કચ્છ : આદિપુર ખાતે શ્રી અખિલ ભારતીય ભાનુશાલી મહાજન સરોવર તથા અખિલ ભારતીય સેવા સમિતિ ટ્રસ્ટ ની ત્રી વાર્ષિક સામેલ નો આયોજન. કચ્છ જિલ્લાના આદિપુર ખાતે ભાનું મહેલ માં શ્રી અખિલ ભારતીય ભાનુશાલી મહાજન સરોવર તથા અખિલ ભારતીય સેવા સમિતિ ટ્રસ્ટનું બે દિવસીય ત્રી વાર્ષિક સંમેલન નો આયોજન કરવામાં આવ્યું હતું, સંમેલનમાં સમગ્ર દેશમાં ના જુદા જુદા જિલ્લાઓ માંથી સિંધી ભાનુશાલી મહાજન સમાજના હોદ્દેદારો સંમેલન માં હજાર રહ્યા હતા કાર્યક્રમમાં સમાજના વિકાસ અને સમસ્યાઓ અંગે વિવિધ યોજનાઓ બનાવમાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સિંધી ભાનુશાલી મહાજન સરોવર ના અધ્યક્ષ ગંગારામ ભાનુશાલી આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ગાંધીધામ ના એમ એલ એ માલતીબેન મહેશ્વરી સહિત ના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. બાઈટ - વિનોદ ચાવડા, સાંસદ કચ્છ લોકસભા. બાઈટ - ગોવિંદ મંગે, સામાજિક અગ્રણી બાઈટ - વિનોદ મેઘાણી, સેક્રેટરી, અખિલ ભરતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવર
કચ્છ : આદિપુર ખાતે શ્રી અખિલ ભારતીય ભાનુશાલી મહાજન સરોવર તથા અખિલ ભારતીય સેવા સમિતિ ટ્રસ્ટ ની ત્રી વાર્ષિક સામેલ નો આયોજન. કચ્છ જિલ્લાના આદિપુર ખાતે ભાનું મહેલ માં શ્રી અખિલ ભારતીય ભાનુશાલી મહાજન સરોવર તથા અખિલ ભારતીય સેવા સમિતિ ટ્રસ્ટનું બે દિવસીય ત્રી વાર્ષિક સંમેલન નો આયોજન કરવામાં આવ્યું હતું, સંમેલનમાં સમગ્ર દેશમાં ના જુદા જુદા જિલ્લાઓ માંથી સિંધી ભાનુશાલી મહાજન સમાજના હોદ્દેદારો સંમેલન માં હજાર રહ્યા હતા કાર્યક્રમમાં
સમાજના વિકાસ અને સમસ્યાઓ અંગે વિવિધ યોજનાઓ બનાવમાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સિંધી ભાનુશાલી મહાજન સરોવર ના અધ્યક્ષ ગંગારામ ભાનુશાલી આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ગાંધીધામ ના એમ એલ એ માલતીબેન મહેશ્વરી સહિત ના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. બાઈટ - વિનોદ ચાવડા, સાંસદ કચ્છ લોકસભા. બાઈટ - ગોવિંદ મંગે, સામાજિક અગ્રણી બાઈટ - વિનોદ મેઘાણી, સેક્રેટરી, અખિલ ભરતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવર
- કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા દ્વારા"સિલાઈ મશીન" ની ભેટ આપી1
- SRPF GODHARA POLICE BHARTI GROUND/ગોધરા પોલીસ ભરતી ગ્રાઉન્ડ/2025 પોલીસ ભરતી/LIVE VIDEO/1
- ગોધરા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ મા કેન્ટીન બનાવવા માટે ધારાસભ્ય સી કે રાઉલજીએ સ્થર ની લીધી મુલાકાત1
- ગોધરા વારો મુકો અને Namrat બે 😄1
- SABARMATI EXPRESS GODHRA KAND | GODHRA KAND1
- ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારીયા માંથી ગુંદી ગામને તાલુકો જાહેર કરવાની માંગથી આગેવાનોઅને પ્રજા અસંતુષ્ઠ1