logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत में 84 वर्षीय वृद्ध महिला की हत्या का खुलासा, अठवालाइंस पुलिस ने महिला आरोपी को पकड़ा#સુરત #SuratNews #AtwaLinesPolice #CrimeNews #MurderCase सूरत में 84 वर्षीय वृद्ध महिला की हत्या का खुलासा, अठवालाइंस पुलिस ने महिला आरोपी को पकड़ा#સુરત #SuratNews #AtwaLinesPolice #CrimeNews #MurderCase

5 hrs ago
user_INDIAnews24
INDIAnews24
Accountant પલસાણા, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • कडोदरा GIDC पुलिस ने बाइक चोरी के मामले में आरोपी को गिरफ्तार कर चोरी की दो एक्टिवा बरामद की! कडोदरा GIDC पुलिस ने बाइक चोरी के मामले में आरोपी को गिरफ्तार कर चोरी की दो एक्टिवा बरामद की!
    1
    कडोदरा GIDC पुलिस ने बाइक चोरी के मामले में आरोपी को गिरफ्तार कर चोरी की दो एक्टिवा बरामद की!
कडोदरा GIDC पुलिस ने बाइक चोरी के मामले में आरोपी को गिरफ्तार कर चोरी की दो एक्टिवा बरामद की!
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરતની પી.પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે ABVPનું ઉગ્ર આંદોલન, ફૂડ પોઈઝનિંગથી અનેક વિદ્યાર્થીઓ બીમાર પડતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી,
    1
    સુરતની પી.પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે ABVPનું ઉગ્ર આંદોલન,

ફૂડ પોઈઝનિંગથી અનેક વિદ્યાર્થીઓ બીમાર પડતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી,
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • पलसाना से एक व्यक्ति को देसी पिस्तौल के साथ गिरफ्तार किया एलसीबी को एक मुखबिर के माध्यम से सूचना मिली कि पलसाना स्थित मेघा प्लाजा हरे कृष्णा रेसिडेंसी के निवासी रविकांत नेक्सुलाल कश्यप के पास अवैध सामग्री है।" जिसके बाद एलसीबी की टीम पलसाना मेघा प्लाजा, हरेकृष्णा रेसिडेंसी, के कमरा नंबर 106 में पहुंची और घर की तलाशी लेना चालू कर दी, तलाशी के दौरान एक देसी कट्टा और जिंदा कारतूस मिला, जिसके बाद आरोपी को हिरासत में ले लिया गया। आरोपी ने पीले रंग की टी-शर्ट और काले रंग की नाइट पैंट पहनी हुई थी। जिसके बाद उसे गिरफ्तार कर लिया गया और उसके पास से एक देसी पिस्तौल और जिंदा कारतूस बरामद कर लिये गये। उसके बाद आरोपी के खिलाफ कानूनी कार्रवाई की गई और उसे आगे की जांच के लिए पलसाना पुलिस स्टेशन को सौंप दिया गया।" सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    पलसाना से एक व्यक्ति को देसी पिस्तौल के साथ गिरफ्तार किया
एलसीबी को एक मुखबिर के माध्यम से सूचना मिली कि पलसाना स्थित मेघा प्लाजा हरे कृष्णा रेसिडेंसी के निवासी रविकांत नेक्सुलाल कश्यप के पास अवैध सामग्री है।"
जिसके बाद एलसीबी की टीम पलसाना मेघा प्लाजा, हरेकृष्णा रेसिडेंसी, के कमरा नंबर 106 में पहुंची और घर की तलाशी लेना चालू कर दी, तलाशी के दौरान एक देसी कट्टा और जिंदा कारतूस मिला, जिसके बाद आरोपी को हिरासत में ले लिया गया।
आरोपी ने पीले रंग की  टी-शर्ट और काले रंग की नाइट पैंट पहनी हुई थी।
जिसके बाद उसे गिरफ्तार कर लिया गया और उसके पास से एक देसी पिस्तौल और जिंदा कारतूस बरामद कर लिये गये। उसके बाद आरोपी के खिलाफ कानूनी कार्रवाई की गई  और उसे आगे की जांच के लिए पलसाना पुलिस स्टेशन को सौंप दिया गया।"
सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • સુરતના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો શુભારંભ કરાયૂ ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યું સુરતના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો શુભારંભ કરાયૂ ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યું
    1
    સુરતના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો શુભારંભ કરાયૂ ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યું

