર્યક્રમોમાં યોગદાન આપીને ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સક્રિય રીતે મજબૂત બનાવે છે. તેમણે 100+ સ્ટાર્ટઅપ્સ બનાવવામાં અને સમગ્ર ગુજરાતમાં પ્રાદેશિક નવીનતા હબ શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ગુજરાત સરકાર તરફથી SSIP પ્રશ્નો એવોર્ડ અને IIT બોમ્બે તરફથી નવીનતા એવોર્ડ મેળવનાર છે, અને ઉચ્ચ શિક્ષણમાં ઉદ્યોગસાહસિક અભિગમને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક નવીનતા ક્ષમતા નિર્માણ પર કેન્દ્રિત 20 થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. ટ્રેનિંગના પ્રથમ દિવસે Innovation,SSIP, Entrepreneurs શુ છે?creative mindset કેવી રીતે બનાવવું તેના વિશે વિદ્યાર્થીઓને સમજ પુરી પાડી. ત્યારબાદ કમ્યુનિકેશન કેવી રીતે કરવું તે વિશે વાત કરી. સૌપ્રથમ મોબાઈલ,ઈન્ટરનેટ,મોબાઈલમાં whatsapp કેવી રીતે યુઝ કરવો, સમયે સમયે ટેકનોલોજીમા ફ્યુચર્સ અપડેટ થતા જાય છે, નવી નવી એપ્લિકેશન આવતી જાય છે શરૂઆતમાં તો whatsappનો મેસેજ પહોંચાડવા માટે ઉપયોગ થતો ત્યારબાદ whatsapp દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકાય, સ્ટેટસ મૂકવું વગેરે. આ ઇનોવેશન માટે સૌપ્રથમ શું કરવાની જરૂર છે? એ માટે વિસ્તૃત માહિતી તેમજ તેના ઉત્તમ ઉદાહરણ વિદ્યાર્થી સમક્ષ મૂકી આપ્યા. જેમકે, કચ્છના કુકડસર ગામના પાબીબેન રબારી એક પ્રેરણાદાયક મહિલા ઉદ્યોગસાહસિક છે, જેઓ પૌરાણિક રબારી ભરતકામને નવી ઓળખ આપીને વિશ્વભરમાં પ્રખ્યાત PabiBen.com દ્વારા સફળ બિઝનેસ ચલાવે છે. ગ્રામીણ વિસ્તારમાં રહી કેવી રીતે નાના નાના ધંધા -રોજગાર કરી શકાય, એ બાબતે અવેરનેસ કેવી રીતે લાવી શકાય, startup, online marketing shopping કેવી રીતે કરવું , તેમજ Udhyam yatra, અને Entrepreneur કેવી રીતે બની શકાય રિસ્ક કેવી રીતે લઇ શકાય, problem solving વગેરે બાબતો તેમજ અંતે ગ્રુપ બનાવી પોતાના ફિલ્ડમાં સમસ્યા આવે તો સમાધાન કેવી કરી શકાય તે પ્રેક્ટિકલી કરી બતાવ્યું. આ સર્ટિફિકેટ કોર્સમાં કોલેજના 45 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આભાર જ્ઞાપન ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડૉ. લક્ષ્મી વસાવાએ કર્યું.

1 day ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
1 day ago
dc1fbcc0-b132-4f4d-89c4-4e11c14c2a90

કૉલેજમાં ઇનોવેશ ક્લબ અંતર્ગત “ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સનું આયોજન શ્રીમતી સી આર ગાર્ડી કૉલેજના આચાર્યશ્રી ડૉ. એમ. કે. મહેતાની પ્રેરણા અને માર્ગદર્શનથી કૉલેજમાં ઇનોવેશ ક્લબ અંતર્ગત “ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સનું આયોજનમાં કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત હિન્દી વિષયના અધ્યક્ષા ડૉ. સુશીલા વ્યાસ દ્વારા સરસ્વતી વંદના શ્લોક ગાનથી શરૂ કરવામાં આવી . સૌપ્રથમ કોલેજના આચાર્યશ્રી દ્વારા KCG દ્વારા નિયુક્ત એકસપર્ટ ટ્રેનર ર્ડો. તુષાર કે.પંચાલનો શબ્દોથી આવકાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ડૉ. તુષાર પંચાલનો પરિચય જોતાં એક શૈક્ષણિવિદ, નવીન ઇકોસિસ્ટમ નિર્માતા અને સ્ટાર્ટઅપ માર્ગદર્શક છે. જેમને શૈક્ષણિક, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિક વિકાસમાં 15 વર્ષથી વધુનો અનુભવ

