Shuru
Apke Nagar Ki App…
Rasta ka problem aur pani ka
Yakubjat15@gmail.com.jbusar.sarod
Rasta ka problem aur pani ka
More news from Surat and nearby areas
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો https://geogujaratnews.com/24547/1
- સુરત શાદેરના રામપુરા વિસ્તારા એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. less1
- સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આજરોજ એક યુવકની આપઘાતની ઘટના સામે આવી છે યુવકે બિલ્ડિંગમાંથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જો ક્યાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટે સામે આવ્યા છે રાત્રિના સમયે આપઘાત કરી લેતા વિસ્તારમાં ચક્કર મચી જવા પામી હતી. કોઈ અગમ્ય કારણસર યુવકે બિલ્ડીંગ પરથી કુદી આપઘાત કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.1
- સુરત શહેરમાં પોલીસ કર્મચારીનું ફરજ પર હાર્ટ એટેકથી મોત.મરીન પોલીસ મથકમાં ચાલુ ફરજ પર મોત નિપજ્યું.મરીન પોલીસ મથકમાં 38 વર્ષીય સુખદેવ વસાવા PSO તરીકે ફરજ બજાવતા હતા.પોલીસ કર્મચારી અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું.1
- packing Moving Vadodara 80949790111
- Post by RK News1