સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજશોક કરવા રૂપિયા ચોરી કર્યા. આરોપીઓ રૂપિયા લઈ બોમ્બે ભાગ્યા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા. મોંઘો આલીશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. જોકે, ઘટનાસ્થળના CCTVમાં થયેલી ઓખળ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા આરોપીઓ સુધી પહોંચાડી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના રૂપિયા 6.05 લાખની રોકડ રકમ પણ રિકવર કરી છે. ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી 11.70 લાખની ચોરી 30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી તસ્કરો 11.70 લાખની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં ગ્રીલ કાપીને અંદર ઘૂસતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી.
સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજશોક કરવા રૂપિયા ચોરી કર્યા.
આરોપીઓ રૂપિયા લઈ બોમ્બે ભાગ્યા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા. મોંઘો આલીશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. જોકે, ઘટનાસ્થળના CCTVમાં થયેલી ઓખળ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા
આરોપીઓ સુધી પહોંચાડી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના રૂપિયા 6.05 લાખની રોકડ રકમ પણ રિકવર કરી છે. ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી 11.70 લાખની ચોરી 30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી તસ્કરો 11.70 લાખની રોકડ ચોરી કરીને ફરાર
થઈ ગયા હતા. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં ગ્રીલ કાપીને અંદર ઘૂસતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી.
- સુરતના ઉધના વિસ્તારની ઘટના...1
- सूरत की इस प्रयोगशाला में एमडी दवाओं का निर्माण किया जा रहा था!1
- સુરત માંથી MD ડ્રગ બનાવવાની લેબોરેટરી ઝડપાઈ.. SOGએ પુણા વિસ્તારમાંથી આખી લેબોરેટરી પકડી પાડી.. ત્રણ યુવાન ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ બનાવતા હતા..1
- बिहार सुपौल जिला के राघोपुर प्रखंड जिला गांव के दो टोला की हालत देखकर आपका आत्मा रो देगा उनके बच्चों के साथ स्कूल में किस तरह से भेदभाव किया जाता है2
- https://youtube.com/shorts/vEzkcuSHfEc?feature=share1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- मैं कोई बड़ा पत्रकार होने का दावा नहीं करता, न ही किसी बड़े बैनर का चेहरा हूँ। मैं बस एक आम आदमी हूँ— जो उन सवालों को कैमरे तक लाने की कोशिश करता है जिन्हें अक्सर दबा दिया जाता है। ये चैनल सत्ता के खिलाफ़ नहीं, ये चैनल बेआवाज़ लोगों की आवाज़ है। अगर आपको इस वीडियो में अपना दर्द, अपने आस-पास की सच्चाई, या किसी की दबाई गई आवाज़ दिखे— तो बस इतना कीजिए… 👉 चैनल को Like कीजिए 👉 Subscribe कीजिए 👉 और इस वीडियो को Share कीजिए आपका यही छोटा सा साथ मेरे हौसलों को और मज़बूती देगा। क्योंकि ये लड़ाई मेरी अकेली नहीं है… ये हम सबकी है। #ReportF3 #GroundReport #VoiceOfTheUnheard #AwaazBano #SachKiReport #RealIndia #PublicVoice1