ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા ભીષણ આગ લાગી ડિવાઈડર કૂદીને ટ્રક સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ કેબિનનો કચ્ચરઘાણ નીકળ્યો, આખું વાહન બળીને ખાખ પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ડોક્ટરના મુવાડા ગામ પાસે એક કાળજું ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા એક ટ્રક ચાલકનું કેબિનમાં જ જીવતું ભડથું થયું હતું. આ પ્રચંડ અકસ્માતમાં બંને વાહનોના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે આઈસ્ક્રીમ ભરીને એક ટ્રક જઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલી અન્ય એક ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ટ્રકમાં તુરંત જ ભીષણ આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રકના કેબિનનો લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આગની જ્વાળાઓએ જોતજોતામાં આખા કેબિનને લપેટમાં લઈ લીધું હતું. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઈવરને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તે આગમાં ફસાઈ ગયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. અન્ય એક ટ્રક રસ્તાની સાઈડમાં પલટી મારી ગઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગોધરા ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા.

- પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના વાઘજીપુર મુકામે વાધજીપુર ચોકડી ઉપર મુખ્ય લાઈન ની બંને બાજુથી ક્રોસ થતા મેન લાઇનની પુલના ઉપરના ભાગની લોખંડ થી એન્ગલ ભાગ આખો તૂટીને એક બાજુ નમી ગયું ગયેલ છે જેની ઉપરથી ઓપન કનેક્શન ખુલ્લું છે જો આ વાયરની ઉપરની એંગલ તૂટી જાય તો સીધા મુખ્ય રોડ ઉપર આ લાઈન પડે તેવી પૂરેપૂરી દેહશત છે તો શું મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના શહેરા તાલુકાના અધિકારીઓને આ મુખ્ય લાઈન પરથી પસાર થતી લાઈનને દેખી શકતા નથી જે પછી લાઈન તૂટે તેની રાહ જોઈ રહ્યા છે શું આ લાઈન ની મરામત કરશે કે પછી કંઈક મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર દોડતું થશે તે એક જોવાનો વિષય છે.1
- એવી ફેશન આપની માટે લાવ્યા છે સ્પેશ્યલ ઉતરાણ ધમાકા ઓફર જેમાં બ્રાન્ડેડ પેન્ટ અને ટીશર્ટ ની જોડ રેગ્યુલર 1800 રૂપિયામાં હોય છે તે માત્ર 1400 રૂપિયામાં શર્ટ અને પેન્ટની જોડ જે રેગ્યુલર 1900 થી 2000 ની હોય છે તે માત્ર 1450 રૂપિયામાં જ માત્ર 10 મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઓફરમાં મળશે તો આજે જ પધારો એવી ફેશનમાં એવી ફેશન,હાલોલ. #clothes #clothesshopping #vadodra #faishonblogger #halol1
- પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. હાલોલના ટીંબી રોડ વિસ્તારમાં આવેલ સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાના પાંચ માસના બાળકનું અજાણી મહિલાએ અપહરણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.1
- કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.1
- Post by 901654 VishnuBhai talpda1
- અરવલ્લી જિલ્લા ના જંગલ ના લીલા લાકડા નો સાબરકાંઠા જિલ્લા માં મોકલનાર વિરપ્પન કોણ??? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ફોરેસ્ટ નેં લગતા અધિકારીઓ આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની જેમ મિલી ભગત છૅ કે કેમ? જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006502
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- હાલોલ-કાલોલ રોડ પર આવેલી રાજપુતાના કંપની નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો1