ડાભેલ મદ્રેસા મુકામે કલામે પાકની તિલાવત પૂર્ણ થતા પર દુઆ કરવામાં આવી, રમઝાન માસ મુસ્લિમો નો પવિત્ર મહિનો છે, આ મહિના માં મુસ્લિમો રોઝા નમાઝ ઝકાત સહિત ની અડાયગી કરે છે..મુસ્લિમો માટે રમઝાન મહિનાનું ખૂબ મહત્વ છે. આ મહિનો મુસ્લિમ સમુદાય માટે સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે,આ આખા મહિના દરમિયાન, મુસ્લિમ સમુદાયના લોકો ઉપવાસ રાખે છે કલામે પાક ની તીલાવત અને અલ્લાહની ઇબાદત કરે છે.આખા મહિના દરમિયાન રોઝા, નમાઝ ઝકાત ની વિશેષ અડયગી કરવામાં આવે છે તેમજ રાત્રી દરમિયાન તરાવિહ ની નમાઝ અદા કરવામાં આવે છે, એવીજ રીતે ડાભેલ મદ્રેસા મુકામે રમઝાન માસ દરમિયાન ત્રણ વાર કલામે પાક પૂર્ણ કરવામાં આવે છે, જેને લઇ ત્રીજુ કલામે પાક પૂર્ણ થતા ધર્મ ગુરુ ધ્વારા વિશેશ દુઆ ગુજારવામાં આવી, જેમાં ગુજરાત મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારત ભર માંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા

- Post by JANTA TODAY1
- Post by Raja Meldi Vada1
- શ્રી હનુમાનજી જન્મોત્સવ -2025 વીરવાડી, નવસારી1
- NAVSARI LIVE :-નવસારીમાં દિવસ દરમ્યાન બનેલી મહત્વની ઘટનાઓ જાણવા જુવો અમારું ઝટપટ બુલેટીન:-12/04/20251
- 3 BHK Rowhouse For Sale 😍 { With Furniture } Dm me for more details1
- Navsari Farmer | નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની વધી ચિંતા, કેરીનો પાક નિષ્ફળ જાય એવી ભીતિ1
- Post by JANTA TODAY1