Shuru
Apke Nagar Ki App…
જુનાગઢ સાવજ ડેરી ખાતે વિવિધ જીલ્લામાંથી બહેનો એ મુલાકાત લીધી શ્રી સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ના ખોખરડા ફાટક સ્થિત પ્લાન્ટ સાવજ ડેરી ખાતે શ્રી જામનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી (હાલાર ડેરી) સાથે જોડાયેલા જામનગર જીલ્લાના વિવિધ ગામો ની મહિલા દુધ મંડળીઓ સાથે જોડાયેલી પશુપાલક માતાઓ -બહેનો એ શુભેચ્છા મુલાકાત કરી હતી આ તકેશ્રી સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘચેરમેન દિનેશભાઈ વી ખટારીયા એ તેઓનું સ્વાગત કરી પશુપાલન લગત વિવિઘ યોજનાઓ, પ્લાન્ટ ખાતે નવિનતમ ચાલી રહેલા પ્રોજેકટ સહિત ના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ભરત સોંદરવા

More news from ગુજરાત and nearby areas
- જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે છૂટાહાથે મારામારી, ટોળા એકઠા થયા1
- ખાતે સ્વ સરમણ ભાઈ મારુ ની ૨૯ મી પુણ્યતિથી નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો1
- सबसे पुराना दो धर्म संस्कृति के बारे में जानकारी।1
- અમદાવાદ ના દસ માળ જેટલી ઊંચી પાણી ni ટાંકી પર જેસીબી.1
- Post by Dave Dhamendra1
- ઉતરાયણ નિમિતે ચીકી મમરા લાડુ શેરડી બાળકો ને ખવરાવી ચીકી મમરા લાડુ શેરડી નાં દાતા છે મેવાડા હાર્દિક ભાઈ ગોવિંદ ભાઈ મેવાડા ઓઇલ મીલ ધ્રાંગધ્રા માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ 9913757791 ગૂગલ પે1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મકરસંક્રાંતિ ઉત્તરાયણ નાં પર્વ ની ઉજવણી પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પતંગ ચગાવી અને તમામ લોકો ને શુભેચ્છા સંદેશ પાઠવી : વિઓ : ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસ પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે સાનુકૂળ વાતાવરણ છે અને માંજો પાયો છે આ પવન માં કોંગ્રેસ નો પતંગ ચડવા ને છે વિરોધી ઓનાં પતંગ કાપવાના છીએ ગુજરાત ની સાણી પ્રજા પણ આ વખતે કોંગ્રેસ ને સાથ આપશે અને આગામી સમયમાં ચુંટણી ઓ આવી રહી છે અને આ ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ નો ત્રિપાંખિયો જંગ જામશે તેને લઈને લલીત ભાઈ વસોયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ આગામી સમયમાં ચુંટણી માં કોંગ્રેસ નો ભવ્ય વિજય થાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય3
- इरान ताज़ा खबर।1
- Post by Dave Dhamendra1