Shuru
Apke Nagar Ki App…
Tarapur
Rakesh Parmar
Tarapur
More news from Bharuch and nearby areas
- જંબુસર અને આમોદને જોડતા માર્ગ પર ઢાઢર નદી ઉપર જૂના બ્રિજની સમાંતર નવા બ્રિજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯.૧૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે, જેનું ટેન્ડર પણ આજરોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવાયું છે. હાલના જૂના બ્રિજ પર સુરક્ષાના કારણોસર માત્ર ૨૫ ટન વજનની મર્યાદા હોવાથી ભારે વાહનોને હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ નવો બ્રિજ બનતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને હયાત બ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા બદલ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાનો પંથકની જનતા આભાર વ્યક્ત કરી રહી છે.1
- મીની અયોધ્યા શ્રી રામલલ્લા મંદિર શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વરાઈ (અંબાજીપરાધામ) श्ररामकथा ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા શ્રી રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે હે રામ બધું જ ભૌતિક સુખમળે પણ મન નો સંતોષ મંદિરમાં તારા સાનિધ્યમાં આવીને મળે છે. ધર્મ, તપ, સેવા, સમર્પણ સાથે જ્ઞાનભક્તિ, કર્મભક્તિ, સામાજીક સંબોધનનું વૈશ્વિક જોડાણ.🙏🙏1
- BIG BREAKING NEWS ये गुजरात के मोरबी निवासी साहिल मोहम्मद हुसैन है! साहिल पढ़ाई के लिए स्टडी वीजा लेकर रूस गए थे! यूक्रेन में फंसे साहिल की वीडियो सुने– "साल 2024 में मैं रूस पढ़ने के लिए आया था! यहां रूस में मुझे ड्रग्स केस में झूठा फंसाकर जेल में डाल दिया! मेरी रिहाई के लिए उन्होंने एक शर्त रखी कि अगर मैं रूसी सेना में भर्ती हो जाऊं तो मुझे रिहा कर दिया जाएगा! फिर रूस ने मुझे यूक्रेन से युद्ध करने के लिए भेज दिया! मैं अब यूक्रेनी सेना के कब्ज़े में हूं! मुझे नहीं पता कि आगे क्या होगा! पर मैं रूस आने वाले सारे भारतीय छात्रों के लिए यह कहूंगा कि वे सतर्क रहे! मैं भारत सरकार से मदद करने के लिए अपील करता हूं" रूस भारतीय छात्रों को ज़बरदस्ती युद्ध में धकेल रहा है! भरता सरकार को इस मुद्दे पर संज्ञान लेना चाहिए!1
- પંચમહોત્સવ 2025 નો પ્રી-લૉન્ચિંગ કાર્યક્રમ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં મહોત્સવ સાઇટની ટેન્ટસિટી ખાતે યોજાયો1
- પંચમહોત્સવ-2025 પ્રિ લોન્ચ ઇવેન્ટ પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ જાહેર જનતાને પંચમહોત્સવમાં પધારવા આપ્યું હાર્દિક આમંત્રણ..1
- નર્મદા ના ઝર્યા વારી થી નિરંજન વસાવા પ્રજા ના હિતની વાત જનતાની લારત1
- *ગુજરાતની કિસાન સૂર્યોદય યોજના. ..રાતના ઉજાગરાથી મુક્તિ અને નવો સૂર્યોદય* *અરવલ્લીના ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ...કિસાન સૂર્યોદય યોજનાના લાભ* અરવલ્લી માહીતી કચેરી 23-12-25 ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે. આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરવઠો આપવામાં આવે છે, જેથી તેઓ સવારે ૫ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી સિંચાઈ અને ખેતીના કામ માટે વીજળીનો ઉપયોગ કરી શકે. અગાઉ રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતોને ઉજાગરા કરવા પડતા અને જંગલી પ્રાણીઓ તથા જીવજંતુઓનો ભય રહેતો હતો. હવે દિવસે વીજળી મળવાથી આ સમસ્યાઓ દૂર થઈ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂત જ્યંતિભાઈ પટેલ જણાવે છે કે, “આ યોજના પહેલાં રાત્રે ખેતરમાં જવું પડતું, અંધારામાં કામ કરવું મુશ્કેલ હતું અને ડર પણ લાગતો. હવે દિવસે વીજળી મળે છે તો સવારથી જ સિંચાઈ કરી શકીએ છીએ. મારા પાકનું ઉત્પાદન વધ્યું છે, પાણીની બચત થાય છે અને પરિવાર સાથે સમય પણ વીતી શકીએ છીએ. આ યોજનાએ અમારું જીવન સરળ બનાવ્યું છે.” આ યોજનાના મુખ્ય લાભો. ..ખેડૂતોની કાર્યક્ષમતા વધે છે, કારણ કે તેઓ દિવસના પ્રકાશમાં સુરક્ષિત રીતે ખેતરમાં કામ કરી શકે છે. પાકનું ઉત્પાદન વધે છે, કારણ કે સમયસર સિંચાઈ થઈ શકે છે. માઇક્રો ઇરિગેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વિસ્તાર થાય છે, જેથી પાણીની બચત થાય અને ‘પ્રતિ ટીપું વધુ પાક’નો મંત્ર અમલમાં આવે. આજે રાજ્યના ૯૮.૬૬% ગામોમાં આ યોજના અમલમાં છે, જેનાથી લાખો ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારોમાં આ યોજનાએ ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે. ગુજરાત સરકારના આ પ્રયત્નોથી ખેતી વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બની છે, જે રાજ્યને કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય મોડેલ બનાવે છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo. 96385006501
- નાગરિક બેંક–BMCB વિલીનીકરણ: ખાતેદારોને મળશે વધુ સુવિધાઓ...1