logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 છોકરા અને 1 બેન અને 1 ભાઈ ને આ બધાને બઉ ગંભીર ઈજાઓ થઈ છે મેજ આ લોકોને હોસ્પિટલમાં પોચાડ્યા હતા લગભગ 5 ambulance ને cese મળેલ હતા 108 માં

on 10 April
user_Rohansingh Chauhan
Rohansingh Chauhan
Maninagar, Ahmadabad•
on 10 April

3 છોકરા અને 1 બેન અને 1 ભાઈ ને આ બધાને બઉ ગંભીર ઈજાઓ થઈ છે મેજ આ લોકોને હોસ્પિટલમાં પોચાડ્યા હતા લગભગ 5 ambulance ને cese મળેલ હતા 108 માં

  • user_Suresh. pargis857@gmail.com
    Suresh. pargis857@gmail.com
    Fatepura, Dohad
    kai jagya par avuthyu ce
    on 14 April
  • user_Nanjibhai. thakor
    Nanjibhai. thakor
    Dhrangadhra, Surendranagar
    😂
    on 15 April
  • user_S k jadav
    S k jadav
    Patan-Veraval, Gir Somnath
    😡
    on 14 April
  • user_User3455
    User3455
    Junagadh, Gujarat
    👌
    on 14 April
  • user_Udeshing Parmar
    Udeshing Parmar
    Borsad, Anand
    😤
    on 13 April
  • user_Loo
    Loo
    Halvad, Morbi
    👌
    on 13 April
  • user_Koon,
    Koon,
    Talod, Sabar Kantha
    😢
    on 13 April
More news from Panch Mahals and nearby areas
  • પંચમહાલમાં 'પંચ મહોત્સવ'ની ફિક્કી શરૂઆત: તંત્રની નિષ્કાળજીને કારણે પાર્થિવ ગોહિલનો શો ફ્લોપ ખુરશીઓ ખાલી રહી
    1
    પંચમહાલમાં 'પંચ મહોત્સવ'ની ફિક્કી શરૂઆત: તંત્રની નિષ્કાળજીને કારણે પાર્થિવ ગોહિલનો શો ફ્લોપ ખુરશીઓ ખાલી રહી
    user_Jimmy shah
    Jimmy shah
    Bag shop Halol, Panch Mahals•
    14 hrs ago
  • વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24528/
    1
    વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24528/
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    9 hrs ago
  • પાટણ જિલ્લાના રાધનપુર–સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 50 વર્ષ) રાધનપુર રેલ્વે કોલોનીમાં રહેતા હતા અને રેલ્વે વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ (નં. GJ-24-AR-6614) લઈ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર (નં. GJ-24-X-8535) પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    1
    પાટણ જિલ્લાના રાધનપુર–સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 50 વર્ષ) રાધનપુર રેલ્વે કોલોનીમાં રહેતા હતા અને રેલ્વે વિભાગમાં નોકરી કરતા હતા. 
તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ (નં. GJ-24-AR-6614) લઈ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર (નં. GJ-24-X-8535) પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    Gujarati restaurant રાધનપુર, પાટણ, ગુજરાત•
    17 hrs ago
  • एक गांव के कार्यक्रम में दादी का नाच सोशल मीडिया पर दिल जीत रहा है। उम्र की सीमाएं तोड़ती उनकी ऊर्जा और मुस्कान लोगों को प्रेरित कर रही है। वीडियो बता रहा है कि खुशी उम्र नहीं देखती, बस जीने का हौसला चाहिए।#dancereels #dancelover #livelife #viralreels #explorepage
    1
    एक गांव के कार्यक्रम में दादी का नाच सोशल मीडिया पर दिल जीत रहा है। उम्र की सीमाएं तोड़ती उनकी ऊर्जा और मुस्कान लोगों को प्रेरित कर रही है। वीडियो बता रहा है कि खुशी उम्र नहीं देखती, बस जीने का हौसला चाहिए।#dancereels #dancelover #livelife #viralreels #explorepage
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Jetpur Pavi, Chhotaudepur•
    4 hrs ago
  • Post by પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    1
    Post by પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    user_પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    Deesa, Banas Kantha•
    18 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    6 hrs ago
  • આયોજન નિમિત્તે રવિવાર અને ૨૮ તારીખે મીટિંગ યોજાશે મશાલી રોડ પર આવેલ નિરાશ્રિત સમાજ ની સમાજવાડી ખાતે રવિવાર મીટિંગ યોજાશે સમાજના ભાઈઓ ને બહેનો વડીલો ને સમાજની મિટિંગમાં હાજરી આપવા સમસ્ત સમાજ દ્વારા જાહેર આમત્રણ
    1
    આયોજન નિમિત્તે રવિવાર અને ૨૮ તારીખે મીટિંગ યોજાશે 
મશાલી રોડ પર આવેલ નિરાશ્રિત સમાજ ની સમાજવાડી ખાતે રવિવાર મીટિંગ યોજાશે 
સમાજના ભાઈઓ ને બહેનો વડીલો ને સમાજની મિટિંગમાં હાજરી આપવા સમસ્ત સમાજ દ્વારા જાહેર આમત્રણ
    user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    Gujarati restaurant રાધનપુર, પાટણ, ગુજરાત•
    18 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    6 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.