Shuru
Apke Nagar Ki App…
ધંતુરીયા ગામની ખાસ ગ્રામસભા દરમિયાન હંગામો – 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી તથા સરપંચની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભાની શરૂઆત બાદ જ કેટલાક મુદ્દાઓને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં વાતચીત ઉગ્ર બનતા સભામંડપમાં હંગામો સર્જાયો હતો. ઘટનાક્રમ દરમિયાન ખુરશીઓ ફેંકાતાં મારામારી સુધીની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને ગામમાં તંગદિલીનું વાતાવરણ છે, તેમજ બંને પક્ષોની તરફથી પોલીસમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Gujarat Introverted day

More news from Surat and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- અશ્વનિકુમાર વિસ્તારની ઘટના..1
- https://youtube.com/shorts/0c4gPFytXf8?feature=share1
- રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી1
- રીદા ડુપ્લેક્ષ 🏘️ 🕍 હજરત બાદશાહ બાબાની દરગાહપાછળ,હાલોલ. 🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ.. 🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️ 🔐 લોક એન્ડ કી સાથે 💸 કિંમત 19,51,000/- 💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 💴 1,80,000/- સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ 👉 6 મહિનામાં રેડી પજેશન 💰 1BHK રોકડાથી ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર.. 🏘️ જૂજ મકાનો જ બાકી.. 👇 વધુ વિગત માટે સંપર્ક કરો. 📱 9327671760 📱 96871234151
- યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5 હજારથી વધુની રકમની છેતરપીંડી1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1