logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા, ₹8.90 લાખનો મુદ્દામાલ જપ્ત રેડ દરમિયાન પોલીસ પર ખુકરીથી હુમલો, એક આરોપી ફરાર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર નશીલા પદાર્થોના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમના કબજામાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો અંદાજે 197.48 ગ્રામ જથ્થો તેમજ ઘાતક હથિયાર, કાર અને બાઈક સહિત કુલ રૂપિયા 8.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ દરમિયાન ભાટ ગામ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આરોપી કાળુભાઈ ડફેરે રેડ દરમિયાન ખુકરી વડે પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે તેના વિરુદ્ધ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં કાળુભાઈ રાજુભાઈ ડફેર (મહેસાણા), નીરવ અરૂણભાઈ ચૌધરી (સુરત) અને નિકુલ ઉર્ફે અભિષેક ઠાકોર (ગાંધીનગર)નો સમાવેશ થાય છે. જ્યારે કમલેશ ઉર્ફે કમો પરમાર હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

12 hrs ago
user_ARUN KUMAR VERMA
ARUN KUMAR VERMA
પત્રકાર सरस्वती विहार, उत्तर पश्चिमी दिल्ली, दिल्ली•

More news from दिल्ली and nearby areas
  • Post by Jitubhai barot
    1
    Post by Jitubhai barot
    user_Jitubhai barot
    Jitubhai barot
    Local News Reporter सरस्वती विहार, उत्तर पश्चिमी दिल्ली, दिल्ली•
    8 min ago
  • फरह थाना क्षेत्र में मारपीट से मचा हड़कंप, पुलिस जांच में जुटी
    1
    फरह थाना क्षेत्र में मारपीट से मचा हड़कंप, पुलिस जांच में जुटी
    user_Pandit Rahul brijwasi
    Pandit Rahul brijwasi
    सरस्वती विहार, उत्तर पश्चिमी दिल्ली, दिल्ली•
    1 hr ago
  • Post by HR02 City News
    1
    Post by HR02 City News
    user_HR02 City News
    HR02 City News
    News Anchor सरस्वती विहार, उत्तर पश्चिमी दिल्ली, दिल्ली•
    1 hr ago
  • राजस्थान के बालोतरा स्थित पचपदरा रिफाइनरी में पीएम नरेंद्र मोदी के दौरे से 24 घंटे पहले आग लगने की घटना सामने आई है। आग के बाद एहतियातन पूरे क्षेत्र को खाली करा लिया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी मंगलवार को इस यूनिट का उद्घाटन करने वाले हैं। यह रिफाइनरी परियोजना एचपीसीएल और राजस्थान सरकार का संयुक्त प्रोजेक्ट है। बताया जा रहा है कि गुजरात के मुंद्रा पोर्ट से इस रिफाइनरी तक कच्चे तेल की पाइपलाइन भी बिछाई गई है। फिलहाल आग लगने के कारणों की जांच की जा रही है।
    1
    राजस्थान के बालोतरा स्थित पचपदरा रिफाइनरी में पीएम नरेंद्र मोदी के दौरे से 24 घंटे पहले आग लगने की घटना सामने आई है। आग के बाद एहतियातन पूरे क्षेत्र को खाली करा लिया गया है।
प्रधानमंत्री नरेंद्र मोदी मंगलवार को इस यूनिट का उद्घाटन करने वाले हैं। यह रिफाइनरी परियोजना एचपीसीएल और राजस्थान सरकार का संयुक्त प्रोजेक्ट है।
बताया जा रहा है कि गुजरात के मुंद्रा पोर्ट से इस रिफाइनरी तक कच्चे तेल की पाइपलाइन भी बिछाई गई है। फिलहाल आग लगने के कारणों की जांच की जा रही है।
    user_AIB Hindi
    AIB Hindi
    Media house करोल बाग, मध्य दिल्ली, दिल्ली•
    1 hr ago
  • is liye to modi ji bolte meri maato behno mere hote hue meri maatao behno ka apmaan nhi hoga isse pehle kbhi maa behno ko izzat mili hi kaha jitni izzat modi ji k aane se mahilao ko mil rahi h dekho kitna samman ho raha h sare aam Gunda gardi ho rahi h kya koi h jo inki takleef Inka dard smjhega h koi nhi h jab tk ye log kursi par h ese hi atyachaar hota rahega 🥹😡
    1
    is liye to modi ji bolte meri maato behno mere hote hue meri maatao behno ka apmaan nhi hoga isse pehle kbhi maa behno ko izzat mili hi kaha jitni izzat modi ji k aane se mahilao ko mil rahi h dekho kitna samman ho raha h sare aam Gunda gardi ho rahi h kya koi h jo inki takleef Inka dard smjhega h koi nhi h jab tk ye log kursi par h ese hi atyachaar hota rahega 🥹😡
    user_Shama zubair
    Shama zubair
    Cleaning Services करोल बाग, मध्य दिल्ली, दिल्ली•
    1 hr ago
  • चिंटू राजा पियावा पेप्सी जेसन मीठ
    1
    चिंटू राजा पियावा पेप्सी जेसन मीठ
    user_Khublal Yadav
    Khublal Yadav
    Saraswati Vihar•
    2 hrs ago
  • राजस्थान की बालोतरा की पचपदरा रिफाइनरी में उद्घाटन से एक दिन पहले आग लग गई। #Rajasthan #BalotraRajasthan #PachpadraRefinery #FireAccident #PMModi #Balotra
    1
    राजस्थान की बालोतरा की पचपदरा रिफाइनरी में उद्घाटन से एक दिन पहले आग लग गई। 
#Rajasthan #BalotraRajasthan #PachpadraRefinery #FireAccident #PMModi #Balotra
    user_Gaurav verma
    Gaurav verma
    Graphic designer करोल बाग, मध्य दिल्ली, दिल्ली•
    2 hrs ago
  • Post by Jitubhai barot
    1
    Post by Jitubhai barot
    user_Jitubhai barot
    Jitubhai barot
    Local News Reporter सरस्वती विहार, उत्तर पश्चिमी दिल्ली, दिल्ली•
    19 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.