Shuru
Apke Nagar Ki App…
સત્ય સાંભળવાની હિંમત નહોતી એટલે સભા બંધ કરીને મેદાન છોડીને ભાગી ગયા. મજબૂત વિપક્ષ સામે ડરપોક ભાજપ! છેલ્લા ૫ વર્ષમાં ભાજપે કરેલા ભ્રષ્ટાચારના લેખા-જોખા આજે મેયર ઓફિસમાં સંભળાવાતા જ ભાજપના નેતાઓના ચહેરા ઉતરી ગયા. પણ યાદ રાખો… આ મજબૂત વિપક્ષ છે, ડરવાનું નથી! અમે મેયર ઓફિસે પહોંચ્યા છીએ જનતાના પ્રશ્નો લઈને… 👉 ભ્રષ્ટાચાર શા માટે થયો? 👉 કોણ જવાબદાર છે? 👉 અને તેની સામે શું કાર્યવાહી થઈ? જનતાના પૈસાનો હિસાબ હવે આપવો જ પડશે. ✊ આમ આદમી પાર્ટી જનતાના હક માટે અંત સુધી લડતી રહેશે.
SN news 📰 નાસીર શેખ

More news from Surat and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- જીએનએફ્સીમાં અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી જવાની ઘટના1
- Post by Parwez Multani1
- ભરૂચ જિલ્લાના મહિલા સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસને સાયક્લિંગ અને શારિરીક પ્રવૃત્તિ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.1
- ઉજવણીમાં ઉમટી ભીડ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તી સર્કલ પર એકઠા થયા હતા અચાનક લાઠીચાર્જ ઉત્સાહમાં આવી ગયેલા ટોળાને કાબૂમાં લેવા અથવા ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે પોલીસે અચાનક લાઠીચાર્જ કરવો પડ્યો હતો દોડધામના દ્રશ્યો પોલીસ દ્વારા લાઠી વીંઝવામાં આવતા જશ્ન મનાવી રહેલા યુવાનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી1
- कामरेज में खूनी खेल: परब गांव के इंडस्ट्रियल एरिया में युवक की बेरहमी से हत्या, इलाके में दहशत। #viralrbharatexpressnews #suratgujarat1
- મૂગલીસરાનું નામ બદલીને હવે તાપી પૂરા કરવામાં આવ્યું.. મુગલીસરા મેન ઓફિસને તાપી ભવન આપવામાં આવ્યું..1
- Post by GUJARAT MANTRA NEWS1