પશ્ચિમ બંગાળ ની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડર અપાવવાના નામે ઠગાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બે ની ધરપકડ સુરત બ્રેકિંગ... પશ્ચિમ બંગાળ ની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડર અપાવવાના નામે ઠગાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બે ની ધરપકડ શૂઝ - મોજા અને બેગ નો સરકારી વર્ક ઓર્ડર અપાવવાના નામેં છેતરપિંડી કરી હતી, વોટ્સએપ પર બનાવટી 36 કરોડનો વર્ક ઓર્ડર મોકલી છેતરપિંડી કરી હતી, વર્ક ઓર્ડર અપાવવાના નામે 6.9. કરોડ એડવાન્સ કમિશન લઈ ઠગાઈ આચરી સ્કૂલના સૂઝ મોજા અને બેંગનું મેન્યુફેક્ચરિંગ કરતા વેપારી જોડે ઠગાઈ, આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ માં ફરીયાદ નોધાઇ કિશોર વાઘેલા અને સિમિસ નોચલીન ની ધરપકડ પ્રવીણ ધડુક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે સૂઝ મેન્યુફેક્ચરિંગન વ્યવસાય સાથે સંકળાયેલા, કિશોર વાઘેલા સાથે પરિચય ફરિયાદી નો પરિચય થયો હતો પશ્ચિમ બંગાળમાં સૂઝ સપ્લાય નો વર્ક ઓર્ડ ઓર્ડર અપાવશે તેવી સ્કીમ બતાવી હતી, પોતાનો મિત્ર પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ મોજા અને સ્કૂલબેગ નો ઓર્ડર લે છે, જેથી તમને પણ કરોડોના ઓર્ડર અપાવશે કહી એડવાન્સ કમિશન પેટે 6.9 કરોડ પડાવી લીધા, આવો કોઈ ઓર્ડર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવ્યો ન હોવાની માહિતી જાણવા મળી 6 કરોડથી કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી આરોપીઓએ કેસ અને ચેકથી પેમેન્ટ પડાવ્યું, સિમી પશ્ચિમ બંગાળ સરકારના કોઈ સરકારી પ્રતિનિધિ હોય શકે છે, જે માટે સુરતથી એક ટીમ બંગાળ જશે *બાઈટ :જી.એ.સરવૈયા (એસીપી સુરત ઇકો શેલ )*
પશ્ચિમ બંગાળ ની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડર અપાવવાના નામે ઠગાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બે ની ધરપકડ સુરત બ્રેકિંગ... પશ્ચિમ બંગાળ ની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડર અપાવવાના નામે ઠગાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બે ની ધરપકડ શૂઝ - મોજા અને બેગ નો સરકારી વર્ક ઓર્ડર અપાવવાના નામેં છેતરપિંડી કરી
હતી, વોટ્સએપ પર બનાવટી 36 કરોડનો વર્ક ઓર્ડર મોકલી છેતરપિંડી કરી હતી, વર્ક ઓર્ડર અપાવવાના નામે 6.9. કરોડ એડવાન્સ કમિશન લઈ ઠગાઈ આચરી સ્કૂલના સૂઝ મોજા અને બેંગનું મેન્યુફેક્ચરિંગ કરતા વેપારી જોડે ઠગાઈ, આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ માં ફરીયાદ નોધાઇ કિશોર વાઘેલા અને સિમિસ નોચલીન ની ધરપકડ પ્રવીણ ધડુક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે
સૂઝ મેન્યુફેક્ચરિંગન વ્યવસાય સાથે સંકળાયેલા, કિશોર વાઘેલા સાથે પરિચય ફરિયાદી નો પરિચય થયો હતો પશ્ચિમ બંગાળમાં સૂઝ સપ્લાય નો વર્ક ઓર્ડ ઓર્ડર અપાવશે તેવી સ્કીમ બતાવી હતી, પોતાનો મિત્ર પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ મોજા અને સ્કૂલબેગ નો ઓર્ડર લે છે, જેથી તમને પણ કરોડોના ઓર્ડર અપાવશે કહી એડવાન્સ કમિશન પેટે 6.9 કરોડ પડાવી
લીધા, આવો કોઈ ઓર્ડર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવ્યો ન હોવાની માહિતી જાણવા મળી 6 કરોડથી કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી આરોપીઓએ કેસ અને ચેકથી પેમેન્ટ પડાવ્યું, સિમી પશ્ચિમ બંગાળ સરકારના કોઈ સરકારી પ્રતિનિધિ હોય શકે છે, જે માટે સુરતથી એક ટીમ બંગાળ જશે *બાઈટ :જી.એ.સરવૈયા (એસીપી સુરત ઇકો શેલ )*
- કડોદરા બારડોલી હાઈવે પર ગમખ્વાર અકસ્માત આઇસરએ સુઝુકી મોપેડ ચાલકને ગંભીર રીતે ટક્કર મારે સ્થળેથી ફરાર મોપડ ચાલકનું ઘટના સ્થળે જ મોત1
- Post by SD sehak1
- पांडेसरा में SOG की कार्रवाई, 72 हजार की अवैध विदेशी सिगरेट के साथ आरोपी गिरफ्तार1
- સુરત બ્રેકિંગ લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેન નું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું ગત રાત્રે હસનેન ને અચાનક પેટમાં દુખાવો થતાં તાવ આવી ગયો હતો વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો સિવિલમાં હાજર રહેલા તબીબે હસનેનને મૃત જાહેર કર્યો મૃતકના પિતા ચાની લારી ચલાવે છે પરિવારમાં માતા પિતા , હસનેન અને તેની એક નાની બહેન છે કરુણ મોતના કારણે પરિવારમાં શોખનો માહોલ સર્જાયો બાઈટ:- મેહમુદ સૈયદ ( મૃતકના દાદા )2
- Post by Prasar sandesh news1
- सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।1
- સુરત શહેરમાં ઠગોની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં ભેજાબાજ ઠગોએ લોકોને સસ્તામાં સોનું અપાવવા અને અસલ ચલણી નોટોને કેમિકલના ઉપયોગથી ડબલ કે ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડની ફેક કરન્સી બનાવવા માટેના કાગળ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.1
- Post by SD sehak1