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સુરતમાં મહાઆરતીનું આયોજન 👉 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા 17 સપ્ટેમ્બરે 8921 સ્થળોએ મહાઆરતીનું આયોજન 🪔 વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ માટે વિશેષ મહાઆરતી 📍 રામનગર સ્થિત ટેઉરામ આશ્રમ ખાતે 1008 વ્યક્તિઓ દ્વારા આશિર્વાદના દીવડાની મહાઆરતી 🛍️ સુરત શહેરની વિવિધ 2152 સહિત અનેક સંસ્થાઓ દ્વારા 5%થી 76% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા અપીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સુરતમાં મહાઆરતીનું આયોજન 👉 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા 17 સપ્ટેમ્બરે 8921 સ્થળોએ મહાઆરતીનું આયોજન 🪔 વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ માટે વિશેષ મહાઆરતી 📍 રામનગર સ્થિત ટેઉરામ આશ્રમ ખાતે 1008 વ્યક્તિઓ દ્વારા આશિર્વાદના દીવડાની મહાઆરતી 🛍️ સુરત શહેરની વિવિધ 2152 સહિત અનેક સંસ્થાઓ દ્વારા 5%થી 76% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા અપીલ
    1
    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સુરતમાં મહાઆરતીનું આયોજન
👉 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા 17 સપ્ટેમ્બરે 8921 સ્થળોએ મહાઆરતીનું આયોજન
🪔 વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ માટે વિશેષ મહાઆરતી
📍 રામનગર સ્થિત ટેઉરામ આશ્રમ ખાતે 1008 વ્યક્તિઓ દ્વારા આશિર્વાદના દીવડાની મહાઆરતી
🛍️ સુરત શહેરની વિવિધ 2152 સહિત અનેક સંસ્થાઓ દ્વારા 5%થી 76% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા અપીલ

    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • जोलवा की धनुधर कंपनी में दर्दनाक हादसा: गर्म पानी से झुलसे 19 वर्षीय श्रमिक की 9 दिन बाद मौत#ब्रेकिंगन्यूज #गुजरात #SuratNews #Palsana #BreakingNews जोलवा की धनुधर कंपनी में दर्दनाक हादसा: गर्म पानी से झुलसे 19 वर्षीय श्रमिक की 9 दिन बाद मौत#ब्रेकिंगन्यूज #गुजरात #SuratNews #Palsana #BreakingNews
    1
    जोलवा की धनुधर कंपनी में दर्दनाक हादसा: गर्म पानी से झुलसे 19 वर्षीय श्रमिक की 9 दिन बाद मौत#ब्रेकिंगन्यूज #गुजरात #SuratNews #Palsana #BreakingNews
जोलवा की धनुधर कंपनी में दर्दनाक हादसा: गर्म पानी से झुलसे 19 वर्षीय श्रमिक की 9 दिन बाद मौत#ब्रेकिंगन्यूज #गुजरात #SuratNews #Palsana #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત શહેર ઝોન-૭ ડીસીપી શ્રીમતી શેફાલી બારવાલ સાહેબે વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરી, તેમના આશીર્વાદ મેળવી ખુશીઓ વહેંચી
    1
    સુરત શહેર ઝોન-૭ ડીસીપી શ્રીમતી શેફાલી બારવાલ સાહેબે વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરી, તેમના આશીર્વાદ મેળવી ખુશીઓ વહેંચી
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • સુરત બ્રેકિંગ... સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પર્દાફાશ સુરત સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના ફોટા અને વીડિયોનો દુરૂપયોગ કરી બનાવટી Facebook, Instagram અને WhatsApp એકાઉન્ટ બનાવ્યા હતા આરોપીઓએ સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે બનાવટી આધારકાર્ડ અને PAN કાર્ડ પણ તૈયાર કર્યા હતા જૂના સિક્કા અને ચલણી નોટોના બંડલમાં લાખો રૂપિયા મળશે તેવી લાલચ આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી AI/ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સાંસદના નામે બનાવટી વીડિયો અને પ્રચારાત્મક પોસ્ટ તૈયાર કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પ્રસારિત કરવામાં આવી હતી પોસ્ટ જોઈને કોઈ વ્યક્તિ સંપર્ક કરે ત્યારે બનાવટી WhatsApp એકાઉન્ટ મારફતે વાતચીત કરતા હતા પોતે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેતા હતા જૂના સિક્કા-ચલણી નોટોની મોટી કિંમત હોવાનું જણાવી લોકોને મોટી રકમ મેળવવાની લાલચ આપવામાં આવતી હતી ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, વેરિફિકેશન ફી, RBI ચાર્જ, ડિલિવરી ચાર્જ સહિતના અલગ-અલગ બહાના હેઠળ રૂપિયા પડાવતા હતા UPI ID અને QR કોડ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી લોકો સાથે સાયબર છેતરપિંડી આચરવામાં આવતી હતી ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી તપાસના આધારે હરિયાણા ખાતેથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે બાઈટ. બીશાખા જૈન. ડીસીપી સાયબર ક્રાઈમ પોલીસ સુરત બ્રેકિંગ... સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પર્દાફાશ સુરત સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના ફોટા અને વીડિયોનો દુરૂપયોગ કરી બનાવટી Facebook, Instagram અને WhatsApp એકાઉન્ટ બનાવ્યા હતા આરોપીઓએ સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે બનાવટી આધારકાર્ડ અને PAN કાર્ડ પણ તૈયાર કર્યા હતા જૂના સિક્કા અને ચલણી નોટોના બંડલમાં લાખો રૂપિયા મળશે તેવી લાલચ આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી AI/ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સાંસદના નામે બનાવટી વીડિયો અને પ્રચારાત્મક પોસ્ટ તૈયાર કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પ્રસારિત કરવામાં આવી હતી પોસ્ટ જોઈને કોઈ વ્યક્તિ સંપર્ક કરે ત્યારે બનાવટી WhatsApp એકાઉન્ટ મારફતે વાતચીત કરતા હતા પોતે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેતા હતા જૂના સિક્કા-ચલણી નોટોની મોટી કિંમત હોવાનું જણાવી લોકોને મોટી રકમ મેળવવાની લાલચ આપવામાં આવતી હતી ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, વેરિફિકેશન ફી, RBI ચાર્જ, ડિલિવરી ચાર્જ સહિતના અલગ-અલગ બહાના હેઠળ રૂપિયા પડાવતા હતા UPI ID અને QR કોડ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી લોકો સાથે સાયબર છેતરપિંડી આચરવામાં આવતી હતી ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી તપાસના આધારે હરિયાણા ખાતેથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે બાઈટ. બીશાખા જૈન. ડીસીપી સાયબર ક્રાઈમ પોલીસ
    2
    સુરત બ્રેકિંગ...
સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પર્દાફાશ