20f1310c-0821-48ce-b80a-682d1fc899e1

છે. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે, બે વાર UGC NET (મેનેજમેન્ટ) લાયકાત મેળવી છે, અને IIM બોધ ગયા ખાતે નેતૃત્વ તાલીમ પૂર્ણ કરી છે. તેઓ ઇન્ક્યુબેશન પહેલ, ભંડોળ, વ્યૂહરચના અને વૃદ્ધિમાં સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપીને અને સરકારી અને સંસ્થાકીય નવીનતા મિશન સાથે જોડાયેલા કાર્યક્રમોમાં યોગદાન આપીને ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સક્રિય રીતે મજબૂત બનાવે છે. તેમણે 100+ સ્ટાર્ટઅપ્સ બનાવવામાં અને સમગ્ર ગુજરાતમાં પ્રાદેશિક નવીનતા હબ શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ગુજરાત સરકાર તરફથી SSIP પ્રશ્નો એવોર્ડ અને IIT બોમ્બે તરફથી નવીનતા એવોર્ડ મેળવનાર છે, અને ઉચ્ચ શિક્ષણમાં ઉદ્યોગસાહસિક અભિગમને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક નવીનતા ક્ષમતા નિર્માણ પર કેન્દ્રિત 20 થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. ટ્રેનિંગના

a449d885-c3d9-4484-b3cc-b2f93a84b8e5

પ્રથમ દિવસે Innovation,SSIP, Entrepreneurs શુ છે?creative mindset કેવી રીતે બનાવવું તેના વિશે વિદ્યાર્થીઓને સમજ પુરી પાડી. ત્યારબાદ કમ્યુનિકેશન કેવી રીતે કરવું તે વિશે વાત કરી. સૌપ્રથમ મોબાઈલ,ઈન્ટરનેટ,મોબાઈલમાં whatsapp કેવી રીતે યુઝ કરવો, સમયે સમયે ટેકનોલોજીમા ફ્યુચર્સ અપડેટ થતા જાય છે, નવી નવી એપ્લિકેશન આવતી જાય છે શરૂઆતમાં તો whatsappનો મેસેજ પહોંચાડવા માટે ઉપયોગ થતો ત્યારબાદ whatsapp દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકાય, સ્ટેટસ મૂકવું વગેરે. આ ઇનોવેશન માટે સૌપ્રથમ શું કરવાની જરૂર છે? એ માટે વિસ્તૃત માહિતી તેમજ તેના ઉત્તમ ઉદાહરણ વિદ્યાર્થી સમક્ષ મૂકી આપ્યા. જેમકે, કચ્છના કુકડસર ગામના પાબીબેન રબારી એક પ્રેરણાદાયક મહિલા ઉદ્યોગસાહસિક છે, જેઓ પૌરાણિક રબારી ભરતકામને

202a9556-f447-4dc2-ace6-794821155b7f

નવી ઓળખ આપીને વિશ્વભરમાં પ્રખ્યાત PabiBen.com દ્વારા સફળ બિઝનેસ ચલાવે છે. ગ્રામીણ વિસ્તારમાં રહી કેવી રીતે નાના નાના ધંધા -રોજગાર કરી શકાય, એ બાબતે અવેરનેસ કેવી રીતે લાવી શકાય, startup, online marketing shopping કેવી રીતે કરવું , તેમજ Udhyam yatra, અને Entrepreneur કેવી રીતે બની શકાય રિસ્ક કેવી રીતે લઇ શકાય, problem solving વગેરે બાબતો તેમજ અંતે ગ્રુપ બનાવી પોતાના ફિલ્ડમાં સમસ્યા આવે તો સમાધાન કેવી કરી શકાય તે પ્રેક્ટિકલી કરી બતાવ્યું. આ સર્ટિફિકેટ કોર્સમાં કોલેજના 45 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આભાર જ્ઞાપન ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડૉ. લક્ષ્મી વસાવાએ કર્યું.

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
  • દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    1
    દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    1
    ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત
આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ 
આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન
ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના
એક ભક્તનું મોત થયું મોત  આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા
રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું 
ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી
કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી
જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા
આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી.
ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે
જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    1
    કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત 
લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના 
ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના 
ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો
રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત 
મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા 
પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    1
    दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    1
    દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.