Shuru
Apke Nagar Ki App…
સુરત જિલ્લામાં ટ્રાફિક અને RTO પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં સમાન કાર્યવાહી બાદ હવે જિલ્લામાં પણ કાયદાનો સકંજો કસવામાં આવી રહ્યો છે. આનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
Super fast news channel
સુરત જિલ્લામાં ટ્રાફિક અને RTO પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં સમાન કાર્યવાહી બાદ હવે જિલ્લામાં પણ કાયદાનો સકંજો કસવામાં આવી રહ્યો છે. આનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
More news from ગુજરાત and nearby areas
- સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકનો હાથમાં ધારદાર હથિયાર સાથે ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. યુવક સોશિયલ મીડિયા પર બિભત્સ ગાળો બોલીને લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.1
- સુરતના લસકાણા પોલીસ સ્ટેશનના PIએ વધતા મોબાઈલ સ્નેચિંગ ગુનાઓને રોકવા માટે પોલીસ સ્ટાફને વિશેષ તાલીમ આપી. આ તાલીમમાં આરોપીઓ કેવી રીતે પળવારમાં મોબાઈલ છીનવી ભાગી જાય છે, તેનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન કરાયું. પોલીસે નાગરિકોને પણ જાહેરમાં મોબાઈલ ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવા અપીલ કરી છે.1
- સુરતના કતારગામમાં ગજેરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાંથી ૧૭.૭૭ લાખ રૂપિયાના ૧૫ તોલા દાગીના ચોરાયા છે. ત્રણ મહિના પહેલા રહેવા આવેલી ભાડૂઆત મહિલા જ આ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. કતારગામ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.1
- સુરતમાં ગુંડાગીરીના વધતા બનાવો વચ્ચે પાંડેસરામાં એક યુવક પર કારમાં આવેલા ગુંડાઓએ હુમલો કર્યો. હુમલાનો વીડિયો વાયરલ થતાં શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે.1
- સુરતના ભેસ્તાન-ડિંડોલી વિસ્તારમાંથી એક યુવકનો હાથમાં હથિયાર લઈને બેફામ ગાળો બોલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેનાથી લોકોમાં ભય અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.1
- ભરૂચમાં નવા કલેક્ટર ડો. નવનાથ ઘવાણેએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જનતાની સમસ્યાઓના નિરાકરણ અને વિકાસ કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ખાતરી આપી છે.1
- સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં એક સગીરા સાથે છેડતીનો બનાવ બન્યો છે. આરોપીને સમજાવવા ગયેલા પરિવાર પર હુમલો થતાં બે સભ્યો ઘાયલ થયા, જેના પગલે વિસ્તારમાં તણાવ ફેલાયો છે. આ મામલે કડોદરા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો અને રાજકીય નેતાઓ પહોંચ્યા હતા, જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરત મહાનગરપાલિકાએ પ્રદૂષણ ઘટાડવા અને ઇંધણ બચાવવા મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીની અપીલ બાદ હવે અધિકારીઓ કાર શેરિંગ કરશે અને શહેરમાં 600 નવી ઇલેક્ટ્રિક બસો દોડશે. આ પહેલથી સુરત સ્વચ્છ અને હરિયાળું બનશે, સાથે કરોડોની બચત પણ થશે.1