વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ: ત્રણ રાજ્યોમાં જીતને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ બહુમતીના પગલે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો કાર્યાલય પર એકઠા થયા હતા અને જીતના જશ્નમાં ડૂબ્યા હતા. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વાતાવરણ ભાજપના વિજયના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. આ ઉજવણીમાં મીઠાઈઓ અને ખાસ કરીને રસગુલ્લા ખવડાવીને એકબીજાનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું, સાથે જ કાર્યકરો માટે ઝાલમુરી પણ બનાવવામાં આવી હતી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે આ જીતને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, આ પરિણામો વડાપ્રધાનના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.

- https://youtube.com/shorts/aANo-3hJT1Y?feature=share1
- सूरत में 15 वर्षीय किशोरी से दुष्कर्म, दो आरोपी गिरफ्तार1
- સુરત શહેરમાં ઠગોની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં ભેજાબાજ ઠગોએ લોકોને સસ્તામાં સોનું અપાવવા અને અસલ ચલણી નોટોને કેમિકલના ઉપયોગથી ડબલ કે ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડની ફેક કરન્સી બનાવવા માટેના કાગળ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.1
- સુરતના હજીરા રોડ સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારકી ચોથ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવ્યુ કાશી ના વિદ્વાન પંડિતો દ્વારા ગણેશ યજ્ઞ માં આહુતિ પૂજન કરાવવામાં આવ્યું. યજ્ઞ ની પૂર્ણાહુતિ સાંજે ૫:૩૦ કલાકે કરવામાં આવશે. સિદ્ધિ વિનાયક મંદિર પાલ ખાતે સાંજે ૭:૦૦ કલાકે ભવ્ય મહા આરતી યોજાશે. રાત્રે ૮:૩૦ કલાકે ૧૧ હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ પઠન રાખવામાં આવ્યું છે. વહેલી સવાર થી. મોટી આંખ્યમાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર અવસરે દર્શન અને પૂજા-અર્ચનાનો લાભ લઇ રહ્યા છે4
- સુરતના ડુમસ સી ફેસ પર જાહેરમાં લઘુશંકા કરતો ઈસમ ઝડપાયો ડુમસ સી ફેસ ખાતે જાહેરમાં લઘુ શંકા કરતા ઈસમનો વિડીયો થયો હતો વાયરલ ડુમસ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ઈસમને સ્થળ પરથી કાબૂમાં લેવામાં આવ્યો પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી જાહેર શિસ્ત ભંગ મામલે પોલીસની કડક કાર્યવાહી1
- सूरत तड़केश्वर महा-घोटाला: करोडों की खनिज चोरी पर प्रशासन की लीपापोती शिकायत के बावजूद खाकी मौन जब गुजरात सरकार 'भ्रष्टाचार मुक्त' शासन की बातें करती है, तब सूरत के मांडवी तालुका का तड़केश्वर गांव प्रशासन की पोल खोल रहा है। करोडों रुपये का सरकारी खनिज मिट्टी पंचायत के ही जिम्मेदार पदाधिकारियों द्वारा हड़प कर लिए जाने के सबूत सामने आए हैं। कलेक्टर के आदेश के बावजूद, पुलिस और प्रशासनिक तंत्र 'कुंभकर्ण की नींद' में सोया हुआ है। तालाब से चोरी गौचरण से चोरी *जनता पूछ रही है ये तीन तीखे सवाल:* पुलिस की लाचारी या मजबूरी ? रक्षक' ही 'भक्षक' बने तो न्याय कहां खजाने को नुकसान, जिम्मेदार कौन मामलतदार मांडवी और तलाटी-कम-मंत्री द्वारा आदेशों के पालन में इतनी सुस्ती क्यों बरती जा रही है? सिर्फ मिट्टी की चोरी नहीं हुई है, बल्कि पर्यावरण का ऐसा विनाश हुआ है जिसकी भरपाई भी संभव नहीं है। इस मामले में अगर सख्त कदम नहीं उठाए गए, तो गांधीनगर विकास आयुक्त और हाईकोर्ट तक इसकी गूंज सुनाई देगी।1
- Post by Ronak Nileshbhai Mistry1
- https://youtube.com/shorts/gnpm3vPheQk?feature=share1
- સુરતની લાજપોર મધ્યસ્થ જેલના બંદીવાનોએ આ વાત સાબિત કરી બતાવી છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-12ના પરિણામમાં લાજપોર જેલનું પરિણામ 100 ટકા આવ્યું છે. જેલમાં રહીને અભ્યાસ કરતા તમામ 11 કેદી વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરીને નવો ઈતિહાસ રચ્યો છે.1