સુરત સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા
સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના ફોટા અને વીડિયોનો દુરૂપયોગ કરી બનાવટી Facebook, Instagram અને WhatsApp એકાઉન્ટ બનાવ્યા હતા

આરોપીઓએ સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે બનાવટી આધારકાર્ડ અને PAN કાર્ડ પણ તૈયાર કર્યા હતા
જૂના સિક્કા અને ચલણી નોટોના બંડલમાં લાખો રૂપિયા મળશે તેવી લાલચ આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી

AI/ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સાંસદના નામે બનાવટી વીડિયો અને પ્રચારાત્મક પોસ્ટ તૈયાર કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પ્રસારિત કરવામાં આવી હતી

પોસ્ટ જોઈને કોઈ વ્યક્તિ સંપર્ક કરે ત્યારે બનાવટી WhatsApp એકાઉન્ટ મારફતે વાતચીત કરતા હતા
પોતે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેતા હતા
જૂના સિક્કા-ચલણી નોટોની મોટી કિંમત હોવાનું જણાવી લોકોને મોટી રકમ મેળવવાની લાલચ આપવામાં આવતી હતી

ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, વેરિફિકેશન ફી, RBI ચાર્જ, ડિલિવરી ચાર્જ સહિતના અલગ-અલગ બહાના હેઠળ રૂપિયા પડાવતા હતા

UPI ID અને QR કોડ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી લોકો સાથે સાયબર છેતરપિંડી આચરવામાં આવતી હતી
ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી

તપાસના આધારે હરિયાણા ખાતેથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી

આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે

બાઈટ. બીશાખા જૈન. ડીસીપી સાયબર ક્રાઈમ પોલીસ

    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • સચિન GIDCના પાલીગામમાં કથિત દારૂના વેચાણની ચર્ચા, સ્થાનિકોમાં રોષ અધેડના મોતે ઉઠાવ્યા સવાલો, પાલીગામમાં કથિત ઝેરી દારૂની ચર્ચા તેજ સુરતના સચિન GIDCના પાલીગામ વિસ્તારમાં કથિત ઝેરી દારૂના વેચાણને લઈને ચકચાર મચી છે. એક અધેડ વ્યક્તિના મોત બાદ વિસ્તારમાં ઝેરી દારૂની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મોત પાછળ દારૂનું સેવન કારણભૂત છે કે કેમ? આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે, અધેડનું મોત ખરેખર ઝેરી દારૂના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર—તે તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે.
    1
    સચિન GIDCના પાલીગામમાં કથિત દારૂના વેચાણની ચર્ચા, સ્થાનિકોમાં રોષ
અધેડના મોતે ઉઠાવ્યા સવાલો, પાલીગામમાં કથિત ઝેરી દારૂની ચર્ચા તેજ
સુરતના સચિન GIDCના પાલીગામ વિસ્તારમાં કથિત ઝેરી દારૂના વેચાણને લઈને ચકચાર મચી છે.
એક અધેડ વ્યક્તિના મોત બાદ વિસ્તારમાં ઝેરી દારૂની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મોત પાછળ દારૂનું સેવન કારણભૂત છે કે કેમ?
આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
જોકે, અધેડનું મોત ખરેખર ઝેરી દારૂના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર—તે તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે.
હાલ સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.