logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો દિલ્હીથી ફ્લાઈટમાં આવતા પેસેન્જરના બેગ માંથી 8.6 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો દિલ્હી થી સુરત આવેલી ફ્લાઈટના મુસાફરના ચેકિંગ દરમિયાન એક મુસાફર શંકાસ્પદ જણાયો શંકાસ્પદ મુસાફરની પૂછપરછ કરી તપાસ કરતા તેની બેગમાંથી મળી આવ્યો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો આ ગાંજો સામાન્ય ગાંજા કરતા મોંઘો અને વધુ ઘાતક હોવાનું જાણવા મળ્યું ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગાંજો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી DRI એ ગાંજાના જથ્થા સાથે મુસાફરની અટકાયત કરી મુસાફર ગાંજાનો જથ્થો દિલ્હીમાં ક્યાંથી લાવ્યો અને સુરતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ આ ઓપરેશનમાં દિલ્હી તથા સુરતના ડ્રગ્સ પેડલરોની સંડોવણી હોવાની આશંકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ મુસાફરની સઘન પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા

4 hrs ago
user_Super fast news channel
Super fast news channel
પલસાણા, સુરત, ગુજરાત•
4 hrs ago

સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો દિલ્હીથી ફ્લાઈટમાં આવતા પેસેન્જરના બેગ માંથી 8.6 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો દિલ્હી થી સુરત આવેલી ફ્લાઈટના મુસાફરના ચેકિંગ દરમિયાન એક મુસાફર શંકાસ્પદ જણાયો શંકાસ્પદ મુસાફરની પૂછપરછ કરી તપાસ કરતા તેની બેગમાંથી મળી આવ્યો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો આ ગાંજો સામાન્ય ગાંજા કરતા મોંઘો અને વધુ ઘાતક હોવાનું જાણવા મળ્યું ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગાંજો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી DRI એ ગાંજાના જથ્થા સાથે મુસાફરની અટકાયત કરી મુસાફર ગાંજાનો જથ્થો દિલ્હીમાં ક્યાંથી લાવ્યો અને સુરતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ આ ઓપરેશનમાં દિલ્હી તથા સુરતના ડ્રગ્સ પેડલરોની સંડોવણી હોવાની આશંકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ મુસાફરની સઘન પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા

More news from ગુજરાત and nearby areas
  • 🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨 🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨
    1
    🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨
🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    33 min ago
  • સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના ૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરત બ્રેકીંગ સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના ૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
    4
    સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના 

૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ 

સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી 

ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી 

સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ 

પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરત બ્રેકીંગ 
સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના 
૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ 
સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી 
ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી 
સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ 
પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    58 min ago
  • #ThemissionofSantRampalJiMaharaj परमात्मा साकार है व सहशरीर है (प्रभु राजा के समान दर्शनीय है) अर्थात् परमात्मा को देखा जा सकता है। 👉प्रमाण यजुर्वेद अध्याय 5, मंत्र 1, 6, 8, यजुर्वेद अध्याय 1, मंत्र 15, यजुर्वेद अध्याय 7 मंत्र 39, ऋग्वेद मण्डल 1, सूक्त 31, मंत्र 17, ऋग्वेद मण्डल 9, सूक्त 86, मंत्र 26, 27, ऋग्वेद मण्डल 9, सूक्त 82, मंत्र 1 - 3 अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚 💚❤️ज्ञान गंगा ❤️💚 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825
    1
    #ThemissionofSantRampalJiMaharaj
परमात्मा साकार है व सहशरीर है (प्रभु राजा के समान दर्शनीय है) अर्थात् परमात्मा को देखा जा सकता है।
👉प्रमाण 
यजुर्वेद अध्याय 5, मंत्र 1, 6, 8, यजुर्वेद अध्याय 1, मंत्र 15, यजुर्वेद अध्याय 7 मंत्र 39, ऋग्वेद मण्डल 1, सूक्त 31, मंत्र 17, ऋग्वेद मण्डल 9, सूक्त 86, मंत्र 26, 27, ऋग्वेद मण्डल 9, सूक्त 82, मंत्र 1 - 3 
अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 
🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक  📚 
💚❤️ज्ञान गंगा ❤️💚 
👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825
    user_Shree Prakash Singh Singh
    Shree Prakash Singh Singh
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન સુરત.. ગૌમાંસની તસ્કરી કરનાર આરોપીનુ રીકન્સ્ટ્રક્શન સલાબતપુરા વિસ્તારમાં ગૌમાસ ઝડપી પાડવાનો મામલો રિક્ષા માંથી હિન્દૂ સંગઠનો દ્વારા ગૌ માસ ઝડપી પાડ્યું, રીક્ષામાં લઈ જવાતા ગૌ માસ સાથે રીક્ષા ચાલકની પોલીસે કરી હતી ધરપકડ , હિન્દૂ સંગઠન દ્વારા ગૌમાંસ સહીત રિક્ષા ચાલકને પકડી પોલીસ ને સોંપવામાં આવ્યો હતો સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન
    1
    સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન 
સુરત..
ગૌમાંસની તસ્કરી કરનાર આરોપીનુ રીકન્સ્ટ્રક્શન 
સલાબતપુરા વિસ્તારમાં ગૌમાસ ઝડપી પાડવાનો મામલો 
રિક્ષા માંથી હિન્દૂ સંગઠનો દ્વારા ગૌ માસ ઝડપી પાડ્યું,
રીક્ષામાં લઈ જવાતા ગૌ માસ સાથે રીક્ષા ચાલકની પોલીસે કરી હતી  ધરપકડ ,
હિન્દૂ સંગઠન દ્વારા ગૌમાંસ સહીત રિક્ષા ચાલકને પકડી પોલીસ ને સોંપવામાં આવ્યો હતો
સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરનાર AAP પ્રવક્તાની એક મહિના બાદ ધરપકડ સુરત શહેરના લસકાણા વિસ્તારમાં લગ્નની લાલચ આપી એક મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે એક મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી તેમની અટકાયત કરી છે.
    1
    લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરનાર AAP પ્રવક્તાની એક મહિના બાદ ધરપકડ
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં લગ્નની લાલચ આપી એક મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે એક મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી તેમની અટકાયત કરી છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતના ભેડાવાડ વિસ્તારમાં 'શિવ-ભીમ મહોત્સવ' અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને જાણીતા કલાકાર રાહુલ સાઠેએ શિવભીમ ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. દલિત સમુદાયના નેતા કુણાલભાઈદાસ સોનવાણે અને 'ભીમ સંઘર્ષ મિત્ર મંડળ' દ્વારા આયોજિત આ ઉત્સવ ખુબ સફળ રહ્યો.
    1
    સુરતના ભેડાવાડ વિસ્તારમાં 'શિવ-ભીમ મહોત્સવ' અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને જાણીતા કલાકાર રાહુલ સાઠેએ શિવભીમ ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. દલિત સમુદાયના નેતા કુણાલભાઈદાસ સોનવાણે અને 'ભીમ સંઘર્ષ મિત્ર મંડળ' દ્વારા આયોજિત આ ઉત્સવ ખુબ સફળ રહ્યો.
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરાગામથી રાજગરી જતા હાઈવે પર રાત્રે ગેરકાયદેસર પાર્કિંગ કરાયેલા ટેલર અને બસને કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અગાઉ પણ એક મહિલાનું આ જ સ્થળે મોત નીપજ્યું હતું, જે સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવે છે.
    1
    સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરાગામથી રાજગરી જતા હાઈવે પર રાત્રે ગેરકાયદેસર પાર્કિંગ કરાયેલા ટેલર અને બસને કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અગાઉ પણ એક મહિલાનું આ જ સ્થળે મોત નીપજ્યું હતું, જે સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવે છે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય અગાઉ એક લેડીઝ નુ પણ સ્થળ ઉપર મોટ નિપજયુ હતુ
    4
    સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર   રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય 
સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર   રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય 
અગાઉ એક લેડીઝ નુ પણ સ્થળ ઉપર મોટ નિપજયુ હતુ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.