Shuru
Apke Nagar Ki App…
અંકલેશ્વરમાં સ્માર્ટ મીટરનો વિરોધ:DGVCL કર્મચારીઓને અટકાવ્યા, કાપોદ્રાની સનવીલા સોસાયટીના રહીશોએ કામગીરી રોકી. અંકલેશ્વરના કાપોદ્રા ગામની સનવીલા સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓને મીટર લગાવતા અટકાવ્યા હતા
Bharuch News
અંકલેશ્વરમાં સ્માર્ટ મીટરનો વિરોધ:DGVCL કર્મચારીઓને અટકાવ્યા, કાપોદ્રાની સનવીલા સોસાયટીના રહીશોએ કામગીરી રોકી. અંકલેશ્વરના કાપોદ્રા ગામની સનવીલા સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓને મીટર લગાવતા અટકાવ્યા હતા
More news from ગુજરાત and nearby areas
- ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ1
- મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ-૨૯ જાન્યુઆરી 2025ના રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસીંગ ડેબા ઠાકરે,ગોવિંદભાઇ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુર્સીયા તડવી અને વસંતભાઇ ઉર્ફે વસીયો હોમાભાઇ વલવીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી1
- વાલિયા તાલુકાના પઠાર જિલ્લા પંચાયતમાં સમાવીષ્ઠ શિર અને દોલતપુર બેઠક પર ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ આગેવાન રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા અને નવા નગર ગામના આગેવાન વાસુ વસાવા,મનહર વસાવા,નવા નગર ગામના ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનોએ જન સંપર્ક અભિયાન અંતર્ગત વાલિયા તાલુકાના ચંદેરીયા,સુકવણા,શિર અને દોલતરપુર ગામમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરી પેમ્પ્લેટ વિતરણ કર્યું હતું.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- योगी चौक में गांजा बनाने का वीडियो तेजी से वायरल हो रहा है कितनी मेहनत करते हैं! गांजा बनाने में सूरत के योगी चौक स्थित एप्पल स्क्वायर की हालत देखिए। जहां सूरत में नशा मुक्त अभियान चल रहा है नो ड्रग्स ऐसे में ये वीडियो सामने आया है क्या ये साहब का कोई इलाज है इस के चलते सोसाइटी में फैमिली और बच्चे पर क्या प्रभाव गिरेगा बड़ी तेजी से नशे की और बढ़ते हुए नजर आ रहे है युवा1
- Post by S v l news 241
- ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ1