સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આરંભાયેલી આ ત્રીજા દિવસની બાઈક રેલી ચીખોદરા ચોકડીથી નડીયાદ થઈ ગોબલજ જવા રવાના થઈ હતી. *"સેવા સંકલ્પ અભિયાન" : આણંદ જિલ્લો* ***** *સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉનાઈ માતા મંદિરથી શરૂ થયેલ બાઇક યાત્રાનું ત્રીજા દિવસે આણંદ જિલ્લામાં આગમન* ***** *સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ત્રીજા દિવસે શરૂ થયેલી આ યાત્રાનું વાસદ અને ચીખોદરા ચોકડી ખાતે પુષ્પવર્ષા દ્વારા કરાયુ સ્વાગત* ***** *વાસદ ખાતેથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને અગ્રણીશ્રી સંજ્યભાઈ પટેલ સહિતના મહાનુભાવો બાઈક યાત્રામાં બન્યા સહભાગી* ***** *આણંદ, મંગળવાર :* સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉનાઈ માતા મંદિરથી ગત તા. ૧૩, સપ્ટેમ્બરથી શરૂ થયેલ બાઇક રેલીનું ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રસ્થાન થયું હતુ. આ યાત્રા સાથે અગ્રણીઓ સર્વ શ્રી વિજ્યભાઈ, ગૌતમભાઈ ગેડીયા અને અંજુબેન સહિતના મહાનુભાવો જોડાયા હતા. યાત્રાના ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂ થયેલી આ યાત્રાનો આણંદના વાસદ ખાતેથી જિલ્લામાં પ્રવેશ થયો હતો. આણંદ જિલ્લામાં પ્રવેશેલી આ બાઈક યાત્રા વાસદ ખાતે પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ સહિતના આગેવાનોએ પુષ્પવર્ષા સાથે આ યાત્રાનું સ્વાગત કર્યું હતુ. આ યાત્રા વાસદથી નિકળી ચીખોદરા ચોકડી થઈને ગંતવ્ય સ્થાને જવા આગળ વધી હતી. આ યાત્રા સાથે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ સહિતના મહાનુભાવો બાઈક ઉપર સાથે જોડાયા હતા. યાત્રા ચીખોદરા ચોકડી ખાતે પહોંચતા ત્યાં ઉપસ્થિત આગેવાનો અને લોકોએ યાત્રાનું પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતુ. આ તકે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ તેમજ વિજ્યભાઈ અને અંજુબેનના હસ્તે વાસદ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આરંભાયેલી આ ત્રીજા દિવસની બાઈક રેલી ચીખોદરા ચોકડીથી નડીયાદ થઈ ગોબલજ જવા રવાના થઈ હતી. *****
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આરંભાયેલી આ ત્રીજા દિવસની બાઈક રેલી ચીખોદરા ચોકડીથી નડીયાદ થઈ ગોબલજ જવા રવાના થઈ હતી. *"સેવા સંકલ્પ અભિયાન" : આણંદ જિલ્લો* ***** *સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉનાઈ માતા મંદિરથી શરૂ થયેલ બાઇક યાત્રાનું ત્રીજા દિવસે આણંદ જિલ્લામાં આગમન* ***** *સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ત્રીજા દિવસે શરૂ થયેલી આ યાત્રાનું વાસદ અને ચીખોદરા ચોકડી ખાતે પુષ્પવર્ષા દ્વારા કરાયુ સ્વાગત* ***** *વાસદ ખાતેથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને
અગ્રણીશ્રી સંજ્યભાઈ પટેલ સહિતના મહાનુભાવો બાઈક યાત્રામાં બન્યા સહભાગી* ***** *આણંદ, મંગળવાર :* સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉનાઈ માતા મંદિરથી ગત તા. ૧૩, સપ્ટેમ્બરથી શરૂ થયેલ બાઇક રેલીનું ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રસ્થાન થયું હતુ. આ યાત્રા સાથે અગ્રણીઓ સર્વ શ્રી વિજ્યભાઈ, ગૌતમભાઈ ગેડીયા અને અંજુબેન સહિતના મહાનુભાવો જોડાયા હતા. યાત્રાના ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂ થયેલી આ યાત્રાનો આણંદના વાસદ ખાતેથી જિલ્લામાં
પ્રવેશ થયો હતો. આણંદ જિલ્લામાં પ્રવેશેલી આ બાઈક યાત્રા વાસદ ખાતે પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ સહિતના આગેવાનોએ પુષ્પવર્ષા સાથે આ યાત્રાનું સ્વાગત કર્યું હતુ. આ યાત્રા વાસદથી નિકળી ચીખોદરા ચોકડી થઈને ગંતવ્ય સ્થાને જવા આગળ વધી હતી. આ યાત્રા સાથે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ સહિતના મહાનુભાવો બાઈક ઉપર સાથે
જોડાયા હતા. યાત્રા ચીખોદરા ચોકડી ખાતે પહોંચતા ત્યાં ઉપસ્થિત આગેવાનો અને લોકોએ યાત્રાનું પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતુ. આ તકે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ તેમજ વિજ્યભાઈ અને અંજુબેનના હસ્તે વાસદ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આરંભાયેલી આ ત્રીજા દિવસની બાઈક રેલી ચીખોદરા ચોકડીથી નડીયાદ થઈ ગોબલજ જવા રવાના થઈ હતી. *****
- સોજીત્રાના તાલુકાના ભડક્દ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટરોની ચોરી થવાનો બનાવ1
- Makka madina madina Sharif subhanallah mashallah Dua mein yaad1
- हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”1
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.1
- હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.2
- પેટલાદ માં વરસાદ કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયાં..1
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનામાં માંજલપુર પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.1