ઉના માં લાંચ ની માંગણી કરતા છટકું ગોઠવાતા લાંચ લેતા બે વ્યક્તિ ઝડપાયા રાજકોટ ની ટીમ ને મળી સફળતા * એ.સી.બી. સફળ ટ્રેપ * ફરીયાદી-એક જાગૃત નાગરીક આરોપી- (૧) જીજ્ઞેશભાઇ જવેરભાઇ બાંભણીયા, નોકરી-રેવન્યુ તલાટી, મામલતદાર કચેરી, ઉના, ઉ.વ.૩૩ વર્ગ-૩, હાલ રહે.જશરાજનગર, ગીરગઢડા રોડ, ઉના તા.ઉના, જી.ગીરસોમનાથ, મુળરહે. ગામ-કુકડ, તા.ઘોઘા, જી.ભાવનગર. (૨) રાકેશભાઇ રમેશભાઇ મજીઠીયા, પટ્ટાવાળા (કરાર આધારીત), મામલતદાર કચેરી, ઉના ઉ.વ.૩૦ રહે.રામનગર ખારો વિસ્તાર, ઉના, તા.ઉના જી.ગીરસોમનાથ ટ્રેપ ની તારીખ-૦૯/૦૩/૨૦૨૬ લાંચની માંગણીની રકમઃ- રૂા.૫૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૫૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૫૦,૦૦૦/- ટ્રેપનું સ્થળઃ- સીટી તલાટી આક્ષેપીત નં.(૧) ની ચેમ્બર, ઉના મામલતદારશ્રીની કચેરી, તા.ઉના,જી.ગીરસોમનાથ ટૂંક વિગત:- આ કામના ફરીયાદીશ્રીના પિતા તથા તેના કાકાના નામે આવેલ ઉના ખાતેની જમીનનુ એકત્રીકરણ કરી આપવાના અવેજ પેટે રૂા.૬૦,૦૦૦/- લાંચની રકમ માંગી લાંચના છટકા અગાઉ રૂા.૧૦,૦૦૦/- આ કામના આક્ષેપીત નં.૧ નાએ લઇ લીધેલ અને બાકી રકમ રૂા.૫૦,૦૦૦/- ની લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ આક્ષેપીતની કચેરી ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે નં.(૧) એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસેથી માંગી, આ કામના આક્ષેપીત નં.(૨) ને આપી દેવા જણાવી સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી ઝડપાઈ જઈ ગુન્હો કર્યા બાબત. ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.સી.શર્મા, પોલીસ ઇન્સ્પેકટર, દેવભૂમિ દ્વારકા એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી : શ્રી જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ. ઇન્ચાર્જ અધિકારી : શ્રી બલદેવસિંહ વાધેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ
ઉના માં લાંચ ની માંગણી કરતા છટકું ગોઠવાતા લાંચ લેતા બે વ્યક્તિ ઝડપાયા રાજકોટ ની ટીમ ને મળી સફળતા * એ.સી.બી. સફળ ટ્રેપ * ફરીયાદી-એક જાગૃત નાગરીક આરોપી- (૧) જીજ્ઞેશભાઇ જવેરભાઇ બાંભણીયા, નોકરી-રેવન્યુ તલાટી, મામલતદાર કચેરી, ઉના, ઉ.વ.૩૩ વર્ગ-૩, હાલ રહે.જશરાજનગર, ગીરગઢડા રોડ, ઉના તા.ઉના, જી.ગીરસોમનાથ, મુળરહે. ગામ-કુકડ, તા.ઘોઘા, જી.ભાવનગર. (૨) રાકેશભાઇ રમેશભાઇ મજીઠીયા, પટ્ટાવાળા (કરાર આધારીત), મામલતદાર કચેરી, ઉના ઉ.વ.૩૦ રહે.રામનગર ખારો વિસ્તાર, ઉના, તા.ઉના જી.ગીરસોમનાથ ટ્રેપ ની તારીખ-૦૯/૦૩/૨૦૨૬ લાંચની માંગણીની રકમઃ- રૂા.૫૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૫૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૫૦,૦૦૦/- ટ્રેપનું સ્થળઃ- સીટી તલાટી આક્ષેપીત નં.(૧) ની ચેમ્બર, ઉના મામલતદારશ્રીની કચેરી, તા.ઉના,જી.ગીરસોમનાથ ટૂંક વિગત:- આ કામના ફરીયાદીશ્રીના પિતા તથા તેના કાકાના નામે આવેલ ઉના ખાતેની જમીનનુ એકત્રીકરણ કરી
આપવાના અવેજ પેટે રૂા.૬૦,૦૦૦/- લાંચની રકમ માંગી લાંચના છટકા અગાઉ રૂા.૧૦,૦૦૦/- આ કામના આક્ષેપીત નં.૧ નાએ લઇ લીધેલ અને બાકી રકમ રૂા.૫૦,૦૦૦/- ની લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ આક્ષેપીતની કચેરી ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે નં.(૧) એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસેથી માંગી, આ કામના આક્ષેપીત નં.(૨) ને આપી દેવા જણાવી સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી ઝડપાઈ જઈ ગુન્હો કર્યા બાબત. ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.સી.શર્મા, પોલીસ ઇન્સ્પેકટર, દેવભૂમિ દ્વારકા એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી : શ્રી જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ. ઇન્ચાર્જ અધિકારી : શ્રી બલદેવસિંહ વાધેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ
- Post by Dharmik Parmar1
- અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ3
- U G C -एक जैन मुनीश्रीका आक्रोस।1
- અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી1
- ૩૫૦થી વધુ ઝુંપડાઓને દૂર કરવામાં આવ્યા, પાંચેક એકર જેટલી દબાણ યુક્ત જગ્યા ખુલ્લી કરાવાશે, ૨૦થી વધુ જેસીબી, ૫૦થી વધુ ટ્રેક્ટર અને ફાયર ફાયર સહિતનો કાફલો રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત1
- ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી1
- ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો તસવીરો કરશન બામટા આટકોટ4
- motivational story1